Last Update : 10-August-2012, Friday

 

ઈન્વેસ્ટમેન્ટ પેઈન્ટ

નિફ્ટી ફ્યુચર ૫૪૦૬ પોઈન્ટ મહત્ત્વની સપાીટ

નિફ્ટી ફ્યુચર બંધ (૫૩૫૮) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૩૯૦ પોઈન્ટના પ્રથમ અને ૫૪૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૩૧૬ પોઈન્ટથી ૫૩૦૩ પોઈન્ટ, ૫૨૯૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીએ સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૪૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
લાર્સન (૧૪૧૯) કન્સ્ટ્રક્શન ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૪૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૩૯૦ સ્ટોપલોસથી ખરીદવા લાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૪૪૧ થી ૧૪૫૫નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૧૪૫૭ ઉપર તેજી તરફી ધ્યાન.
ICICIબેંક (૯૫૩) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૯૪૧ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ રૃા. ૯૩૩ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૯૬૯ થી ૯૭૭નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ABBલિમિટેડ (૭૮૯) રૃા. ૭૭૬નો પ્રથમ તેમજ રૃા. ૭૬૭ના બીજા સપોર્ટથી પાવર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૭૯૯ થી ૮૦૩ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
રિલાયન્સ ઇન્ડ (૭૮૦) રિફાઈનરી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૮૦૩ થી ૮૧૩ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૭૬૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
કેનેરા બેંક (૩૫૨) રૃ. ૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા. ૩૪૧ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી ખરીદવાલાયક. બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૃા. ૩૬૭ થી ૩૭૫ આસપાસ નફારૃપી ધ્યાન ઉત્તમ.
કેઈર્ન ઇન્ડિયા (૩૧૯) સ્થાનિક ફંડોની લેવાલની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૦૬ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૩૧ થી ૩૪૦ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે. DLFલિમિટેડ (૨૧૦) રૃા. ૧૯૭નો પ્રથમ તેમજ રૃા. ૧૯૩ના સ્ટ્રોંગ સપોર્ટથી રિઆલિટી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૨૨૧ થી રૃા. ૨૨૯ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
HDFCબેન્ક (૬૦૫) બેન્ક સેક્ટરનો આ સ્ટોક છેતરાણા ઉછાળે રૃા. ૬૨૩ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૫૮૭ થી ૫૭૩ના ભાવની આસપાસ નફો બુક કરવો.
ભૂષણ સ્ટીલ (૪૬૯) ટેકનિકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૃા. ૪૮૪ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૪૫૧ થી ૪૪૦ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૪૯૦ સ્ટોપલોસ ધ્યાને લેવો.
રિલાયન્સ કેપિટલ (૩૫૨) રૃા. ૩૬૪ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૩૬૯ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૩૩૧ થી ૩૨૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved