Last Update : 10-August-2012, Friday

 

એમસીએક્સ-એસએક્સ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૨૦,૨૮,૬૯૭ લોટનું વોલ્યુમઃ ડોલર સામે રૃપિયામાં ઓગસ્ટ વાયદામાં ૧ પૈસાનો સુધારોે

 

મુંબઈ, તા.૯
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૧૪૭૪૦ સોદામાં કુલ રૃ.૧૧,૩૨૨.૭૮ કરોડનાં ૨૦૨૮૬૯૭ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૦૮૧૩૫૯ લોટનો હતો.
રૃપી-ડોલરના વાયદાઓમાં ૯૯૮૨૨ સોદામાં રૃ.૧૦,૯૧૭.૯૬ કરોડનાં ૧૯૭૨૫૧૨ લોટનું કામકાજ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૦૩૩૨૪૩ લોટનો હતો. રૃપી-ડોલરનો ઓગસ્ટ રૃ.૫૫.૨૬૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૫.૫૦૦૦ અને નીચામાં રૃ.૫૫.૧૭૭૫ રહી રૃ.૫૫.૪૬૫૦ બંધ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૧ પૈસા વધ્યો હતો. રૃપી-ડોલરનો એપ્રિલ વાયદો રૃ.૫૭.૫૦૦૦ ખૂલી, રૃ.૫૭.૬૭૨૫ના આગલા બંધથી ૨૬ પૈસા વધી રૃ.૫૭.૪૧૦૦ બંધ રહ્યો હતો.
રૃપી-યુરોના વાયદાઓમાં ૪૫૨૭ સોદામાં રૃ.૧૫૧.૯૨ કરોડનાં ૨૨૨૩૯ લોટનું વોલ્યુમ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૨૪૨૪ લોટનો હતો. રૃપી-યુરોનો ઓગસ્ટ વાયદો રૃ.૬૮.૪૬૨૫ ખૂલી, અંતે રૃ.૬૮.૨૮૨૫ બંધ રહ્યો હતો. યુરો સામે રૃપિયામાં ૨૭ પૈસાનો સુધારો થયો હતો. રૃપી-યુરોનો સપ્ટેમ્બર વાયદો ૨૮ પૈસા વધી રૃ.૬૮.૪૩૫૦ બંધ રહ્યો હતો.
રૃપી-પાઉન્ડના વાયદાઓમાં ૨૮૧૧ સોદામાં રૃ.૭૩.૧૨ કરોડનાં ૮૪૪૧ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૨૪૯૪ લોટનો હતો. રૃપી-પાઉન્ડનો ઓગસ્ટ વાયદો રૃ.૮૬.૭૨૭૫ ખૂલી, ઊપરમાં રૃ.૮૬.૭૬૨૫ અને નીચામાં રૃ.૮૬.૪૩૦૦ ના સ્તરે રહી બંધમાં રૃ.૮૬.૬૬૭૫ રહ્યો હતો. રૃપિયો પાઉન્ડ સામે ઓગસ્ટ વાયદામાં ૯ પૈસા મજબૂત હતો.
રૃપી-યેનના વાયદાઓમાં ૭૫૮૦ સોદામાં રૃ.૧૭૯.૭૭ કરોડનાં ૨૫૫૦૫ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૧૯૮ લોટનો હતો. રૃપી-યેનનો ઓગસ્ટ વાયદો રૃ.૭૦.૫૩૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૭૦.૭૬૨૫ અને નીચામાં રૃ.૭૦.૨૬૨૫ રહ્યા બાદ રૃ.૭૦.૭૨૭૫ બંધ રહ્યો હતો. યેન સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૨ પૈસા વધ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૯ ઓગસ્ટને ગુરૃવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૫.૧૭૧૫ (ગયા બુધવારે રૃ.૫૫.૧૪૫૦)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૮.૨૬૯૦ (ગયા બુધવારે રૃ.૬૮.૩૧૩૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૬.૪૨૬૨ (ગયા બુધવારે રૃ.૮૬.૦૦૪૧) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૭૦.૨૮૦૦ (ગયા બુધવારે રૃ.૭૦.૩૮૦૦) જાહેર કર્યા હતા.

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

સોદાની

મૂલ્ય

વોલ્યુમ

ઓ. ઈન્ટ.

-

-

-

બંધ

-

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૯-૦૮-૧૨

૬૮.૨૮૨૫

૬૮.૫૫૨૫

-૦.૨૭

૪,૫૦૭

૧૫૧.૩૯

૨૨,૧૬૨

૧૯,૨૧૩

રૃપી-યુરો

૨૬-૦૯-૧૨

૬૮.૪૩૫૦

૬૮.૭૧૭૫

-૦.૨૮

૨૦

૦.૫૩

૭૭

૬૨૨

રૃપી-પાઉન્ડ

૨૯-૦૮-૧૨

૮૬.૬૬૭૫

૮૬.૭૬૨૫

-૦.૦૯

૨,૭૫૧

૬૮.૭૨

૭,૯૩૪

૧૧,૨૪૧

રૃપી-પાઉન્ડ

૨૬-૦૯-૧૨

૮૬.૯૦૭૫

૮૬.૯૮૫૦

-૦.૦૮

૫૯

૪.૪૦

૫૦૬

૧,૦૦૫

રૃપી-પાઉન્ડ

૨૯-૧૦-૧૨

૮૭.૦૮૨૫

૮૮.૧૪૫૦

-૧.૦૬

૦.૦૧

૨૦

રૃપી-યેન

૨૯-૦૮-૧૨

૭૦.૭૨૭૫

૭૦.૭૪૫૦

-૦.૦૨

૭,૫૨૩

૧૭૮.૯૨

૨૫,૩૮૪

૧૨,૯૯૪

રૃપી-યેન

૨૬-૦૯-૧૨

૭૦.૯૫૫૦

૭૦.૯૨૭૫

૦.૦૩

૫૭

૦.૮૬

૧૨૧

૧૯૭

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૫.૪૬૫૦

૫૫.૪૭૫૦

-૦.૦૧

૯૩,૪૫૭

૧૦,૬૨૭.૬૭

૧,૯૨૦,૩૮૭

૭૦૫,૫૭૬

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૫.૭૨૭૫

૫૫.૭૪૭૫

-૦.૦૨

૫,૫૧૧

૨૨૯.૫૧

૪૧,૨૬૭

૧૪૪,૦૮૦

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૬.૦૧૭૫

૫૬.૦૫૫૦

-૦.૦૪

૬૨૯

૪૮.૫૦

૮,૬૭૫

૮૫,૦૭૦

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૬.૨૯૭૫

૫૬.૩૩૭૫

-૦.૦૪

૧૬૦

૧૦.૯૧

૧,૯૪૪

૧૭,૯૪૫

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૬.૫૦૦૦

૫૬.૫૮૫૦

-૦.૦૯

૧૩

૦.૨૭

૪૭

૧૭,૧૬૮

રૃપી-ડોલર

૨૬-૦૨-૧૩

૫૭.૦૦૦૦

૫૭.૪૨૨૫

-૦.૪૨

૦.૨૫

૪૩

૬,૯૯૦

રૃપી-ડોલર

૨૭-૦૩-૧૩

૫૭.૩૫૦૦

૫૭.૩૭૫૦

-૦.૦૨

૦.૨૯

૫૦

૧૭,૦૫૫

રૃપી-ડોલર

૨૬-૦૪-૧૩

૫૭.૪૧૦૦

૫૭.૬૭૨૫

-૦.૨૬

૪૨

૦.૪૮

૮૪

૨૬,૬૬૭

રૃપી-ડોલર

૨૬-૦૬-૧૩

૫૮.૧૫૦૦

૫૮.૩૯૫૦

-૦.૨૫

૦.૦૧

૨,૬૪૨

રૃપી-ડોલર

૨૯-૦૭-૧૩

૫૮.૩૬૦૦

૫૮.૪૨૦૦

-૦.૦૬

૦.૦૮

૧૩

૯૩૨

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved