Last Update : 09-August-2012, Thursday

 

હિંમતનગરની બેંક સાથે
૧૩ લાખની છેતરપિંડી કરનાર મુંબઈથી પકડાયો

ટ્રાન્સફર વોરંટથી આરોપીને હિંમતનગર લાવવામાં આવ્યો

હિંમતનગર, તા. ૮
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ એચ.ડી.એફ.સી. બેંક સાથે અઢી માસ પહેલા ૧૩ લાખની છેતરપીંડી કરનારા ઇસમને હિંમતનગર પોલીસ મુંબઈથી બુધવારના રોજ પકડી લાવી હતી. વિગત મુજબ મહારાષ્ટ્રના ભીવંડીની એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા શાખાએ ચેક બોમ્બેના યુવરાજ ભીમરાવ કામ્બલને તા. ૨૮.૦૪.૧૨ના રોજ ઇસ્યુ કરવામાં આવેલ.
જે ચેક મુંબઇમાં ભાયંદર થાનેના માણીભદ્રનગર વિસ્તારમાં, હોસ્પિટલની પાછળ, ઇશા એપાર્ટમેન્ટ વિંગ - ૧૦૭માં રહેતા દીગેશ સુભાસ આચાર્ય પાસે કોઇ પણ રીતે આવી જતા તેને ચેકમાં યુવરાજ ભીમરાવ કામ્બલેની જગ્યાએ પોતાનું નામ, રૃ. ૧૦ હજારની જગ્યાએ રૃ. ૧૩ લાખ ૧૭ હજાર અને શબ્દોમાં પણ રકમ ટાઇપ કરી બદલી નાંખી અલલ ચેક સાથે ફેરફાર કરી તે ચેક હિંમતનગરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં પોતાના ખાતામાં નાખતા એચ.ડી.એફ.સી. બેંક હિંમતનગર શાખાએ કલીયર કરતાં દીગેશ સુભાસ આચાર્ય પોતાના ખાતામાં રકમ આવી જતાં તેને બોમ્બેમાં અલગ બેંકમાંથી તમામ રકમ ઉપાડી લઇ ગયેલ. આ અંગે હિંમતનગર એચ.ડી.એફ.સી. શાખાના બેંક મેનેજર જીગરકુમાર ચતુરભાઈ પટેલ એ હિંમતનગર ટાઉન પોલીસ મથકે દીગેશ સુભાસ આચાર્ય વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન મુંબઈમાં અંબોલી જોગેશ્વરી પોલીસ મથકે નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં મુંબઈ પોલીસના હાથે ૩જી ઓગસ્ટના રોજ દીગેશ સુભાસ આચાર્ય ને પકડી પાડયો હતો.
જે અંગે સાબરકાંઠા પોલીસને મુંબઇ પોલીસ જાણ કરી હતી. જેથી હિંમતનગર પોલીસ મુંબઈ જઈને પકડાયેલ દીગેશ સુભાસ આચાર્ય ને ટ્રાન્સફર વોરંટથી બુધવારના રોજ હિંમતનગર લાવ્યા હતા અને તેની ધરપકડ કરી હતી. હવે રિમાન્ડ માટે રજુ કરવાની તજવીજ હાથ ધરી હતી.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved