Last Update : 11-August-2012,Saturday

 

દહેજના ઔદ્યોગિક ઝોનમાં આગચંપી
લખીગામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઃ ૩૮ની ધરપકડ

ગ્રામજનોએ ૫૨ થી વધુ વાહનોની તોડફોડ કરતાં તંગદિલી ઃ પોલીસ કાફલો ખડકાયો

દહેજ,તા.૯
વાગરા તાલુકાનાં ઔદ્યોગિક ઝોન તરીકે ઓળખાતા દહેજ નજીકનાં લખીગામ ખાતે ડમ્પરની અડફેટે યુવકનાં મોત બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ૫૨ થી વધુ વાહનોની તોડફોડ કરી આગ ચાંપી હતી. જ્યારે પોલીસ કર્મીની બાઈકને પણ તોફાની ટોળાએ સળગાવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. દહેજ પોલીસે હાલમાં ૩૮ થી વધુ તોફાનીઓની અટક કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાની દહેજ ઉદ્યોગ નગરીને અડીને આવેલા લખીગામ ખાતે ગત રાત્રે કોલસી ભરેલા ડમ્પરની અડફેટે કામનાં જ યુવક બળવંત રાઠોડનું કરૃણ મોત નિપજ્યુ હતું. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ માર્ગ પરથી પસાર થતા અદાણી પોર્ટનાં વાહનોની તોડફોડ કરીને ભયનો માહોલ સર્જી દીધો હતો. જેમાં ૫૨થી વધુ નાના - મોટા વાહનોની તોડફોડ કરી હતી. જ્યારે ત્રણથી ચાર હાઈવા ડમ્પરને તોફાની ટોળાએ આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત પોલીસ કર્મીની બાઈકને પણ ઉશ્કેરાયેલા લોકટોળાએ નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી.
દહેજ તેમજ ભરૃચની પોલીસે ઘટા સ્થળ પર દોડી આવી તોફાની ટોળાને વિખેરવા માટે હળવો બળપ્રયોગ પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દહેજ પોલીસ મુજબ પોલીસે આજે ૩૮ થી વધુ તોફાનીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં પણ લખીગામ ખાતે ભારેલા અગ્નિજેવી સ્થિતિ હોવાનું સુત્રો કહી રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved