Last Update : 11-August-2012,Saturday

 
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ

 

નિફ્ટી ૧૫ પોઈન્ટ ઘટી ૫૩૨૨ બંધ આવેલ છે. સતત બીજા દિવસે નિફ્ટી ૫૩૫૦ના લેવલ ઉપર બંધ આપી શકેલ નથી, જે એક નેગેટીવ નિશાની છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ ૧૬.૩૩ આવેલ છે. એટ ધ મની ૫૩૦૦ પર પુટ-કોલ રેશિયો ૧.૬૭ આવેલ છે. નિફ્ટી કેશ કરતાં નિફ્ટી ફ્યુચર ૨૨ પોઈન્ટ પ્રિમિયમમાં બંધ આવેલ છે.
BSE 100 BSIFUT(૫૩૫૬) ૫૩૫૬ નીચે ૫૪૦૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૩૦૦ સુધી ઘટાડાની શક્યતા છે.
નિફ્ટી ફ્યુચર (૫૩૫૫) શુક્રવારના રોજ નિફ્ટીની રેન્જ ૫૩૧૫ થી ૫૩૮૦ની વચ્ચે જોવાય.
૫૩૦૦ કોલ ઓપ્શન (૧૦૫ રૃ. પ્રિમિયમથી વેચો) ૧૦૫ નીચે ૧૨૧નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં કોલ ઓપ્શનનું પ્રિમિયમ ઘટીને ૯૦ રૃપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.
કેઈર્ન ઇન્ડિયા (૩૨૨)નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૩૨૨ નીચે ૩૩૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૩૧૦ સુધી ઘટાડાની શક્યતા છે.
તાતા મોટર્સ (૨૪૩) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૨૪૩ નીચે ૨૪૮નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૨૩૧ સુધી ઘટાડાની શક્યતા છે.
ક્રોમ્પ્ટન ગ્રીવ્સ લી. (૧૧૭)નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૧૧૭ નીચે ૧૨૧નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૧૧૦ સુધી ઘટાડાની શક્યતા છે.
ડિશ ટીવી (૭૧) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૭૧ નીચે ૭૪નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૬૬ સુધી ઘટાડાની શક્યતા છે.

કરન્સી ફ્યૂચર
ડોલર ઈન્ડેક્સે ૮૨.૬૬નો હાઈ અને ૮૨.૨૭નો લો બનાવી ૮૨.૬૪ બંધ આવેલ છે. ડોલર ખરીદી યુરો વેચવાની પેર ટ્રેડીંગની સ્ટ્રેટેજી અપનાવી શકાય.
રૃપિયો (ડોલર ઃ ૨૯ ઓગસ્ટ - ૫૫.૪૦) ડોલરમાં ૫૫.૪૦ ઉપર ૫૫.૧૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૫૫.૭૫ સુધી સુધારાની શક્યતા છે.
યુરો (૨૯ ઓગસ્ટ ઃ ૬૮.૨૫) યુરોમાં ૬૮.૨૫ નીચે ૬૮.૫૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૬૭.૯૦ સુધી ઘટાડાની શક્યતા છે.
- નિલેશ કોટક

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved