Last Update : 09-August-2012, Thursday

 

શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?

 

દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને ‘ફ્રેન્ડશીપ ડે’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે હવે આખા વિશ્વમાં તેની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. બોલીવુડની લવ-પેર કેટરીના કૈફ અને સલમાન ખાને આ વર્ષનો ફ્રેન્ડશીપ ડે અમદાવાદીઓની ઉપસ્થિતિમાં ઉજવવાનું નક્કિ કર્યું. આ માટે તેઓ પોતાની આગમી ફિલ્મ ‘એક થા ટાઈગર’ના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ વર્ષે બોલીવુડની ઘણી બધી હસ્તિઓએ પોતાની ભાવનાઓ અને લાગણીઓને પોતાના પ્રસંશકો સુધી પહોંચાડવા માટે માઈક્રોબ્લોગંિગ સાઈડ ટિ્‌વટરનો સહારો પણ લીધો હતો.
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ફ્રેન્ડશિપ ડે નિમિત્તે પોતાની દિકરીને રંગીન બેન્ડ ભેટમાં આપ્યો હતો. કંિગખાને ટિ્‌વટર ઉપર લખ્યું છે કે, ‘‘મેં મારી દિકરી માટે નારંગી રંગનો બેન્ડ ખરીદ્યો છે. એક કાળા રંગનો બેન્ડ મારા ઘરની સામે રહેનારા રશિયન-પરિવારને આપ્યો છે. હવે અમે મિત્રો જેવું અનુભવી રહ્યા છીએ.’’ ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે કહ્યું, ‘‘બધાને ફ્રેન્ડશિપ ડેની મુબારક હો. મૈત્રીને જાળવી રાખવી ઘણું મુશ્કેલ કાર્ય છે, જે દરેકના ગજાની વાત નથી. હું આશા રાખું છું કે તમારા ગજાની તો જરૂર હશે.’’
બિપાશા બસુએ કહ્યું, ‘‘મૈત્રી સૌથી પવિત્ર સંબંધ છે અને સૌના માટે તે ગર્વની વા તછે. હું મારા તમામ મિત્રોને બેહદ પ્યાર કરૂં છું !’’ ફરાહખાને પોતાના ટિ્‌વટર ઉપર પોસ્ટમાં લખ્યું છે કે, ‘મારો સંદેશો વાંચનારા બધા જ મિત્રોને હેપ્પી ફ્રેન્ડશિપ ડે. તમારો દિવસ જબરજસ્ત રીતે સફળ રહે. હું બાળકોની સાથે રજાઓ ઉપર છું !’’ અભિનેતા અર્જુન રામપાલે કહ્યું કે, ‘‘ટિ્‌વટરના મારા પ્રિય મિત્રો, તમને સૌને ફ્રેન્ડશિપ ડેની મુબારક બાદી !’’ ફિલ્મકાર મઘુર ભંડારકરે કહ્યુ, ‘‘સાચો મિત્ર એ કહેવાય કે જ્યારે સૌ કોઈ સાથ છોડી જાય તો ય તે સાથ આપે. હેપ્પી ફ્રેન્ડશીપ ડે !’’
આમ બોલીવુડની કેટલીક હસ્તિઓએ ફ્રેન્ડશિપ-ડે વિષે એકયા બીજી રીતે વાતો કરી હતી.
વેલ ત્યારે હવે જોવાનું બાકી એ રહી ગયુ છે કે આ વાત હવે લોકોના દિમાગમાં ફરતી રહેશે કે કેટ અને સલમાન ફક્ત એકબીજાના મિત્ર જ રહ્યા હશે...

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved