Last Update : 11-August-2012,Saturday

 
વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસની જન્માષ્ટમીએ ઉત્સાહભેર ઉજવણી કરાશે

શહેરના વિવિધ મંડળો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ-મટકીફોડનું આયોજન

 
ભાવનગર, ગુરૃવાર
વિહિપના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૃપે ભાવનગર ભરતનગર સીતારામ પ્રખંડ દ્વારા જન્માષ્ટમીના દિવસે મટકીફોડ કાર્યક્રમ સાથે ઉજવણી કરાશે. આ ઉપરાંત વિવિધ મંડળો દ્વારા પણ કૃષ્ણ જન્મોત્સવને ઉજવવામાં આવનાર છે.
૧૯૬૪નાં જન્માષ્ટમીના દિવસે મુંબઇના સાંદીપની આશ્રમ ખાતે સમગ્ર ભારતના હિન્દુ ધર્મના સંતોની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ધર્મ અને રાષ્ટ્રની રક્ષા કાજે કરવામાં આવેલ. આ દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરતનગર સિતારામ પ્રખંડ દ્વારા તા.૧૦ના સાંજે ૫ કલાકે બાર જ્યોતિર્લીંગના દર્શન અને રાત્રીના ૯ કલાકે હસમુખા હનુમાનજીના મંદિરેથી મટકીફોડની યાત્રાનો શરણાઇયોના સુર અને શંખનાદ સાથે ગોવાળીયાઓની યાત્રા પ્રારંભ કરવામાં આવશે અને વિવિધ વિસ્તારોમાં મટકીફોડને આજના દિવસે ધર્મ અને રાષ્ટ્ર કાજે લોકોને એકત્રીત કરી વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસનો દિવ્ય સંદેશ મટકીફોડના માધ્યમથી પહોંચાડવા માટેનો પ્રયત્ન થશે.
દેવીપુજક સમાજ
સુભાષનગર વિસ્તારમાં આવેલ દેવિપુજક નગરમાં દર વર્ષે ઉજવાતા કાર્યક્રમનાં ભાગરૃપે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન દેવિપુજક સમાજ દ્વારા કરવામાં આવેલ છે.
દિવસ દરમ્યાન ધાર્મિક ઉત્સવ, સાંજના સમયે બહેનોનાં કિર્તન, રાત્રીનાં ૯ પછી બહેનોનાં રાસ ગરબાનું આયોજન, રાત્રીના ૧૨ વાગ્યે દેવકી નંદનનો જન્મોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. દિવસે અને રાત્રીનાં સમયે મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
અંબિકા મિત્ર મંડળ
સમસ્ત રામી માળી જ્ઞાાતિના સહયોગ દ્વારા આયોજીત શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ તથા કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા અને સાથે મટકીફોડનો કાર્યક્રમ તા.૧૦ને શુક્રવારે રાત્રીના ૯ કલાકે રાજનાથ મહાદેવ મંદિર, માળીનો ટેકરો, લોઢાવાળા હોસ્પિટલની સામેનો ખાંચો, ભાવનગર મુકામે રાખેલ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved