Last Update : 11-August-2012,Saturday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૮ ઓગસ્ટથી મંગળવાર ૧૪ ઓગસ્ટ સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પર આંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ધી સીક્સ ઓફ વોન્ડસ હાથમાં ભાલા લઈ ઘોડા પર સવાર થઈ યુદ્ધમાં મળેલા વિજય સાથે આવી રહેલી છ વ્યક્તિઓનું દર્શાવાયેલું ચિત્ર તમને મહત્વનાં કાર્યોમાં ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. વાદવિવાદ તથા મતભેદભરી જ્યાં કોઈ સમશ્યા સર્જાયેલી હશે તેનો સુખદ ઉકેલ આવશે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે. તા. ૮,૯,૧૩,૧૪ શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ પેજ ઓફ વોન્ડસ ટેકરી પર ઊભા રહી દૂર સુધી જોઈ વિચારોમાં ખોવાયેલી વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર એકાદ કાર્ય અંગે તમારે ગંભીરતાથી નિર્ણયો લેવાના આવવાનું સૂચવી જાય છે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે. કોઈની પણ ઉપર વિશ્વાસ રાખી તમારે આગળ વધવું પડશે જેના કારણે તમારી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકશો. તા. ૧૦,૧૧,૧૨ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ કીંગ ઓફ પેન્ટાકલ્સ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા શહેનશાહનું દર્શાવાયેલું ચિત્ર ઉચ્ચ હોદ્દાઓ પર રહેલી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું સૂચવી જાય છે. સત્તાધીશ વ્યક્તિઓ માટે નવું પરિવર્તન આવશે. નવાં કાર્યોમાં સફળતા મળશે તથા ભવિષ્ય માટેનું કોઈ આયોજન કરી શકશો. તા. ૮,૯,૧૩,૧૪ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ વર્લ્ડ દુનિયાના નકશાનું ચિત્ર અને એક ગોળાકારમાં દર્શાવાયેલા જુદા જુદા સુંદર દૃશ્યોનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે મુસાફરીનો યોગ ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. તમે ખૂબ જ સ્વતંત્ર રીતે મહત્વના નિર્ણયો લઈ શકશો અને વિદેશ જવા કાર્યવાહી કરી રહ્યા હોય તેઓને માટે સરળતા રહેશે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું બનશે. તા. ૮,૯,૧૦,૧૧,૧૨ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ધ ક્વીન ઓફ વોન્ડસ સંિહાસન પર બિરાજમાન રાણીનું દર્શાવાયેલું ચિત્ર સ્ત્રી વ્યક્તિ સાથેના સંબંધો મહત્વપૂર્ણ બની રહેવાનું સૂચવી જાય છે. સ્ત્રી વ્યક્તિ સાથેના સંબંધોમાં નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે. કુટુંબમાં વડીલ સ્ત્રી વ્યક્તિનો પ્રભાવ અગત્યના કાર્યોની ચર્ચા વિચારણા માટે મહત્વનો ભાગ ભજવશે. સંતાન અંગે શુભ કાર્ય થઈ શકશે. તા. ૧૧,૧૨,૧૩,૧૪ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ ટુ ઓફ પેન્ટાકલ્સ એક જાદુગર સમાન વ્યક્તિના બંને હાથમાં ઊછળી રહેલો બે અલગ અલગ સિક્કાઓનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે કૌશલ્ય અને આવડત હોંશિયારી બતાવી આપવા જેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. તમે કોઈ આક્ષેપના ભોગ ન બની જાવ તે માટે સાવધાની રાખવી. તમારા આનંદ ઉત્સાહમાં અવરોધ સર્જાય તેવો પ્રસંગ બનવા પામશે. તા. ૧૩,૧૪, શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ધ ડેવિલ એક શયતાન વ્યક્તિનું બિહામણું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે કોઈ સમસ્યા ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. કોઈની સાથે વાદવિવાદમાં ઊતરવું નુકસાનકારક નીવડશે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવું. કોઈની પણ સાથેની દુશ્મનાવટ હોય તો તેમાં વિશ્વાસઘાત ન થાય તે માટે તકેદારી રાખવી લાભદાયક નીવડશે. તા. ૮,૯ શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ નાઈટ ઓફ સ્વોર્ડસ હાથમાં તલવાર લઈ ઝડપી દોડી રહેલા ઘોડા પર સવાર વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે અણધારી મુસાફરીનો યોગ સૂચવે છે. તમારી હોંશિયારી-આવડતની કસોટી થશે. તમારામાં કેટલી હંિમત અને બહાદુરી છે તે દર્શાવી શકવાની તક મળશે. કોઈ મોટી સમસ્યા સર્જાયેલી હોય તો તેનો ઝડપી તાત્કાલિક ઉકેલ લાવવાનો આવશે. તા. ૮,૯,૧૦,૧૧,૧૨ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ નાઈન ઓફ કપ્સ દિવાલ પાસેના બાંકડા પર બેઠેલી વ્યક્તિ અને તે દિવાલ પર ગોઠવાયેલા નવ ઘડાઓનું દર્શાવાયેલું ચિત્ર તમારી પ્રગતિ સૂચવી જાય છે. જીવનમાં નવું લાભદાયક પરિવર્તિન ટૂંક સમયમાં આવશે. આરોગ્ય સુખાકારી સારી જળવાઈ રહેશે. તમારા વ્યવસાય ક્ષેત્રે વઘુ નફો થશે અને આવકમાં વધારો થશે. તા. ૧૧,૧૨,૧૩,૧૪ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ ફાઈવ ઓફ કપ્સ નમેલા મસ્તક સાથે પર્વતીય ટેકરી પર ઊભી રહેલી વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર એકાદ પ્રસંગમાં તમારે સમાધાનકારી વલણ અપનાવવાનું આપને સૂચવી જાય છે. તમે હતાશ બનો તેવા સમાચાર મળશે. તમે સંભવિત કોઈ કાર્યના અવરોધથી નિરાશ થઈ શકો અને શરણાગતિ સ્વીકારશો. તા. ૧૩,૧૪ શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - થ્રી ઓફ સ્વોર્ડસ હૃદય દિલ આકારમાં ભોંકાયેલી ત્રણ તલવારોનું દર્શાવાયેલું ચિત્ર તમને આઘાત લાગે તેવી કોઈ ઘટના બનવાનું સૂચવી જાય છે. કોઈ કારણસર તમારા હૃદયને ઠેસ પહોંચશે. અંગત રીતે તમારી સાથે સંકળાયેલી વ્યક્તિ સાથેના સંબંધોમાં મનદુઃખ ઉદ્‌ભવી શકશે. આરોગ્ય અંગે તકેદારી રાખવી. તા. ૮,૯ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess -ધ એઈટ ઓફ સ્વોર્ડસ બંદીવાન આંખે પાટા બાંધી આઠ તલવારોનું ગોળોકાર વર્તુળમાં દર્શાવાયેલી સ્ત્રીનું ચિત્ર તમે કોઈ સંકટમાં ન મૂકાઈ જાવ તથા કોઈ આક્ષેપના ભોગ ના બની જાવ તે માટે તકેદારી રાખવા સૂચવી જાય છે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવું લાભદાયક બનશે. તમે હતાશ બની જાવ તેવી ઘટના બનશે. તા. ૧૦,૧૧,૧૨ શુભ.

- ઇન્દ્રમંત્રી

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved