Last Update : 09-August-2012, Thursday

 

પાલનપુરના કમાલપુર વિસ્તારમાં
જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે હુમલાથી તંગદિલી

પથ્થરમારામાં પોલીસને ઈજા, બે ઈસમો ઘવાતા એકને મહેસાણા ખસેડાયો ઃ ૨૦૦ના ટોળા સામે ફરિયાદ

પાલનપુર,તા.૮
પાલનપુર કમાલપુરા વિસ્તારમાં જુની અદાવત લઈ મોડી રાતે બે જૂથ વચ્ચે લાકડીઓ, લોખંડની પાઈપો, તલવાર જેવા તિક્ષ્ણ હથિયારોથી એક બીજા પર હુમલા થતાં આ વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. જ્યારે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી જતાં આ ટોળાને કાબુમાં લેવા માટે પ્રયત્ન કરતા તે સમયે પત્થરમારાનો ભોગ પોલીસવાળાને પણ બનવું પડયું હતું.
જેમાં આ વિફરેલા ટોળાએ એક વ્યક્તિને તલવાર મારતાં આ ઘાયલ વ્યક્તિને સિવિલમાં લઈ જતી વખતે અન્ય એક ટોળાએ દિલ્લીગેટ વિસ્તારમાં રિક્ષા ઝપટમાં આવી જતાં તેને પણ પલટી ખવરાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં બેઠેલા એક ઈસમને હુમલો કરતા તેને પાલનપુર પ્રાથમિક સારવાર આપી વધુ ગંભીર ઈજા થતાં મહેસાણા રિફર કરવામાં આવેલો જ્યારે વિફરેલા ટોળાએ બારડપુરા વિસ્તારમાં બંધ દુકાનો પર પત્થરમારો કરી નુકશાન પહોંચાવવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે આ બન્ને ટોળાઓના ઈસમોએ સામ સામે ફરિયાદ તેમજ બસો અજાણ્યા ટોળા સામે પણ ટોળાના ભોગ બનેલી રિક્ષાને પોલીસ ચોકીએ લાવેલા ત્યારે આ તમામ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે આ સમસ્ત ઘટનામાં એક પોલીસ સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ છે.
પાલનપુર કમાલાપુરા વિસ્તારમાં જૈન મંદિર પાસે આવેલા ખત્રીવાસમાં રહેતા પ્રિયંકા ઘનશ્યામભાઈ ખત્રીના નાનોભાઈ વૈભવ જે નાની બજાર વિસ્તારમાં પાનના ગલ્લે મસાલો ખાવા જઈ રહ્યા હતા તે દરમ્યાન સામે આવતા ઈસમ સાથે અથડાતા તે વખતે આ ઈસમને સોરી કહેલું ત્યારે તે વખતે સામ સામા ગાળાગાળી સર્જાતા અને આ ઉશ્કેરાયેલા ઈસમે કેમ મને ગાળ બોલી પાઈપ મારી નાસી ગયેલો ત્યારે રાત્રે નમાજ છુટયા પછી આશરે બસો જણાનું ટોળુ ભેગા થઈને પત્થરમારો કરી કેબીનોને તોડફોડ કરતા જેમાં પ્રકાશભાઇ ખત્રી પણ તલવારની ઈજાનો ભોગ બન્યા હતા. જેમને સિવિલમાં સારવાર માટે લાવેલા જેમાં દિલ્લીગેટ વિસ્તારમાં રિક્ષા લઈ જતા ઈમરાન અકબર બેલીમે ટોળાનો ભોગ બન્યો હતો જ્યારે સમગ્ર ઘટના સામ સામા ફરિયાદ પ્રિયંકા ઘનશ્યામભાઈ ખત્રીએ છ ઈસમો જે તોફીક જબ્બાર મેમણ, મોહસીન જબ્બાર મેમણ, સલીમ તથા મોહસીનનો સાળો જબ્બારભાઈ મેમણ, ગનીભાઈ ેમેમણ તેમજ બસો માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ તોફીક જબ્બાર મેમણ છ ઈસમો સામે ફરિયાદમાં જુની અદાવત મન દુઃખ રાખી લોખંડની પાઈપ દ્વારા ઈજા પહોંચાડી તલવાર ધારણ કરી ધમકી આપી જાહેરનામાનો ભંગ કરી એકબીજાના મદદ કરતા જેમાં પ્રિયંક ઘનશ્યામ ખત્રી તેનો ભાઈ વૈભવ, તુષાર પ્રકાશ ઘનશ્યામ તેમની પત્ની કુલ છ સામે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે હાલ એક તરફ રમઝાન મહિનો ચાલી રહ્યો છે બીજી તરફ જન્માષ્ટમીની શોભાયાત્રાની તૈયારી થઈ રહી છે પાલનપુર પોલીસ આ ઘટનાને લઈ હરકતમાં આવી ગઈ છે. જેમાં શહેર વાતાવરણ વધુ વણશે નહી તે માટે પોલીસ તેમજ બોર્ડરવીંગના જવાનો કમાલપુરા નાની બજાર, મોટી બજાર, બારડપુડા, દીલ્હીગેટ જેવા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જ્યારે સમગ્ર ઘટના યુવતિની છેડતી બાબતે થઈ છે તેવું ચર્ચાઈ રહ્યું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved