Last Update : 11-August-2012,Saturday

 
ભાવનગર જિલ્લાના પાણી પ્રશ્ને સરકારનું ઓરમાયું વર્તન ક્યાં સુધી ?

જાહેર કાર્યક્રમોમાં મોટી મોટી જાહેરાતો થાય છે, પરંતુ વાસ્તવિક અમલીકરણ થતુ નથી શહેરમાં આજે પણ એકાતરો કાપ તો ગામડામાં ચાર કે પાંચ દિવસે પાણી વિતરણ

ભાવનગર, ગુરૃવાર
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં પાણીનો પોકાર વ્યાપક બન્યો છે ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે રાજ્ય સરકારના આગેવાનો દ્વારા જાહેર કાર્યક્રમોમાં વિવિધ યોજનાઓની જાહેરાતો કરી મૃગજળ દર્શાવી રહ્યા છે. જ્યારે યોજનાઓ અંગે વાસ્તવીક પગલા લેવાતા નથી. શહેરનું બોરતળાવ તેનું તાદ્શ્ય ઉદાહરણ છે. જ્યારે મુખ્યમંત્રી ભાવનગર આવી રહ્યા છે ત્યારે જાહેરાતમાં જ રચ્યા-પચ્યા રહેશે કે નક્કર કામગીરી અંગે પણ પગલા લેશે, તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આગામી તા.૧૧ ઓગસ્ટના રોજ ભાવનગરની મુલાકાતે મુખ્યંત્રી આવી રહ્યા છે. તેના અનુસંધાને એડવોકેટ ઓઝાએ રજૂઆત કરી સરકારી જાહેરાત મુજબ ભાવનગરને પાણી પુરતુ પાડવા શેત્રુંજય ડેમમાં માત્ર ઓક્ટોબર-૨૦૧૨ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો અનામત હોવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રીની ૧૧મી તારીખે ભાવનગરની મુલાકાત વખતે આગામી ચોમાસામાં વરસાદ આવે અને શેત્રુંજય જળાશયમાં પાણી જમા થાય ત્યાં સુધી એટલે કે વર્ષ દરમિયાન ભાવનગર શહેરના લોકોને પુરતા પ્રમાણમાં પાણી કોઇપણ જાતના બિન જરૃરી કાપ વિના મળતુ રહે તે માટે કાગળ ઉપર નહી પરંતુ અમલી કરવાની યોજના અને કાર્યક્રમ સાથે જાહેરાત કરે તેવી રજૂઆત કરી છે.
અગાઉ બોટાદ ખાતે નિતીનભાઇ પટેેલે મહીપરીએજ યોજનામાંથી વધારાનું પાણી આપવાની જાહેરાત કરી હતી તે માત્ર જાહેરાત રહેલ છે અને તેનો કોઇ અમલ થયો નથી. તાજેતરમાં રાજ્ય સરકારે નાવડા પાસે ખાસ પોઇન્ટ ઉભા કરી પાણી મેળવવાની વાત કરી છે પરંતુ તે અંગે વાસ્તવિક અમલીકરણ થઇ શકે તેવું કોઇ આયોજન જાહેર કરેલ નથી. વળી રાજકોટ, જામનગર ને વિશેષ સુવિધાઓ દ્વારા પાણી પુરૃ પાડવાનું સરકારે નક્કી કર્યું છે, ત્યારે કાયમ ભાવનગર સાથે રાજ્ય સરકાર જે ઓરમાયુ વર્તન રાખે છે તેવું વર્તન લોકોને જીવાદોરી સમાન પાણી વિતરણમાં ન રાખે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved