Last Update : 11-August-2012,Saturday

 

ઝવેરી બજારમાં તહેવારો ટાંકણે માંગ વધતાં
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો

વિશ્વ બજારમાં ભાવોે ઉછળતાં ઘરઆંગણે ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ ઃ ડોલરના ભાવોમાં ઘટાડો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં તહેવારો ટાંકણે માંગ જળવાઈ રહેતાં તેજી આગળ વધતાં ભાવો કિલોના વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪૦૦૦ની સપાટીને કુદાવી ગયા હતા. સોનામાં પણઁ આંચકા પચાવી આજે ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૦૫થી ૧૧૦ વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઔંશના ૨૭.૯૩ ડોલરવાળા આજે નીચામાં ૨૭.૮૪ થયા પછી ઉછળી ૨૮.૨૮ થઈ સાંજે ૨૮.૦૯ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૭૫૦ વાળા રૃ.૫૩૯૯૦ ખુલી રૃ.૫૪૦૩૫ બંધ રહ્યા હતા. સાંજે ભાવો રૃ.૫૪૦૦૦ તથા કેશમાં રૃ.૫૩૭૫૦ તી ૫૩૮૦૦ બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૬૬૦ વાળા આજે રૃ.૨૯૭૫૦ ખુલી રૃ.૨૯૭૬૫ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૭૯૦ વાળા આજે રૃ.૨૯૮૮૫ ખુલી રૃ.૨૯૯૦૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૬૦૯.૨૦ ડોલરવાળા આજે નીચામાં ૧૬૦૯ થયા પચી ઉંચકાઈઆ ૧૬૧૭.૨૦ થઈ સાંજે ૧૬૧૪.૧૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ તથા ટાંચી આવકો વચ્ચે હાજર બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં તહેવારો ટાંકણે નવી વેચવાલી ઓથી તથા લેવાલી વધુ રહી હતી. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૫.૪૨ વાળા તૂટી એક તબક્કે રૃ.૫૫.૦૪ થયા પછી છેલ્લે રૃ.૫૫.૨૭ આસપાસ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ યુરો વધતાં તથા સામે ડોલર ઘટતાં સોનામાં ઘટાડે હેજ ફંડોની ખરીદી વધ્યાના સમાચારો હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૩૦૦ વધી રૃ.૫૩૮૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૩૫૫ વધી રૃ.૫૩૬૦૦ રહ્યા હતા. જયારે ત્યાં સોનાના ભાવો રૃ.૧૨૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૦૦૦ તથા ૯૯.૯૦નૌ રૃ.૩૦૨૦૦ રહ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved