Last Update : 09-August-2012, Thursday

 
હાઈટેક એમ્યુઝમેન્ટ પાર્કનું ૧૧મીે મુખ્યમંત્રી ખાતમુહર્ત કરશે

અંદાજે ૨૦૦ કરોડના પાર્કની રાઈડસ અમેરિકા-યુરોપના ધારા ધોરણ મુજબની હશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાગનરપાલિકા દ્વારા લોકભાગીદારીથી બનનારા હાઈટેક એમ્યુઝમેન્ટ પાર્કનું ખાત મુર્હૂત આગામી ૧૧ ઓગષ્ટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ૨૦૦ કરોડના ખર્ચે બનનારા આ પાર્કનું ઉદ્દઘાટના ૧ જુન ૨૦૧૪માં કરી દેવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકા અને રાજગ્રીન એમ્યુઝમેન્ટ પાર્ક દ્વારા લોકભાગીદારીથી મગોબ ખાતે હાઈટેક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની એક પત્રકાર પરિષદમાં રાજગ્રીન ગુ્રપના સંજય મોલાલીયા અને અલ્પેશ કોટાડીયાએ જણાવ્યું હતુંકે આ એમ્યુઝમેન્ટ પાર્કનું ખાત મુર્હૂત ૧૧ ઓગષ્ટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
સુરત શહેરી વિસ્તારમાં ૧૫ એકરમાં તૈયાર થનારો ભારતનો સૌ પ્રથમ મોટા ઈન્ડોર હાઈટેક થીમ પાર્ક બનશે. જેનું સીલાન્યાસ ૧૧ ઓગષ્ટે સાંજે ૪ વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે કરાશે. થીમ પાર્ક માટેની કામગીરી ૨૦૧૨માં શરૃ થઈ ગઈ છે જે એપ્રિલ ૨૦૧૪માં પુરી થશે અને ૧ જુન ૨૦૧૪માં આ પાર્ક શરૃ કરી દેવાશે.
પાર્ક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું પાર્કમાં થીમપાર્કમાં ફીલ્મીસ્તાન, વોટર પાર્ક, સ્નો પાર્ક અને બર્ડ પાર્ક ઉપરાં ફુડ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સ્ટ્રીટ (સુરતી ગલી) બનાવવામાં આવશે. પાર્કની રાઈડ્સ અમેરિકા- યુરોપના રાઈડ્સના ધારા ધોરણ મુજબની હશે. સમગ્ર પ્રોજેક્ટ ૨૦૦ કરોડના ખર્ચે ઉભો કરવામાં આવશે. જે સુરત જ નહીં સમગ્ર દેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved