Last Update : 09-August-2012, Thursday

 

ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર

- ટી-શર્ટથી માંડી કૂર્તા, સ્કર્ટથી લઇને સાડીમાં ગોલ્ડન કલરનો ક્રેઝ જોવા મળે છે.લગ્ન હોય કે પાર્ટીવેરમાં ગોલ્ડન, ડાયમંડ અને સિલ્વર ક્લોથ હંમેશા ડિમાન્ડમાં રહે છે. પરંતુ પેટર્ન્ટ બદલાતી રહે છે.

 

વરસાદ ભલે સંતાકુકડી રમી રહ્યો હોય પરંતુ શહેરી લોકો રેઇનપાર્ટી કરવાના મૂડમાં છે. વરસાદમાં ભીંજાવું કોને ન ગમે... ઓગસ્ટ મહિનો શરુ થતાંની સાથે શનિ-રવિ અને તહેવારનો એવો તો સમન્વય થયો છે કે લોકોને જાણે મીની વેકેશન મળી ગયું હોય.. કોલેજમાં પણ સ્ટુડન્ટસ મિત્રો સાથે બહાર ફરવાનું અને લેટનાઇટ પાર્ટીઓ એરેન્જ કરી રહ્યાં છે. યંગસ્ટર્સમાં ગોલ્ડન ફેશન ઇન-ડિમાન્ડમાં છે. ટી-શર્ટથી માંડી કૂર્તા, સ્કર્ટથી લઇને સાડીમાં ગોલ્ડન કલરનો ક્રેઝ જોવા મળે છે.
આ ગોલ્ડન ફેશન બોલિવૂડમાંથી આવી છે. વિમેનમાં ગોલ્ડન સાડી અને રેડ બ્લાઉઝની ફેશન ડિમાન્ડ છે. ઉપરાંત નેટ, શિફરોનના ફેબ્રિકના ગાઉન ડિમાન્ડમાં છે. આ અંગે કપડાંના વેપારી અશ્વિન પટેલ કહે છે કે ‘આજે દેખા દેખીનો જમાનો છે. હાલ પાર્ટીમાં જે ગોલ્ડન ફેશન ડિમાન્ડમાં છે તેનું કારણ ફિલ્મી હસ્તીઓ છે. થોડા સમય પહેલાં આઇફા એવોડ પુરો થયો તે સમયે ગોલ્ડન અને ચમકતાં કપડાં ફિલ્મી કલાકારોએ પહેર્યા હતાં. આ ફેશન ધીરે ધીરે મુંબઇથી અમદાવાદમાં આવી, એટલે હાલ અમદાવાદી યંગસ્ટર્સ પાર્ટીવેર માટે ગોલ્ડન કપડાં સિલેક્ટ કરી રહ્યાં છે.
જો કે ગોલ્ડન કલર એવરગ્રીન છે. લગ્ન હોય કે પાર્ટીવેરમાં ગોલ્ડન, ડાયમંડ અને સિલ્વર ક્લોથ હંમેશા ડિમાન્ડમાં રહે છે. પરંતુ પેટર્ન્ટ બદલાતી રહે છે.’ ખાસ કરીને ગોલ્ડન કલર્સ પાર્ટી વેઅરમાં વઘારે ઉપયોગ કરવામાં આવે છે જેમાં મોર્ડન વેઅરમાં જેવા કે શોટ્‌સ કે પછી જીન્સ ટી શર્ટમાં પણ આ કલર વઘારે ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને રાત્રિના સમયે આ પ્રકારના વેઅર વઘારે આકર્ષક લાગે છે.
આ ઉપરાંત મહિલાઓ પોતાની સાડીની ખરીદીમાં ગોલ્ડન કે સિલ્વર કલરનો વઘુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. આમ પણ ફેશનની દુનિયામાં અવનવા બદલાવો થતા જાય છે ત્યારે હવે ઓલ્ડ ફેશનને નવા રૂપમાં ઢાળીને એક નવી ફેશન લોકો સામે મુકવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved