Last Update : 09-August-2012, Thursday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફ્ટી ફ્યુચર ૫૪૧૭ પોઈન્ટ ઉતર તેજી

નિફ્ટી ફ્યુચર બંધ (૫૩૫૭) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૩૧૭ પોઈન્ટના પ્રથમ અને ૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૩૮૪ પોઈન્ટથી ૫૪૦૩ પોઈન્ટ, ૫૪૧૭ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૪૧૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બનાવવી.
એક્સિસ બેન્ક (૧૦૯૭) બેન્ક ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૦૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૦૮૧ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૧૧૯ થી ૧૧૨૫નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૧૧૨૭ ઉપર તેજી તરફી ધ્યાન.
ડિવિઝ લેબ (૧૧૧૫) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૦૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૃા. ૧૦૯૦ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૧૪૭ થી ૧૧૫૫નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
એસીસી લિ. (૧૩૪૧) રૃા. ૧૩૨૭નો પ્રથમ તેમજ રૃા. ૧૩૧૭ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૧૩૬૪ થી ૧૩૭૧ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
રિલાયન્સ ઈન્ડ. (૭૯૧) રિફાઈનરી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૮૦૩ થી રૃા. ૮૧૧ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૭૮૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ફાઈના ટેકનો (૮૦૦) રૃા. ૨ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા. ૭૮૭ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી ખરીદવાલાયક. ટેકનોલોજી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૃા. ૮૧૯ થી રૃા. ૮૩૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
HDFC લિમિટેડ (૭૨૩) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૭૧૨ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૭૩૯ થી ૭૪૭ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
ભારતી ટેલિ (૨૭૪) રૃા. ૨૬૩નો પ્રથમ તેમજ રૃા. ૨૫૯ના સ્ટ્રોંગ સપોર્ટથી ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૨૮૧ થી ૨૮૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
ઈન્ફોસીસ (૨૨૮૨) ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૩૧૦ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૨૨૬૧ થી રૃા. ૨૨૪૭ના ભાવની આસપાસ નફો બુક કરવો.
સ્ટેટ બેન્ક (૨૦૬૧) ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૃા. ૨૦૭૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૨૦૪૧ થી ૨૦૨૭ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૨૦૮૯ સ્ટોપલોસ ધ્યાને લેવો.
ICICI બેન્ક (૯૫૮) રૃા. ૯૬૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૯૭૫ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૯૪૩ થી ૯૩૬નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૯૭૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved