Last Update : 09-August-2012, Thursday

 

સરકારી વિભાગોમાં જ્ઞાાતિના બનાવટી પ્રમાણપત્રોને આધારે ૧૮૩૨ નોકરીઓ

છેતરપિંડી કરનારા પૈકી કેટલાકને છૂટા કરાયા ઃ કેટલાક સામે કાનૂની કાર્યવાહી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૮
જ્ઞાાતિ અંગના નકલી પ્રમાણપત્રને આધારે, વિવિધ સરકારી વિભાગોમાં ૧૮૩૨ લોકોએ વર્ષ ૨૦૧૦માં નોકરી મેળવી હતી. તેવી માહિતી સરકારે રજૂ કરી હતી.
વ્યક્તિગત નિમણુંક, જાહેર સમસ્યા અને પેન્શન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વી. નારાયણ સામીએ લોકસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે જાતિ અંગેના નકલી પ્રમાણપત્રને આધારે નોકરી મેળવનાર વ્યક્તિઓની માહિતી કેન્દ્રીય રીતે સંગ્રહિત કરવામાં આવતી નથી. તેમ છતાં વર્ષ ૨૦૧૦ દરમ્યાન સરકારે એક વર્ષ દરમ્યાનની વિગત એકત્ર કરી છે.
નારાયણ સામીએ ઉમેર્યું હતું કે માહિતી અનુસાર ૧૮૩૨ જણાએ નકલી પ્રમાણપત્રને આધારે નોકરી મેળવી હતી. તે પૈકી ૨૭૬ જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અથવા છૂટા કરી દેવાયા છે. ૫૨૧ કેસ સંદર્ભે કોર્ટ કાર્યવાહી (લીટીગેશન્સ) થઈ છે. જ્યારે બાકીના ૧૦૩૫ કેસ અંગે શિસ્ત સંબંધી કાર્યવાહી કરવામાં આવી છે જે ચાલવામાં છે.
આ બાબતને આધારે સરકારે તેમના વિવિધ વિભાગોને અનુસુચિત જાતિ-જનજાતિ કે અન્ય પછાત વર્ગોને નોકરી પર રાખતા પૂર્વે તેમની જાતિ અંગેના પુરાવાની પૂરી ખરાઈ કરી લેવા જણાવ્યું છે. તેમ પ્રધાને જણાવ્યું હતું.
રાજ્ય તેમજ કેન્દ્રશાસીત વિસ્તારના મુખ્ય સચિવો ને સુચના આપવામાં આવી છે કે તેઓ જીલ્લા મેજીસ્ટ્રેટ જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કમિશનર વગેરેને એ બાબતે માહિતગાર કરે કે જ્યારે પણ કોઈ કર્મચારીની નિમણુક પૂર્વે તેમના જ્ઞાાતિ અંગેના પ્રમાણપત્રની તેમના સ્તરે જ ખરાઈ કરી લે. એટલું જ નહીં પણ તે કર્મચારીની નિમણુકના એક માસમાં સંબધીત વિભાગને તેમણે માગેલી માહિતીની ખરાઈ કરીને મોકલાવે.
જ્ઞાાતિના નકલી પ્રમાણપત્ર ધરાવતી વ્યક્તિના કિસ્સામાં જીલ્લા તેમજ તાલુકા સ્તરે આવા મામલાની તપાસ કરવામાં કે ખોટું પ્રમાણપત્ર આપવામાં વિલંબ કરનારા અધિકારી સામે પગલાં લેવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved