Last Update : 09-August-2012, Thursday

 

બજારની વાત

 

- બીએસઈ ડેરીવેટીવ્ઝ ખાતે આજે કુલ રૃા. ૩૯૪૦૫.૫૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- એનએસઈ એફએન્ડઓ ખાતે આજે કુલ રૃા. ૧૧૫૮૬૩.૪૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- નબળા પરિણામો પાછલ ભારતી એરટેલ ૭ ટકા તુટીને ૨૭૪.૪૦ પર ઉતરી આવ્યો હતો.
- યુએસએફડીએની મંજૂરી મળ્યાના અહેવાલો પાછળ સ્ટ્રાઈડ આર્કોલેબ ૫ ટકા ઉછળી ૭૫૬.૯૫ પહોંચ્યો હતો.
- સારા પરિણામો પાછળ મહિન્દ્રા-મહિન્દ્રા ૪ ટકા ઉછળી ૭૨૩.૧૦ પહોંચ્યો હતો.
- નફામાં વૃધ્ધિના અહેવાલો પાછળ વેખાર્ટ ૩ ટકા ઉછળી ૧૧૧૨ પહોંચ્યો હતો.
- એફસીસીબીના પેમેન્ટ માટે ભંડોળ ઉભુ કરવા ટાઈઅપ કર્યાના અહેવાલો પાછળ તુલીપ ટેલીકોમ ૩ ટકા ઉછળી ૧૦૭.૨૫ પહોંચ્યો હતો.
- ખોટમાં વધારો થયાના અહેવાલો પાછળ પુંજ લીયોડ ૩ ટકા તુટીને ૫૧.૯૦ ઉતરી આવ્યો હતો.
- નબળા પરિણામો પાછળ જીવીકે પાવર ૩ ટકા તુટીને ૧૩.૧૦ પર ઉતરી આવ્યો હતો.
- નફારૃપી વેચવાલી પાછળ રિયાલ્ટી શેરો ૩ ટકા સુધી તુટયા હતા.
- તાતા કેમીકલ્સનો શેર એક્સ ડિવિડન્ડ થતા ૩ ટકા તુટી ૩૦૦.૫૦ પર ઉતરી આવ્યો હતો.
- નફારૃવી વેચવાલી પાછળ સ્પાઈસજેટ ૨ ટકા તુટીને ૩૫.૩૫ પર ઉતરી આવ્યો હતો.
- ડીજી ગેસ ફિલ્ડના વિકાસ માટેની ભંડોળ યોજનાને મંજૂરી મળ્યાના અહેવાલો પાછળ રિલાયન્સ ઈન્ડ. ૨ ટકા વધીને ૭૯૭ પહોંચ્યો હતો.
- સારા પરિણામો પાછળ એબીબી એક ટકો વધી ૮૦૦.૬૫ પહોંચ્યો હતો.
- નફામાં વૃધ્ધિના અહેવાલો પાછળ ચંબલ ફર્ટી. ૨ ટકા વધી ૭૧.૯૫ પહોંચ્યો હતો.
- પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે કરાર કર્યાના અહેવાલો પાછળ એલેમ્બીક ફાર્મા ૧ ટકો વધીને ૬૪.૪૦ પહોંચ્યો હતો.
- ક્રૂડના ભાવ વધતા કેઈર્ન ઈન્ડિયા એક ટકો વધીને ૩૩૩.૪૦ પહોંચ્યો હતો.
- એકધારી પીછેહઠ બાદ બીઈએમએલ એક ટકો વધી ૩૧૨.૯૦ પહોંચ્યો હતો.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved