મે મહિનામાં લેવાયેલી આઇપીસીસીની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. દેશના ટોપ-૫૦માં અમદાવાદના ૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. (તસ્વીર ઃ સુરેશ મિસ્ત્રી)