Last Update : 11-August-2012,Saturday

 
ગ્યાસપુર પાસેના ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ગ્રામજનો દ્વારા વિરોધ

કેમિકલવાળા પાણીથી માણસ અને પશુના આરોગ્ય સામે ખતરો થવાની રજૂઆત

અમદાવાદ
નારોલ વિસ્તારની ફેક્ટરીઓ અને ટેક્ષટાઈલ યુનિટના કેમિકલયુક્ત પાણીને ટ્રીટ કરવા માટે ગ્યાસપુર નજીક કોર્પોરેશનના સહયોગથી બની રહેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે ગ્રામજનોઓએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે. કચારાની ડમ્પીંગ સાઈટ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો પેદા થવાની રજૂઆત કરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગામના લોકોએ ગ્યાસપુરને ખૂલ્લા કચરા પેટી બનાવી દીધી હોવાનો આક્ષેર કરી જણાવ્યું હતું કે, નારોલ વિસ્તારની મોટાભાગની ફેક્ટરીઓ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલી રહી છે. આ ફેક્ટરીઓ સામે પગલાં લેવાના બદલે યુનિટે પ્લાન્ટ કરવા મફતના ભાવે જમીન આપી દીધી છે તેવો આક્ષેપ લાખાભાઈ ભરવાડ અને કોર્પોરેટર કાળુભાઈ ભરવાડની આગેવાનીમાં રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનોએ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પ્રદુષિત પાણીના પ્રશ્ને રવિશંકર મહારાજની આગેવાનીમાં આંદોલન કરાયું હતું. પરંતુ ત્યારબાદ ગ્રામજનો હવા-પાણીના પ્રદુષણનો સતત ભોગ બની રહ્યાં છે. પ્રદુષણના કારણે માનવ આરોગ્ય અને ઢોરઢાંખર સામે ભય પેદા થયો છે. ઘાસચારો અને ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે.
ભૂતકાળમાં આમને આસપાસના ગામોની જગ્યા કાપીને જ ત્યાં કચરાની સાઈટ ઉભી કરવામાં આવી છે. દુર્ગંઘના કારણે લોકોનું જીવન દોહુલું બની ગયું છે.
કલેક્ટરશ્રીએ આ બાબતે જળસંચણ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગને જાણ કરવા ઉપરાંત પ્રદુષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે પગલાની ખાતરી આપી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved