Last Update : 10-August-2012, Friday

 

પ્રતિ લિટર ૩.૫૬ રૃપિયાની ખોટનું કારણ બતાવી
સરકારી ઓઇલ કંપનીઓની પેટ્રોલમાં ભાવ વધારવા માગણી

સંસદનું સત્ર ચાલુ હોઈ ભાવવધારાની શક્યતા ઓછી ઃ ઓઇલ કંપનીઓ સરકાર પર દબાણ કરશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૯
સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલમાં પ્રતિલિટર રૃા. ૩.૫૬ની ખોટ જતી હોવાનું જણાવી પેટ્રોલના ભાવમાં તાત્કાલીક વધારો કરવાની માગણી કરી છે. જો કે, સરકાર તેમની માગણી સ્વીકારશે કે કેમ તે નક્કી નથી.
ઓઇલ કંપનીઓએ છેલ્લે પેટ્રોલમાં ભાવવધારો ૦.૭૦ પૈસાનો વધારો કર્યો હતો ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવ વધ્યા હતા.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમને જણાવ્યું હતું કે, હાલમાં સિંગાપુરમાં ચાલી રહેલા ક્રુડના ભાવના અધારે તેમને પેટ્રોલદરમાં રૃપિય ૧.૩૭ની ખોટ જાય છે. પરંતુ આ મહિને ક્રુડના ભાવ વધતા તેમની ખોટ દર લિટરે રૃા. ૩.૫૬ જેટલી થશે.
પેટ્રોલને ૨૦૧૦ના જૂનમાં અંકુશમુક્ત કરવામાં આવ્યું છે. ગયા મહિને કંપનીઓએ રૃપિયા ૧.૩૭ પ્રતિ લિટરના ભાવવધારાની માગણી કરી હતી પરંતુ ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને સરકારે ભાવો વધાર્યા નહોતા.
સંસદનું સત્ર ચાલુ છે ત્યારે પેટ્રોલના ભાવમાં વધારાની શક્યતા ઓછી છે તેમ જાણકારોનું કહેવું છે. ઓઇલ કંપનીઓના જણાવ્યા મુજબ તમણે ભાવવધારાનો મુદ્દો સરકાર સમક્ષ મૂક્યો છે અને જણાવ્યું છે તેઓ પેટ્રોલના ભાવવધારા માટે સરકાર પર દબાણ કરશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved