Last Update : 10-August-2012, Friday

 

પ્રિયંકા - કરણ જોહર સાથે હજુ પણ વેર છે

પ્રિયંકા અને કરણ વચ્ચે ટિ્‌વટર પર થયેલું શાબ્દિક યુઘ્ધ કહાની ઘર ઘર કી બની ગયું છે. ફરહાન અખ્તરની પાર્ટીમાં ફરહાને મઘ્યસ્થી કરીને આ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હોવાના સમાચાર પછી આ મૈત્રી કથાનો ખાઘું, પીઘું અને રાજ કર્યું જેવો અંત આવ્યો હશે એમ તમે માનતા હશો તો એ તમારો ભ્રમ છે. સમાધાન કરવાનો તેમણે માત્ર ડોળ જ કર્યો હતો. હકીકતમાં તો આ બંને વચ્ચે હજુ શીત યુઘ્ધ ચાલુ જ છે. પ્રિયંકા ધર્મા પ્રોડક્શનની એક ફિલ્મ કરવાની હોવાના સમાચાર અવાર-નવાર કાને પડે છે પણ આ એક પબ્લિસિટી સ્ટંટ હોવાની ગંધ આવે છે. પ્રિયંકાએ કોઈ નવી ફિલ્મ સાઈન કરી હોવાની વાત હજુ સુધી કાને પડી નથી.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved