Last Update : 11-August-2012,Saturday

 

એમસીએક્સ પર સોનાના વાયદામાં આગળ વધેલો સુધારાનો દોર ચાંદીમાં ઘટયા ભાવથી સુધારો

ક્રૂડ તેલના વાયદા પણ તેજ કોમડેક્સ ૨.૦૮ પોઈન્ટ વધી ૩૭૭૭.૦૨

મુંબઇ, તા.૯
આજે એમસીએક્સના પ્રથમ સત્રમાં ૩,૦૦,૦૧૩ સોદામાં રૃ.૧૮,૨૮૮.૩૦ કરોડ (ગઈકાલે રૃ.૧૯,૧૭૦.૭૯ કરોડ)નું ટર્નઓવર થયું હતું. આજે સોના-ચાંદીનું વોલ્યુમ ગઈકાલના રૃ.૮,૪૩૮.૯૫ કરોડ પરથી ઘટી રૃ.૭,૪૦૧.૭૩ કરોડનું થયું હતું. વિદેશો ખાતે સોનું અને ક્રૂડ જુદા-જુદા કારણોસર વધ્યા હતા. યુરોપમાં નીતિવિષયક નિર્ણયો અને ચીનના આર્થિક મંદીના અહેવાલોને કારણે ચીનની સરકાર નાણાંનીતિમાં છૂટછાટ મૂકશે એવી શક્યતા તથા મધ્યપૂર્વના તંગદિલીભરી ઘટનાઓની પુરવઠાને અસર થશે એવી શક્યતા ઉપર ક્રૂડ પણ સારું હતું.
સ્થાનિકમાં સોનામાં આજે કામકાજ ઘટયાં હતાં, પણ ચાંદીમાં વધ્યા હતા. બંને ધાતુના વાયદા તેજ રહ્યા હતા. સોનામાં આજે ૩૫,૦૮૬ સોદામાં રૃ.૪,૦૭૯.૬૭ કરોડનાં ૧૩,૬૩૦ કિલો (ગઈકાલે રૃ.૫,૭૯૯.૯૯ કરોડનાં ૧૯,૪૧૬ કિલો)ના વેપાર થયા હતા. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૮,૭૦૧ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૫૦૦.૦૩ કરોડનાં ૧૧,૬૮૭ કિલો, મિની વાયદામાં રૃ.૫૫૫.૨૫ કરોડનાં ૧,૮૬૨ કિલો, ગિનીમાં રૃ.૧૯.૦૫ કરોડનાં ૬૪ કિલો અને પેટલમાં રૃ.૫.૩૧ કરોડનાં ૧૮ કિલોનો ધંધો થયો હતો.
સોનાના ગઈકાલની સુધારાની ચાલ જળવાઈ હતી. વાયદા આજે પણ રૃ.૪૮થી રૃ.૮૫ની રેન્જમાં વધ્યા હતા. ચાલુ વાયદામાં ઓક્ટોબર રૃ.૪૮ વધી રૃ.૨૯,૯૪૪ અને ફેબ્રુઆરી રૃ.૮૫ વધી રૃ.૩૦,૬૨૧ રહ્યા હતા. મિની વાયદા રૃ.૪૦થી રૃ.૪૭, ગિનીના વાયદા રૃ.૩૩થી રૃ.૩૫ અને પેટલના વાયદા રૃ.૩થી રૃ.૪ જેટલા વધ્યા હતા. મિની સપ્ટેમ્બર રૃ.૪૦ વધી રૃ.૨૯,૭૮૯, ગિની ઓગસ્ટ રૃ.૩૩ વધી રૃ.૨૩,૮૫૨ અને પેટલ ઓગસ્ટ રૃ.૩ વધી રૃ.૨,૯૮૬ રહ્યા હતા.
ચાંદીમાં આજે ૬૦,૬૯૦ સોદામાં રૃ.૩,૩૨૧.૬૬ કરોડનાં ૬૧૯.૩૧૭ ટન (ગઈકાલે રૃ.૨,૬૪૮.૮૬ કરોડની ૪૯૬.૧૬૯ ટન) ચાંદીના વેપાર થયા હતા. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧,૧૫૭.૦૯૫ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૨,૪૩૭.૩૬ કરોડની ૪૫૪.૫૯૦ ટન, મિની વાયદામાં રૃ.૬૭૩.૪૧ કરોડની ૧૨૫.૫૦૫ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૨૧૦.૮૯ કરોડની ૩૯.૨૨૨ ટન ચાંદીનો ધંધો થયો હતો.
ચાંદીના વાયદા જે ગઈકાલે નરમ હતા તે આજે પુન સુધરી આવ્યા હતા. વાયદા રૃ.૩૭થી રૃ.૨૬૮ની રેન્જમાં વધ્યા હતા. ચાલુ સપ્ટેમ્બર વાયદો રૃ.૪૯ વધી રૃ.૫૩,૪૫૮, ડિસેમ્બર રૃ.૩૭ વધી રૃ.૫૫,૨૨૮ અને માર્ચ રૃ.૨૬૮ વધી રૃ.૫૬,૮૪૪ રહ્યા હતા. મિની વાયદા રૃ.૪૬થી રૃ.૪૩ અને માઈક્રો વાયદા રૃ.૪૩થી રૃ.૩૪ જેટલા વધ્યા હતા. મિની ઓગસ્ટ રૃ.૪૬ વધી રૃ.૫૩,૪૮૨ અને માઈક્રો ઓગસ્ટ રૃ.૪૩ વધી રૃ.૫૩,૪૮૧ રહ્યા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબુ વધ્યું હતું, જ્યારે નિકલ નરમ હતું. એલ્યુમિનિયમ, સીસું અને જસતમાં મિશ્ર વલણ હતું. તાંબાના વાયદા ૩૦ પૈસાથી ૭૦ પૈસા સુધર્યા હતા, જ્યારે નિકલના રૃ.૨.૨૦થી રૃ.૩.૬૦ જેટલા ઘટયા હતા. એલ્યુમિનિયમમાં ૧૦ પૈસાથી ૩૦ પૈસા, સીસામાં ૧૦ પૈસાથી ૨૫ પૈસા અને જસતમાં ૫ પૈસાથી ૨૦ પૈસાની વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં કુલ છ વાયદામાં ચાર વાયદા વધ્યા હતા, જ્યારે બે વાયદા નરમ બંધ થયા હતા. ભાવમાં વધઘટની રેન્જ રૃ.૨થી રૃ.૧૪ જેટલી હતી. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો રૃ.૬ વધી રૃ.૫,૧૭૫ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદા રૃ.૧૪થી રૃ.૧૭ જેટલા સુધર્યા હતા, જ્યારે નેચરલ ગેસમાં ૧૦ પૈસાથી ૪૦ પૈસાની મિશ્ર વધઘટ ભાવમાં રહી હતી. ક્રૂડ તેલમાં રૃ.૪,૭૨૭.૭૪ કરોડનાં ૯૧,૪૪,૨૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૨૯.૬૨ કરોડનાં ૪૭,૮૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૮૧૭.૯૮ કરોડનાં ૫,૦૫,૧૫,૦૦૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના વાયદા ૧૦ પૈસાથી રૃ.૧ જેટલા સુધર્યા હતા. સીપીઓ ઓગસ્ટ વાયદો ૫૦ પૈસા વધી બંધમાં રૃ.૫૫૦.૨૦ રહ્યો હતો. એલચીમાં રૃ.૧.૭૦થી રૃ.૩૧.૫૦ની મિશ્ર વધઘટ હતી. એલચી ઓગસ્ટ વાયદો રૃ.૩૧.૫૦ ઘટી રૃ.૧,૧૫૩.૭૦ બંધ હતો. બટેટાની જોતામાં આગ્રા ઓગસ્ટ વાયદો રૃ.૭.૭૦ અને સપ્ટેમ્બર રૃ.૫ વધવા સામે ઓક્ટોબર રૃ.૯.૯૦ ઘટીને બંધ થયો હતો. આ સામે બટેટા-તારકેશ્વરના બંને વાયદા ૩૦ પૈસાથી રૃ.૧૩.૪૦ જેટલા ઘટયા હતા. મેન્થા તેલ રૃ.૯થી રૃ.૧૨.૮૦ વધ્યું હતું. મેન્થા તેલ ઓગસ્ટ વાયદો રૃ.૧૦.૫૦ વધી રૃ.૧,૩૮૮.૮૦ બંધ હતો. કપાસનો માર્ચ વાયદો રૃ.૧૦.૭૦ અને એપ્રિલ રૃ.૯.૩૦ વધી અનુક્રમે રૃ.૧,૧૩૯.૯૦ ને રૃ.૧,૧૪૧.૩૦ બંધ હતા. કોટનના ચારેય વાયદા રૃ.૧૩૦થી રૃ.૧૭૦ જેટલા વધ્યા હતા. કોટન ઓગસ્ટ વાયદો રૃ.૧૬૦ વધી બંધમાં રૃ.૧૮,૧૫૦ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૩૭૧.૯૩ કરોડનાં ૬૭,૯૨૦ ટન, એલચીમાં રૃ.૯૮.૧૪ કરોડનાં ૮૩૧ ટન, બટેટા-આગ્રામાં રૃ.૪.૭૧ કરોડનાં ૩,૫૧૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૧.૪૬ કરોડનાં ૧,૨૯૦ ટન, મેન્થા તેલમાં રૃ.૩૯૭.૭૩ કરોડનાં ૨,૮૬૩ ટન, કપાસમાં રૃ.૧૩.૨૨ કરોડનાં ૨,૩૪૦ ટન ને કોટનમાં રૃ.૮૫.૮૯ કરોડનાં ૪૭,૨૫૦ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૨.૦૮ પોઈન્ટ વધી ૩૭૭૭.૦૨ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૨.૦૮ પોઈન્ટ વધી ૪૯૧૩.૧૬, એનર્જી ઈન્ડેક્સ ૧.૧૯ પોઈન્ટ વધી ૩૫૧૪.૫૯ અને એગ્રી ઈન્ડેક્સ ૪.૨૬ પોઈન્ટ વધી ૨૭૮૫.૦૨ રહ્યા હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૧૦-૧૨

૨૯૮૮૬.૦૦

૨૯૯૫૮.૦૦

૨૯૮૭૦.૦૦

૨૯૯૪૪.૦૦

૪૮.૦૦

સોનું-મિની

૦૫-૦૯-૧૨

૨૯૭૫૦.૦૦

૨૯૮૦૦.૦૦

૨૯૭૩૦.૦૦

૨૯૭૮૯.૦૦

૪૦.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૮-૧૨

૨૯૮૩.૦૦

૨૯૮૮.૦૦

૨૯૮૧.૦૦

૨૯૮૬.૦૦

૩.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૧-૦૮-૧૨

૩૧૯૨.૦૦

૩૧૯૨.૦૦

૩૧૭૦.૦૦

૩૧૭૨.૦૦

-૬.૦૦

ગોલ્ડ-ગિની

૩૧-૦૮-૧૨

૨૩૮૩૦.૦૦

૨૩૮૫૯.૦૦

૨૩૮૦૩.૦૦

૨૩૮૫૨.૦૦

૩૩.૦૦

ચાંદી

૦૫-૦૯-૧૨

૫૩૪૫૦.૦૦

૫૩૬૦૮.૦૦

૫૩૪૦૫.૦૦

૫૩૪૫૮.૦૦

૪૯.૦૦

ચાંદી માઈક્રો

૩૧-૦૮-૧૨

૫૩૪૯૦.૦૦

૫૩૬૨૬.૦૦

૫૩૪૩૦.૦૦

૫૩૪૮૧.૦૦

૪૩.૦૦

ચાંદી-મિની

૩૧-૦૮-૧૨

૫૩૪૭૪.૦૦

૫૩૬૩૦.૦૦

૫૩૪૧૫.૦૦

૫૩૪૮૨.૦૦

૪૬.૦૦

તાંબુ

૩૧-૦૮-૧૨

૪૧૮.૨૦

૪૧૯.૮૫

૪૧૭.૩૦

૪૧૭.૬૫

૦.૪૫

તાંબુ-મિની

૩૧-૦૮-૧૨

૪૧૭.૩૫

૪૧૯.૮૫

૪૧૭.૩૦

૪૧૭.૭૦

૦.૫૦

નિકલ

૩૧-૦૮-૧૨

૮૭૩.૧૦

૮૭૩.૪૦

૮૬૫.૫૦

૮૬૮.૩૦

-૨.૭૦

નિકલ-મિની

૩૧-૦૮-૧૨

૮૭૨.૦૦

૮૭૩.૬૦

૮૬૫.૭૦

૮૬૮.૬૦

-૨.૭૦

એલ્યુમિનિયમ

૩૧-૦૮-૧૨

૧૦૪.૩૫

૧૦૪.૭૫

૧૦૪.૨૦

૧૦૪.૪૦

-૦.૧૦

એલ્યુમિનિયમ-મિની

૩૧-૦૮-૧૨

૧૦૪.૪૦

૧૦૪.૭૫

૧૦૪.૨૫

૧૦૪.૪૦

-૦.૧૦

સીસું-મિની

૩૧-૦૮-૧૨

૧૦૫.૪૫

૧૦૫.૮૦

૧૦૫.૨૫

૧૦૫.૪૫

૦.૧૦

સીસું

૩૧-૦૮-૧૨

૧૦૫.૨૫

૧૦૫.૮૦

૧૦૫.૨૫

૧૦૫.૪૫

૦.૧૦

જસત-મિની

૩૧-૦૮-૧૨

૧૦૨.૭૦

૧૦૨.૯૫

૧૦૨.૫૦

૧૦૨.૮૦

૦.૦૫

જસત

૩૧-૦૮-૧૨

૧૦૨.૭૦

૧૦૨.૯૫

૧૦૨.૫૦

૧૦૨.૮૦

૦.૦૫

ક્રૂડ તેલ

૨૦-૦૮-૧૨

૫૧૬૮.૦૦

૫૧૮૮.૦૦

૫૧૪૬.૦૦

૫૧૭૫.૦૦

૬.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૪-૦૮-૧૨

૬૧૮૯.૦૦

૬૨૩૧.૦૦

૬૧૬૯.૦૦

૬૨૦૮.૦૦

૧૭.૦૦

નેચરલ ગેસ

૨૮-૦૮-૧૨

૧૬૧.૯૦

૧૬૨.૯૦

૧૬૦.૪૦

૧૬૧.૬૦

-૦.૧૦

સીપીઓ

૩૧-૦૮-૧૨

૫૫૦.૯૦

૫૫૪.૭૦

૫૪૬.૭૦

૫૫૦.૨૦

૦.૫૦

એલચી

૧૪-૦૮-૧૨

૧૧૫૧.૩૦

૧૧૭૯.૯૦

૧૧૩૭.૮૦

૧૧૫૩.૭૦

-૩૧.૫૦

બટેટા-આગ્રા

૧૪-૦૮-૧૨

૧૨૮૩.૦૦

૧૩૦૦.૦૦

૧૨૮૩.૦૦

૧૨૮૮.૦૦

૭.૭૦

બટેટા-તારકેશ્વર

૧૫-૦૯-૧૨

૧૦૮૨.૧૦

૧૦૯૦.૦૦

૧૦૭૪.૦૦

૧૦૮૪.૭૦

-૦.૩૦

મેન્થા તેલ

૩૧-૦૮-૧૨

૧૩૭૮.૯૦

૧૩૯૫.૦૦

૧૩૬૮.૦૦

૧૩૮૮.૮૦

૧૦.૫૦

કપાસ

૩૦-૦૩-૧૩

૧૧૩૧.૦૦

૧૧૪૩.૦૦

૧૧૧૬.૦૦

૧૧૩૯.૯૦

૧૦.૭૦

રૃ

૩૧-૦૮-૧૨

૧૮૦૪૦.૦૦

૧૮૨૧૦.૦૦

૧૭૯૬૦.૦૦

૧૮૧૫૦.૦૦

૧૬૦.૦૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved