Last Update : 09-August-2012, Thursday

 
લશ્કરની જેમ પોલીસ વિભાગમાં ક્ષત્રિય રેજીમેન્ટની ઉઠેલી માંગ

પોલીસ ભરતીમાં ક્ષત્રિયો માટે ૨૫ ટકા અનામત તથા ઝડપી બઢતીની સી.એમ.ને રજૂઆત

 
ભાવનગર, બુધવાર
રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઈન્સપેકટરની ૮૮૦૦ જેટલી જગ્યા ખાલી પડી હોય તેમજ ભવિષ્યમાં તેની ભરતીમાં ક્ષત્રિયો માટે ૨૫ ટકા અનામત બેઠકો રાખવાની માગણી મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી. એટલુંજ નહિ લશ્કરમાં જેમ અલગ અલગ રેજીમેન્ટ છે તેમ રાજ્ય પોલીસમાં ક્ષત્રિય રેજીમેન્ટ ઉભી કરવાની રજુઆત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા જ્યારે વખતોવખત પોલીસની ભરતી કરવાની થાય છે ત્યારે ક્ષત્રિયો માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની માગણી શહેર ભાજપના પ્રવકતા ભરતસિંહ ગોહિલ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું ઇતિહાસ એ ગવાહી પુરે છે કે વિદેશી અને વિધર્મીના આક્રમણ સામે ક્ષત્રિયોએ અદ્ભુત વીરતા બતાવી હતી. વીર હમીરજી ગોહિલ અને વીર મોખડાજી ગોહિલ તેના ઉદાહરણો છે. આમ વીરતા બહાદુરી અને જાન દેવાની ભાવના ક્ષત્રિય સમાજમાં વરસો પહેલાથી છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને રિઝર્વ પોલીસ દળ તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવાતી પોલીસ અને પોલીસ ઈન્સપેકટર તથા ડેપ્યુટી એસ.પી.ની ભરતીમાં ૨૫ ટકા અનામત બેઠકો રાખવા તેમજ કર્મચારી અધિકારીઓને વિશેષ લાભો આપી પ્રમોશન આપવાની રજૂઆત કરી હતી.
આ બાબતે રાજ્યની દરેક તાલુકા તથા જિલ્લા મથકેથી ક્ષત્રિય સમાજના આગેવાનો અલગથી સી.એમ.ને રજૂઆત કરશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved