Last Update : 10-August-2012, Friday

 

ગીતિકા શર્મા આપઘાત કેસમાં
હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડાની આગોતરા જામીન અરજી ફગાવાઈ

અન્ય આરોપી અરુણા ચઢ્ઢાને બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવા મંજૂરી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૯
ધરપકડથી બચવા ગુમ થઈ ગયેલા હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી ગોપાલ કાંડાની ગીતિકા શર્મા આપઘાત કેસમાં આગોતરા જામીન મેળવવાની અરજી દિલ્હીની અદાલતે રદ કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે, કાંડા વિરુદ્ધના આરોપો ગંભીર છે.
એડિશનલ સેસન્સ જજ રજનીશ ભટનાગરે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું, 'કાંડા વિરુદ્ધના આરોપો ગંભીર પ્રકૃતિના છે. ગીતિકા શર્માને અન્ય ફોન દ્વારા વાતચીત કરાયાના અને એસએમએસ મોકલવાના આક્ષેપ થયા છે જે સંપૂર્ણ તપાસ માગે તેવા છે.' તેમણે ઉમેર્યું હતું કે તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે અને આવા સમયે આરોપીને મુક્ત કરવાથી તપાસ ખોરંભાઈ શકે છે માટે સંજોગોને ધ્યાનમાં લેતા આગોતરા જામીન અરજી રદ કરવામાં આવે છે.
અગાઉ ગીતિકાના આપઘાત સંદર્ભે ધરપકડ કરાયેલા કાંડાની સહયોગી અરુણા ચઢ્ઢાના કેસની સુનાવણી વખતે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દેવેન્દ્રકુમાર જાંગલાએ અરુણા ચઢ્ઢાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પોલીસનો આક્ષેપ હતો કે અરુણા ચઢ્ઢા તપાસમાં સહકાર આપતા નથી.
દરમિયાન નાસતા ફરી રહેલા કાંડાને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની છ ટુકડી ગીતિકા શર્માના આપઘાત સાથે કાંડાના જોડાણને શોધવા કામે લાગી ગઈ હતી. કાંડાના હરિયાણા ખાતેના ફાર્મહાઉસ અને હોટલ પર છાપા મારવા ઉપરાંત તેણે શરુ કરેલી એમડીકે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. કાંડાના સિરસા ખાતેના નિવાસસ્થાન અને કાર્યાલયમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કાંડાની આગોતરા જામીન અરજી રદ થયા બાદ ગીતિકાના ભાઈ અંક્તિે દાવો કર્યો હતો કે, જો કાંડાની ધરપકડ નહીં થાય તો તે પુરાવાઓ સાથે ચેડાં કરી શકે છે તેણે કહ્યું હતું, 'છેલ્લા ચાર દિવસથી કાંડા પુરાવાઓ સાથે છેડછાડ કરી રહેલ છે તે ગાયબ છે તેનો અર્થ એ જ કે તે ગુનેગાર છે.'
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved