ગુરૃવારે ગુજરાતના રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાજીએ અમદાવાદમાં વિકાસ ગૃહની સ્થાપનાના ૭૫ વર્ષ પુર્ણ થતા યોજવામાં આવેલ અમૃત મહોત્સવ સમારોહનું સંસ્થાના ટ્રસ્ટીમંડળ, કારોબારીના સભ્યોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરીને ઉદ્ઘાટન કર્યું હતું. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)