Last Update : 11-August-2012,Saturday

 

એમસીએક્સ-એસએક્સ દ્વારા કરન્સી ઓપ્શન્સમાં પ્રથમ આગવા પ્રકારની પ્રોડક્ટનો આજથી આરંભ

 
- ગત સપ્તાહમાં પ્રાપ્ત સેબી અને આરબીઆઈની મંજૂરી બાદ ૧૦ બેસીસ પોઈન્ટની નાની ટિકસાઈઝ સાથે એક્સચેન્જે શરૃ કરેલા યુએસડીઆઈએનઆર ઓપ્શન્સ કોન્ટ્રેક્ટસ
- આ નવીનતા શ્રેષ્ઠ ભાવ શોધ, ઓછા ખર્ચે જોખમ સંચાલન અને હેજની વધુ અસરકારકતા સુનિશ્ચિત કરવા ઉદ્યોગ પાસેથી પ્રાપ્ત થયેલા મંતવ્યો પર આધારિત
મુંબઈ, તા.૯ ઓગસ્ટ, ૨૦૧૨ ઃ એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) બજારના નિયમનતંત્રો સેબી અને રિઝર્વ બેન્ક તરફથી તાજેતરમાં પ્રાપ્ત થયેલી મંજૂરીને અનુસાર આવતી કાલ અર્થાત ૧૦ ઓગસ્ટથી કરન્સી ઓપ્શન્સમાં લાઈવ ટ્રેડિંગ શરૃ કરશે. આ માટે એક્સચેન્જે ૪થી ૮ ઓગસ્ટ દરમિયાન પ્રાયોગિક ધોરણે મોક ટ્રેડિંગનું આયોજન સફળતાપૂર્વક કર્યું હતું, જેમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે ૩૮૭ સભ્યો સહભાગી થયા હતા.
યુએસડી-આઈએનઆરમાં યુરોપિયન સ્વરૃપ્ના કોલ અને પુટ ઓપ્શન્સની લોટ સાઈઝ કોન્ટ્રેક્ટદીઠ ૧૦૦૦ યુએસ ડોલરની છે અને ભારતીય રૃપિયામાં ક્વોટ અને પતાવટ પણ રૃપિયામાં કરાશે. એક્સચેન્જ ત્રણ ક્રમવાર માસિક અને તે પછી એક ત્રિમાસિક કોન્ટ્રેક્ટ શરૃ કરશે. આ કોન્ટ્રેક્ટસના તમામ ઊભાં ઓળિયાંની પતાવટ આરબીઆઈના રેફરન્સ રેટથી કરાશે. બજારના કામકાજનું સત્ર સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધીનું રહેશે.
દસ બેસીસ પોઈન્ટની નાની ટિકસાઈઝ એમસીએક્સ-એસએક્સના યુએસડીઆઈએનઆર ઓપ્શન્સ કોન્ટ્રેક્ટસની વિશેષતા છે, જે વિવિધ શ્રેણીના હિસ્સાધારકો માટે શ્રેષ્ઠ ભાવ શોધ, હેજની વધુ અસરકારકતા અને ઓછા ખર્ચે જોખમ સંચાલનને સુનિશ્ચિત કરશે. વધુમાં નાની ટિકસાઈઝથી સહભાગીને એન્ટ્રી અને એક્ઝિટમાં સરળતા રહેશે તથા બજાર ધારણાથી વિરુદ્ધ દિશામાં જવાની પરિસ્થિતિમાં તેનાથી થતી વિપરીત અસરને ખાળી શકાશે.
આ અંગે એમસીએક્સ-એસએક્સના એમડી અને સીઈઓ શ્રી જોસેફ મેસીએ જણાવ્યું હતું કે ''કરન્સી ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં નવીનતા, ઉદ્યોગ સાથે વિચાર વિમર્શ તથા બજારના સહભાગીઓ પાસેથી પ્રાપ્ત મંતવ્યોના આધારે પ્રોડક્ટનો પ્રારંભ કરવાની અમારી ફિલસૂફીને અનુરૃપ છે. કરન્સી ઓપ્શન્સમાં શરૃ કરાયેલો આગવો પ્રકાર અમારા સહભાગીઓને સૌથી કાર્યક્ષમ પ્રોડક્ટની ઓફર કરશે. આ પ્રોડક્ટથી એમસીએક્સ-એસએક્સના કરન્સી સેગમેન્ટ પર ઉપલબ્ધ હેજિંગના વિવિધ સાધનોની શ્રેણી પરિપૂર્ણ થાય છે અને યુએસડીઆઈએનઆરના જોખમ સંચાલનની વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવે છે.''
કરન્સી ઓપ્શન્સના પ્રારંભ સાથે એમસીએક્સ-એસએક્સ ભાવ જોખમના અસરકારક સંચાલન, હેજિંગ, ઈન્વેન્ટરી અને કેશ ફ્લો મેનેજમેન્ટના લાભ ફોરેક્સનાં કામકાજ સાથે સંકળાયેલા ટ્રેઝરીથી માંડીને એસએમઈ, મોટા કોર્પેેરેટસ (આયાતકાર-નિકાસકાર), બેન્કો, સંસ્થાઓ અને વ્યક્તિગત સુધીના વ્યાપક શ્રેણીના હિસ્સાધારકો સુધી વિસ્તારે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved