Last Update : 11-August-2012,Saturday

 

 

નબળા ચોમાસાના પગલે ડાંગરના પાકનો અંદાજ ઘટાડતી FAO

પ્રતિકૂળ વલણોના પગલે ચીન, તાઈવાન, કંબોડીયા અને કોરીયામાં પણ અનાજનું ઉત્પાદન ઘટશે

નવી દિલ્હી, ગુરૃવાર
ભારતમાં નબળા ચોમાસાના કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને (એફએઓ) દ્વારા ડાંગરના પાકના અંદાજમાં ઘટાડો કરાયો છે.
એફએઓ દ્વારા અગાઉ ચાલુ વર્ષમાં ડાંગરનું ઉત્પાદન ૭૩૨.૩ મિલીયન ટન થવાની ધારણા મૂકાઈ હતી. પરંતુ દેશના અમુક ભાગમાં વરસાદની ખેંચના કારણે તેણે ડાંગરના પાકના અંદાજમાં ઘટાડો કર્યો છે. હવે નવી ધારણા મુજબ ૨૦૧૨ના વર્ષમાં ભારતમાં ડાંગરનું ઉત્પાદન ૭.૮ મિલીયન ટન ઘટીને ૭૨૫.૫ મિલીયન ટન થશે તેવો અંદાજ મૂક્યો છે.
વિવિધ પ્રતિકૂળતાઓના કારણે એફએઓ દ્વારા એશિયા ખંડમાં ભારત સહિત કંબોડીયા, ચીન, તાઈવાન, કોરીયા અને નેપાળ માટે પણ ઉત્પાદનની આગાહીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વિવિધ પ્રતિકૂળતાઓમાં ખાસ કરીને કુદરતી આફતોના કારણે ૨૦૧૨માં અનાજના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના હવે પ્રબળ બનતી જાય છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા રજૂ કરાયેલા અનુમાન મુજબ દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી સિઝનમાં અત્યાર સુધીમાં વરસાદ ૧૮ ટકા ઓછો છે. જે મોટા ભાગના ખરીફ પાકો - ખાસ કરીને ચોખા, કઠોળ અને તેલીબીયાના ઉત્પાદન પર માઠી અસર કરશે. નબલા ચોમાસાના કારણે દેશમાં ચોખાના વાવેતર હેઠળના વિસ્તારમાં ૧૦ ટકાનો ઘટાડો થતાં તે ૨૩૩.૬૮ લાખ હેક્ટર રહ્યું છે. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન ૨૫૮.૬ લાખ હેક્ટર હતું.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved