Last Update : 11-August-2012,Saturday

 
સિહોર ઔદ્યોગિક એકમોને વિજ પ્રશ્નોને લઇ પારાવાર મુશ્કેલી

ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિ મંડળ દ્વારા પી.જી.વી.સી.એલ.માં કરાયેલ રજૂઆત

ભાવનગર, ગુરૃવાર
સિહોર ઔદ્યોગિક એકમોને વિજ પ્રશ્નોથી વ્યાપક અગવડતાને લઇ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય જે અંગે ભાવનગર ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પી.જી.વી.સી.એલ.ને રૃબરૃ રજૂઆત કરી ઘટતા પગલા ભરવા માંગણી કરી હતી.
સિહોર ખાતેના ઔદ્યોગિક એકમોના વિજ પ્રશ્નો અંગે સંસ્થાનું એક પ્રતિનિધિ મંડળ પી.જી.વી.સી.એલ.ના સુપ્રિન્ટેન્ડીંગ એન્જીનીયરને પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં વીજ ફરિયાદ નોધાવતા આવનાર ગ્રાહકો પાસે ગ્રાહક નંબર, છેલ્લુ વીજ બીલ ભર્યાની અસલ પહોંચ રજુ કરવા જણાવવામાં આવે છે આ માટે કચેરીએ ગ્રાહકો માટે સુચના દર્શાવતું બોર્ડ પણ મુકવામાં આવ્યંુ છે. તદ્દન નિયમ વિરૃધ્ધ છે. આ અંગે મુકવામાં આવેલ બોર્ડનો ફોટોગ્રાફ પણ રજુ કરવામાં આવેલ. આ પ્રથા નિયમ વિરૃધ્ધ હોય બોર્ડ દુર કરવામાં આવે અને જે તે સમયે વિજ ગ્રાહકની ફરિયાદ નોંધી ફરિયાદ નોંધ નંબર આપવામાં આવે.
સિહોર ખાતેની કચેરીમાં વિજ પ્રશ્ને અંગે ફરિયાદ નોંધવામાં આવતી નથી. જે કારણે ગ્રાહક રૃબરૃ ફરિયાદ કરવા જતા ફરિયાદ નંબર મળતો ન હોવાથી ફરિયાદ કર્યાનો આધાર રહેતો નથી.
સિહોર ખાતેના ગૌતમેશ્વર ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા વિજ ગ્રાહકોને અવાર-નવાર ટ્રીપીંગ આવે છે તથા સિહોર (ટાઉન)ની ઓફીસ ગામ વિસ્તારની બહાર બાજુએ ફેરવવામાં આવેલ છે. જ્યાં લેન્ડ લાઇન ટેલીફોનની સુવિધા નથી જે કારણે વીજ ગ્રાહકોને કામ અંગે સંપર્ક કરવા અગવડતા પડે છેે તો આ કચેરીએ લેન્ડ લાઇન ટેલીફોનની સુવિધા તાત્કાલિક શરૃ કરવી જોઇએ. તેમજ બીલ કલેકશન સેન્ટરની સુવિધા શરૃ કરવા બાબતે સિહોરમાં સિહોર નાગરીક સહકારી બેંક તથા સિહોર મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકમાં સુવિધા માટે આ બંને બેન્કો તરફથી સંમતિ મળેલ છે. તો સત્વરે નિર્ણય લઇ કલેકશન સેન્ટર શરૃ કરવા કાર્યવાહી કરવામાં આવે. તે અંગે રજૂઆત કરાઇ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved