Last Update : 10-August-2012, Friday

 

અમીષા પટેલનું અંગત-અંગત

 

પ્રિય મુસાફરી ઃ મારી લાઇફ
પુરુષમાં શું આકર્ષે ઃ પ્રમાણિકતા, માનવતાઅને રમૂજી સ્વભાવ
પુરુષના ક્યા અવગુણથી નફરત થાય ઃ હું જે પુરુષનેપસંદ કરતી હોઉં તે મારાથી જૂઠું બોલે અથવા તો દગોખોર હોય
તારો આદર્શ પુરુષઃ ઉદાર,પ્રમાણિક અને સૌમ્ય
સફળતા એટલે ઃ માનસિક શાંતિ
તારા દેખાવમાં તને શું નથી ગમતું ઃ બઘું જ. હું મારા દેખાવથી કદી ખુશ નથી. મારામાં મારે ઘણા ફેરફાર કરવાની જરૂર છે.
જીવનમંત્ર ઃ જીવો અને જીવવા દો.
ફુરસદના સમયમાં શું કરે ઃ નેટ પર સર્ફંિગ કરવું ગમે છે. ખાસ કરીને મુસાફરી કરતી વખતે. વાંચન તથા સંગીત સાંભળવું પણ ગમે છે.
જીવનની આનંદની પળ ઃ દરેક દિવસ મારો ‘હેપ્પી’ જાય તેવા પ્રયત્ન કરું.
જીવનમાં આવેલી મૂંઝવણની પળ ઃ ઘણી બધી
તારા માટે વઘુ પડતું મહત્ત્વ કોને આપવામાં આવ્યું છે ઃ સુંદરતા.
અન્યોના ક્યા લક્ષણ પસંદ નથી ઃ લોભી, ઠગ તથા અપ્રમાણિક વ્યક્તિ
કુટુંબમાં કોઇ એક ફેરફાર કરવાનું આવે તો શું કરે ઃ મને ખબર નથી.
જીવનનોંે અસીમ પ્રેમ ઃ ભગવાન. મારું જીવન તેના આધારે જ છે. તે જ મારો ‘સપોર્ટર’ છે.
આગલા જન્મમાં શું બનવું છે ઃ અમિષા જ.
સવારે વહેલી ઊઠીને શું કરે છે ઃ બ્રશ. દાંત ઘસું છું.
રાતના સૂતી વખતે ઃ રાતના બ્રશ કરીને જ સૂવાની આદત છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved