Last Update : 10-August-2012, Friday

 

અનુષ્કાને કોની સાથે કામ કરવું છે ?

-બોમ્બે વેલવેટ- નામની ફિલ્મ

એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે કામ કરવાની ઇચ્છા જાહેર કરી છે. જોકે તેણે એ વાતને સમર્થન નથી આપ્યું કે તે કશ્યપની આગામી ફિલ્મ બોમ્બે વેલવેટમાં ભૂમિકા ભજવી રહી છે કે નહીં.

અનુષ્કાએ બોમ્બે વેલવેટ સાઇન કરી છે કે નહીં તે અંગે પૂછવામાં આવતા હોટ બિકિની ગર્લે જણાવ્યું, હું અત્યારથી એના વિશે કશું કહી ન શકું. હજુ કંઇ નક્કી નથી થયું. યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. હું અનુરાગ કશ્યપ સાથે કામ કરવા માટે ઉત્સુક છું.

Read More...

'એ HOT લવ સીન્સ કાઢી નાખો'

-ફ્રીડા પિન્ટોની ચિંતા

 

એ દ્રશ્યો કરતી વખતે કદાચ ફ્રીડાને ખ્યાલ પણ નહીં હોય કે એ સીન્સ રૂપેરી પરદે કેવી અસર નીપજાવશે. ફિલ્મ તૃષ્ણામાં ફ્રીડા પિન્ટોએ એના સહકલાકાર રિઝ અહમદ સાથે કરેલાં સેક્સનાં દ્રશ્યો વઘુ પડતાં હૉટ બની રહેતાં ફિલ્મમાંથી કાઢી નાખવા હવે ફ્રીડા કરગરે છે.

Read More...

'હું અત્યંત જોખમી સ્થિતિમાં છું'

i

-ટોચ પર કાયમ ન રહી શકાય

એક પછી એક સુપરહિટ અને ૧૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મો આપવા છતાં દબંદ સલમાન ખાન કહે છે કે હું અત્યારે ખૂબ જોખમી સ્થાન પર છું કારણ કે ટોચના સ્થાન પર ટકી રહેવા હવે પછીની ફિલ્મમાં શું કરવું એ સમજાતું નથી.

‘મારી ફિલ્મો ખૂબ સરસ ચાલી રહી છે એનેા મને આનંદ છે. પરંતુ આ બહુ જોખમી સ્થાન-સ્થિતિ છે. કારણ, આગામી ફિલ્મમાં નવું શું કરવું એ સમજાતું નથી. કોઇ સ્ક્રીપ્ટ આખેઆખી એક્શન ભરપુર હોય તો કોઇ સ્ક્રીપ્ટ આખેઆખી

Read More...

એમી-પ્રતીકનાં પ્રેમ-સંબંધનો અંત?

-એમી રોબોના ડાયરેક્ટરના કેમ્પમાં

 

સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના પુત્ર પ્રતીક અને એની વિદેશી ફ્રેન્ડ એમી વચ્ચેના કહેવાતા પ્રેમ પ્રકરણનો અંત આવી ગયો જણાય છે. જો કે બોલિવૂડમાં બંનેમાંથી કોઇ ઉલ્લેખ કરી શકાય એવું કશું ઉકાળી શક્યાં નથી.

પ્રતીકે ‘જાને તૂ યા જાને ના’, ‘ધોબીઘાટ’ અને ‘દમ મારો દમ’ જેવી કેટલીક ફિલ્મો કરી ખરી. પરંતુ એ હજુ એ-ગ્રેડના કલાકારોની યાદીમાં આવ્યો નથી.

Read More...

હું સ્ટાઇલિશ છું, સેક્સી નથી ઃ સોનમ

- રાંઝામાં ધનુષની કો-સ્ટાર

 

બોલિવુડની સ્ટાઇલ આઇકન મનાતી સોનમ કપૂરનું કહેવું છે કે તે સ્ટાઇલીશ છે પણ સેક્સી નથી. મસક્કલી ગર્લનું કહેવું છે, મને અત્યારસુધી સ્ટાઇલીશ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. હું એટલું જ કહી શકું કે સેક્સી બનવા માટે ઘણો સમય બાકી છે.

સોનમનું માનવું છે કે દરેક વ્યક્તિએ તેની પર્સનાલિટીને અનુરુપ જુદાં જુદાં પાસાં બતાવવા જરૃરી છે.

Read More...

કંઇ ફિલ્મમાં અમીશા પ્રોડયુસર બનશે?

- ડેવિડ ધવન ફિલ્મના ડિરેક્ટર

અમીશા પટેલ ફરીએકવાર લાઇમલાઇટ છે. તે પણ તેના પ્રોડક્શન હાઉસને કારણે. પ્રોડયુસર તરીકેની તેની પહેલી ફિલ્મ પેરેડાઇઝ સ્ટ્રીટ થોડા દિવસ પહેલાં જ ઓન ફ્લોર ગઇ. આ ફિલ્મને લઇને અમીશા ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મનું ડિરેક્શન ડેવિડ ધવને સંભાળ્યું છે.

ફિલ્મ અંગે અમીશાનું કહેવું છે, ફિલ્મની સ્ટોરી ૧૯૬૦ના ગાળાની છે. ફ્રાન્સની પૃષ્ઠભૂમિ પર આધારિત છે તેથી અમે પર્ટીક્યુલર પેરિસમાં જ તેનું શૂટિંગ કરી રહ્યા છીએ. પ્રોડયુસર તરીકેની પહેલી ફિલ્મ

Read More...

બ્રૂકલીન મનરોનું માનીતું હતું

-ત્યાં રહેવાની ઉત્કટ ઇચ્છા હતી

અકાળ મૃત્યુનાં કેટલાંય વરસો પહેલાં અભિનેત્રી મેરેલીન મનરોએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે મારે સુખના દિવસોમાં બુ્રકલીનમાં રહેવું છે.

૧૯૬૨માં લોસ એંજલ્સમાં અકાળ મૃત્યુને વર્યા અગાઉ મનરો ન્યૂયોર્કમાં અવરજવર કરતી હતી. બ્લોન્ડ વાળવાળી મનરોએ એક રેડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા માટે ‘બુ્રકલીન વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સ્થળ’ છે. એ મારું માનીતું છે.

 

Read More...

એન્ડોર્સમેન્ટ મેળવવામાં પ્રાચી દેસાઇએ દીપિકાને રિપ્લેસ કરી

ETT-ફિલ્મમાં દર્શકોને જકડી રાખવાની પૂરેપૂરી ક્ષમતા છે ઃ કબીર ખાન

Entertainment Headlines

ગ્રીસમાં વેકેશન માણવા ગયેલી સુસ્મિતા સેનને એક કડવો અનુભવ થયો
પ્રિયંકા ચોપરા અને ગોવિંદા અભિનિત ૧૦ વર્ષ જૂની ફિલ્મ રિલિઝ થવાની તૈયારીમાં
'સૈફ અને મેં લગ્ન કરી લીધા છે...' ધૂંધવાયેલી કરીના કપૂરનો છણકો
આમિર ખાન તેની આગામી ફિલ્મમાં રાણી મુખર્જી અને કરીના કપૂર સાથે ડાન્સ કરશે
સુનીલ બોહરાની ફિલ્મની હિંદી આવૃત્તિમાં પ્રણય દ્રશ્યો હળવા કરવા માટે ફ્રિડા પિન્ટોનું દબાણ
શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !

Ahmedabad

ધો. ૧૨માં ગુણ સુધારણા કૌભાંડના દોષિત વિદ્યાર્થીઓને પણ સજા થશે
બે જ મિનિટમાં જૂની કારનું લોક તોડી સીધી રાજસ્થાનના ભંગારવાડે!
ગ્યાસપુર પાસેના ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ગ્રામજનો દ્વારા વિરોધ

ઐતિહાસિક દાંડીબ્રિજનું ૨.૫૦ કરોડના ખર્ચે નવિનીકરણ

•. સ્વાઈન ફ્લૂ ર૦૧૧ કરતાં વધ્યો આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય
[આગળ વાંચો...]
 

Baroda

લખીગામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઃ ૩૮ની ધરપકડ
નર્મદાનું રૌદ્ર સ્વરૃપ જોવા મળતાં કાંઠાના ગામોનો જીવ તાળવે ચોંટયો
ભૂગર્ભમાં ગેસ વછૂટવાની ઘટના બાદ આગના ભેદી બનાવથી ફફડી ગયા

ગેસલીકેજનું કારણ દર્શાવાયુ પણ ગેસ લાઈન છે જ નહીં

અંકલેશ્વર તાલુકામાં ૧૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કારયું
  [આગળ વાંચો...]
 

Surat

વલસાડના પારડીમાં માત્ર બે કલાકમાં ૬.૨૮ ઇંચ વરસાદ
પત્ની ઘર છોડીને ચાલી જતાં જમાઇનો સાસુ પર બળાત્કાર
નાણાંકીય ઝઘડે વેપારીએ અન્ય વેપારીને કાતર ઘૂસાડી પતાવી દીધો
હત્યારો ડૉકટરની પત્નીની હત્યા કરવાના ઇરાદે જ આવ્યો હતો
૧૧ ઓગષ્ટે ૧૨૮૩ કરોડના પ્રોજેક્ટના ખાત મુર્હૂત- લોકાપર્ણ
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારી જિલ્લામાં ૪ ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તાર જળબંબોળ
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ અનેક ગામોના સંપર્ક કપાયા
મહુવા તાલુકામાં ૬ કોઝવે ડૂબી ગયાઃ ૧૫ ગામને અસર
પારડી પોલીસ મથકમાં ખેપીયાને બેરહેમીપૂર્વક સપાટા મરાયા
ખેડૂતની જાણ બહાર તેની જમીનનો દસ્તાવેજ નોંધાઇ ગયો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

કેટલાક દર્દીઓએ આંખ ગુમાવતા ટ્રસ્ટીઓ-તબીબો સામે ફરિયાદ
શ્રાવણના તહેવારો ટાણે જ એસબીઆઇનું એટીએમ બંધ
પીપળાતામાં તલાટીએ નશો કરતા ગ્રામજનોનો હોબાળો

ખેડાના પાંચ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માગણી

વિફરેલા ભાલ પંથકના ખેડૂતોએ મામલતદાર કચેરીને ઘેરી લીધી
  [આગળ વાંચો...]
 

Saurastra

સોરઠમાં આજે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવાશે, ઠેર-ઠેર નીકળશે શોભાયાત્રા
સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણના આગમનની સાક્ષીરૃપ જૂનાગઢની મુચકુંદ ગુફા

રાજકોટમાં લોકમેળાની જમાવટ ચારેબાજુ આનંદ - કિલ્લોલની છોળ

કારનો પીછો કરી આઇ.ટી. વિભાગે પકડી રૃા.બે કરોડની રોકડ રકમ
વિદેશમાં વિઝા અપાવી દેવાના બહાને ૩.૪૩ લાખની છેતરપીંડી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સિહોર ઔદ્યોગિક એકમોને વિજ પ્રશ્નોને લઇ પારાવાર મુશ્કેલી
ભાવનગર જિલ્લાના પાણી પ્રશ્ને સરકારનું ઓરમાયું વર્તન ક્યાં સુધી ?
ભાવનગરમાં કામનું ભારણ જોતાં વધુ અપીલ કોર્ટમાં જજીસની નિમણુંક જરૃરી
સિહોરમાં કંસારી બજારમાંથી નિકળેલો રાજુલો પથ્થર બારોબાર પગ કરી જતા હોબાળો
વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસની જન્માષ્ટમીએ ઉત્સાહભેર ઉજવણી કરાશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉત્તર ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ઉલ્લાસથી ઉજવણી થશે

જિલ્લાના તમામ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા માગ
બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘ મહેરથી રાહત

બાયડ રેલવે ફાટક પાસે યુવતી પર બળાત્કાર ગુજારાયો

૮૨ વર્ષીય વૃધ્ધ ગમે તેવા ઝેરી સાપને પકડી પાડે છે

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે
 

International

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય

વિયેતનામની એરલાઈન્સની નવી ફ્લાઈટમાં અર્ધનગ્ન સુંદરીઓને રજૂ કરાઈ

  બિકિની બેબ્સ યુગલોની રજાઓ બગાડી શકે છે
[આગળ વાંચો...]
 

National

રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
[આગળ વાંચો...]

Sports

દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો બોક્સિંગમાં ભારતના પડકારનો અંત

મારા મતે રોવિંગમાં હજુ પણ સર સ્ટીવ રેડગ્રેવ મહાન છે
આઇ એમ સોરી ઇન્ડિયા,હું ગોલ્ડ ન જીતી શકીઃમેરી કોમ
અમેરિકાની ફેલીક્સ મહિલાઓની ૨૦૦ મીટરની રેસમાં ચેમ્પિયન
ન્યુઝીલેન્ડ સામે તેંડુલકર, લક્ષ્મણને આરામ આપવાની જરૃર છે
[આગળ વાંચો...]
 

Business

IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
શાકભાજીના 'રાજા' ગણાતા બટાકાનો ભાવ આસમાને ઃ વાયદા પર પ્રતિબંધ
હવે ધાણાં તથા એરંડાનો વાયદા વેપાર પણ વાયદા પંચની બારીક નજર હેઠળ

ટાટા મોટર્સનો ગુ્રપ ત્રિમાસિક નેટ નફો ૧૨ ટકા વધીને રૃ.૨૨૪૫ કરોડ થયો

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved