Last Update : 11-August-2012,Saturday

 
ર૦૧રના હજુ ૭ માસ વિત્યા છે ત્યાં
સ્વાઈન ફ્લૂ ર૦૧૧ કરતાં વધ્યો આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય

ર૦૧૧માં કન્ફર્મ કેસ ૭ અને મોત ૩ હતા ઃ ચાલુ વર્ષે ૧ર કેસ અને પ મોત થયાં ઃ હજુ આ આંકડો વધી શકે છે

ગાંધીનગર
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ ર૦૧૦ના વર્ષમાં કાળોકેર વર્તાવ્યા બાદ ર૦૧૧ના વર્ષમાં શાંત રહ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે ૭ માસ વિત્યા છે ત્યાં ૧ર કન્ફર્મ કેસ અને પ મોત નોંધાઈ ચુક્યા છે.
વર્ષ ર૦૦૯થી ગુજરાતમાં પ્રવેશેલા સ્વાઈન ફ્લૂએ વર્ષ ર૦૦૯ અને ર૦૧૦માં ભારે ખાનાખરાબી સર્જી હતી. ર૦૦૯માં આરોગ્ય વિભાગે ર૭૩૧ સેમ્પલ લીધા હતા તેમાંથી ૬૯૭ કન્ફર્મ કેસ મળ્યા હતા જયારે ૧૧૭ વ્યક્તિના મોત નિપજ્યા હતા. આવી જ રીતે વર્ષ ર૦૧૦માં ૬ર૮૭ સેમ્પલ લીધા હતા. જેમાંથી ૧૬૮ર કન્ફર્મ કેસ મળ્યા અને ૩પ૩ નાગરિકો મોતને ભેટયા હતા.
બાદમાં વર્ષ ર૦૧૧માં સ્વાઈન ફ્લૂ થોડો શાંત પડયો હતો. ૧૬૬ સેમ્પલ લેવાયા તેમાં ૭ કન્ફર્મ કેસ મળ્યા હતા જયારે ૩ વ્યક્તિના મોત નિપજ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂમાં ફરી હળવો ઉછાળો આવ્યો છે. ચાલુ વર્ષના ૭ માસ વિત્યા છે ત્યાં કન્ફર્મ કેસ અને મૃત્યુઆંક ર૦૧૧ કરતાં વધી ગયો છે.
આરોગ્ય સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે શંકાસ્પદ જણાયેલા તાવના ૧૭૩ દર્દીઓના સેમ્પલ લઈ વધુ ચકાસણી માટે મોકલાયા હતા. જેમાં ૧ર કેસમાં સ્વાઈન ફ્લૂ કન્ફર્મ થયો છે જે પૈકી પ લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ આંકડો જોતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. સ્વાઈન ફ્લૂ વધુ ન ફેલાય તે માટે સઘન સારવાર ઉપલબ્ધ કરાવવા કમર કસી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved