Last Update : 09-August-2012, Thursday

 
એમસીએક્સ પર સોનાના વાયદામાં નીચી સપાટીએ ટેકો રહેતાં ભાવ વધ્યા, ચાંદીમાં સુસ્તીઃ બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમમાં સુધારો

કૃષિચીજોમાં સીપીઓ, બટેટા-આગ્રા, કોટન, કપાસ, એલચી ઢીલા કોમડેક્સ ૨.૦૯ પોઈન્ટ ઘટી ૩૭૭૭.૩૦

મુંબઇ, તા.૮
આજે એમસીએક્સના પ્રથમ સત્રમાં વોલ્યુમમાં સાધારણ વધારો નોંધાયો હતો. આજે ૩,૦૭,૩૬૦ સોદામાં રૃ.૧૯,૧૭૦.૭૯ કરોડ (ગઈકાલે રૃ.૧૮,૮૪૫.૩૦ કરોડ)નું કામકાજ થયું હતું. આજના વોલ્યુમમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૮,૪૩૮.૯૫ કરોડ (ગઈકાલે રૃ.૭,૭૭૬.૫૨ કરોડ)નો થયો હતો. આમ આજે સોના-ચાંદીમાં વોલ્યુમ વધ્યું હતું. વિદેશોમાં ક્રૂડ તેલમાં ૧૨ અઠવાડિયાની ઊંચી સપાટીથી ભાવો થોડા દબાયા હતા. સોનું પણ યુરોમાં પ્રોફિટ બુકિંગ અને જર્મનીના આયાત-નિકાસના આંકડા નબળા આવતાં શેરબજાર પાછળ ઘટયું હતું.
આજે સોનામાં ૫૫,૦૩૩ સોદામાં રૃ.૫,૭૮૯.૯૯ કરોડનાં ૧૯,૪૧૬ કિલો (ગઈકાલે રૃ.૪,૭૭૪.૯૪ કરોડનાં ૧૫,૯૪૫ કિલો)નો ધંધો થયો હતો. આજે સોનામાં કામકાજ વધવા સાથે ભાવ પણ વધ્યા હતા. ચાલુ વાયદામાં રૃ.૪,૮૮૯.૫૮ કરોડનાં ૧૬,૩૮૮ કિલો, મિની વાયદામાં રૃ.૮૬૬.૫૭ કરોડનાં ૨,૯૧૫ કિલો, ગિનીમાં રૃ.૨૨.૯૯ કરોડનાં ૭૭ કિલો અને પેટલમાં રૃ.૧૦.૮૪ કરોડનાં ૩૬ કિલોના વેપાર થયા હતા. આજે કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૯,૧૫૯ કિલોનો હતો.
ગઈકાલે ઢીલા રહેલા સોનાના વાયદામાં આજે પુન ચમકારો આવ્યો હતો. આજે વાયદા રૃ.૪૭થી રૃ.૮૭ની રેન્જમાં વધ્યા હતા. ચાલુ ઓક્ટોબર વાયદો રૃ.૮૭ વધી રૃ.૨૯,૮૫૪ ને ફેબ્રુઆરી વાયદો રૃ.૪૭ વધી રૃ.૩૦,૫૨૨ રહ્યા હતા. મિની વાયદા રૃ.૭૨થી રૃ.૮૬, ગિનીના વાયદા રૃ.૫૩થી રૃ.૩૫ અને પેટલના રૃ.૮થી રૃ.૫ જેટલા વધ્યા હતા. મિની સપ્ટેમ્બર વાયદો રૃ.૭૨ વધી રૃ.૨૯,૭૦૯, ગિની ઓગસ્ટ વાયદો રૃ.૫૦ વધી રૃ.૨૩,૭૯૪ અને પેટલ ઓગસ્ટ રૃ.૮ વધી રૃ.૨,૯૭૯ રહ્યા હતા.
સોનાથી ઊલ્ટું ચાંદીમાં આજે કામકાજ ઠંડાં હતાં. આજે ૪૯,૯૪૭ સોદામાં રૃ.૨,૬૪૮.૯૬ કરોડની ૪૯૬.૧૫૯ ટન (ગઈકાલે રૃ.૩,૦૦૧.૫૮ કરોડની ૫૮૦.૯૯૦ ટન) ચાંદીના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧,૨૩૨.૬૪૮ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૧,૮૯૫.૯૧ કરોડની ૩૫૫.૧૭૦ ટન, મિની વાયદામાં રૃ.૫૭૭.૩૧ કરોડની ૧૦૮.૧૨૫ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૧૭૫.૭૪ કરોડની ૩૨.૮૬૪ ટન ચાંદીનો ધંધો થયો હતો.
ચાંદીના વાયદામાં ગઈકાલે નજીવી વધઘટ હતી, પણ આજે વાયદા રૃ.૭૫થી રૃ.૯૬ની રેન્જમાં ઘટયા હતા. આજે ચાલુ સપ્ટેમ્બર વાયદો રૃ.૯૬ ઘટી રૃ.૫૩,૨૭૨ અને માર્ચ રૃ.૭૫ ઘટી રૃ.૫૬,૬૩૫ રહ્યા હતા. મિની વાયદા રૃ.૮૮થી રૃ.૮૯ અને માઈક્રો વાયદા રૃ.૮૫થી રૃ.૬૪ જેટલા ઘટયા હતા. મિની ઓગસ્ટ રૃ.૮૮ ઘટી રૃ.૫૩,૩૦૧ અને માઈક્રો ઓગસ્ટ રૃ.૮૫ ઘટી રૃ.૮૩,૩૦૪ રહ્યા હતા.
બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. તાંબાના વાયદા ૧૫ પૈસાથી ૪૫ પૈસા અને નિકલના ૨૦ પૈસાથી રૃ.૩ જેટલા નરમ હતા. એલ્યુમિનિયમના વાયદા ૪૫ પૈસાથી ૯૫ પૈસા વધ્યા હતા, જ્યારે સીસાના ૧૦ પૈસાથી ૩૫ પૈસા અને જસતનમાં ૫ પૈસાથી ૨૫ પૈસાની મિશ્ર વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૧૧થી રૃ.૨૨નો ઘટાડો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો રૃ.૧૮ ઘટી રૃ.૫,૧૫૫ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૫થી રૃ.૨૦૪ની મિશ્ર વધઘટ હતી, જ્યારે નેચરલ ગેસમાં રૃ.૧.૭૦થી રૃ.૩નો સુધારો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના વાયદા રૃ.૮.૩૦થી રૃ.૮.૮૦ અને એલચીના વાયદા રૃ.૩૮થી રૃ.૪૯.૪૦ની રેન્જમાં ઘટયા હતા. સીપીઓ ઓગસ્ટ વાયદો રૃ.૮.૮૦ ઘટી રૃ.૫૪૯.૭૦ અને એલચી ઓગસ્ટ રૃ.૪૯.૪૦ ઘટી રૃ.૧,૧૮૫.૨૦ બંધ રહ્યા હતા. બટેટાની જાતોમાં આગ્રા વાયદા ૭૦ પૈસાથી રૃ.૨૨.૪૦ ઘટયા હતા, જ્યારે તારકેશ્વર વાયદાઓમાં રૃ.૧.૨૦થી રૃ.૧૨.૫૦ની મિશ્ર વધઘટ હતી. બટેટા-આગ્રા ઓગસ્ટ ૭૦ પૈસા ઘટી રૃ.૧,૨૮૦.૩૦ અને તારકેશ્વર ઓગસ્ટ રૃ.૧૨.૫૦ વધી રૃ.૧,૦૦૦ના સ્તરે રહ્યા હતા. મેન્થા તેલ રૃ.૧૧.૨૦થી રૃ.૧૮.૭૦ વધ્યું હતું. મેન્થા તેલ ઓગસ્ટ રૃ.૧૮.૩૦ વધી બંધમાં રૃ.૧,૩૭૮.૩૦ રહ્યો હતો. કપાસનો માર્ચ વાયદો રૃ.૧૮.૪૦ અને એપ્રિલ રૃ.૧૮.૫૦ ઘટી અનુક્રમે રૃ.૧,૧૨૯.૨૦ અને રૃ.૧,૧૩૨ બંધ રહ્યા હતા. મકાઈનો સપ્ટેમ્બર વાયદો રૃ.૧૪ વધી બંધમાં રૃ.૧,૪૩૭ રહ્યો હતો. કોટનના વાયદા રૃ.૨૦૦થી રૃ.૨૮૦ની રેન્જમાં ઘટયા હતા. કોટન ઓગસ્ટ વાયદો રૃ.૨૫૦ ઘટી રૃ.૧૭,૯૯૦ બંધ રહ્યો હતો.
કોમડેક્સ આજે ૨.૦૯ પોઈન્ટ ઘટી ૩૭૭૭.૩૦, મેટલ ઈન્ડેક્સ ૭.૩૧ પોઈન્ટ વધી ૪૯૧૦.૧૯, એનર્જી ઈન્ડેક્સ ૦.૪૩ પોઈન્ટ ઘટી ૩૫૧૮.૮૯ અને એગ્રી ઈન્ડેક્સ ૨૦.૦૫ પોઈન્ટ ઘટી ૨૭૮૩.૮૧ બંધ હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૧૦-૧૨

૨૯૭૯૭.૦૦

૨૯૮૭૬.૦૦

૨૯૭૮૩.૦૦

૨૯૮૫૪.૦૦

૮૭.૦૦

સોનું-મિની

૦૫-૦૯-૧૨

૨૯૬૭૯.૦૦

૨૯૭૩૦.૦૦

૨૯૬૪૧.૦૦

૨૯૭૦૯.૦૦

૭૨.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૮-૧૨

૨૯૭૩.૦૦

૨૯૮૧.૦૦

૨૯૭૩.૦૦

૨૯૭૯.૦૦

૮.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૧-૦૮-૧૨

૩૧૭૪.૦૦

૩૧૯૪.૦૦

૩૧૭૪.૦૦

૩૧૮૪.૦૦

૪.૦૦

ગોલ્ડ-ગિની

૩૧-૦૮-૧૨

૨૩૭૪૮.૦૦

૨૩૮૦૯.૦૦

૨૩૭૪૮.૦૦

૨૩૭૯૪.૦૦

૫૦.૦૦

ચાંદી

૦૫-૦૯-૧૨

૫૩૩૯૯.૦૦

૫૩૩૯૯.૦૦

૫૩૨૦૧.૦૦

૫૩૨૭૨.૦૦

-૯૬.૦૦

ચાંદી માઈક્રો

૩૧-૦૮-૧૨

૫૩૩૫૫.૦૦

૫૩૩૭૦.૦૦

૫૩૨૩૦.૦૦

૫૩૩૦૪.૦૦

-૮૫.૦૦

ચાંદી-મિની

૩૧-૦૮-૧૨

૫૩૩૫૦.૦૦

૫૩૩૭૦.૦૦

૫૩૨૨૫.૦૦

૫૩૩૦૧.૦૦

-૮૮.૦૦

તાંબુ

૩૧-૦૮-૧૨

૪૧૭.૭૫

૪૧૮.૩૦

૪૧૬.૧૦

૪૧૭.૯૫

-૦.૪૦

તાંબુ-મિની

૩૧-૦૮-૧૨

૪૧૮.૦૦

૪૧૮.૩૦

૪૧૬.૧૦

૪૧૭.૯૫

-૦.૪૦

નિકલ

૩૧-૦૮-૧૨

૮૭૨.૫૦

૮૭૪.૪૦

૮૭૦.૬૦

૮૭૩.૭૦

-૦.૩૦

નિકલ-મિની

૩૧-૦૮-૧૨

૮૭૩.૦૦

૮૭૪.૫૦

૮૭૧.૦૦

૮૭૪.૦૦

-૦.૨૦

એલ્યુમિનિયમ

૩૧-૦૮-૧૨

૧૦૩.૭૦

૧૦૪.૮૦

૧૦૩.૫૫

૧૦૪.૭૫

૦.૯૫

એલ્યુમિનિયમ-મિની

૩૧-૦૮-૧૨

૧૦૩.૬૫

૧૦૪.૮૦

૧૦૩.૫૫

૧૦૪.૭૫

૦.૯૫

સીસું-મિની

૩૧-૦૮-૧૨

૧૦૪.૯૫

૧૦૫.૫૦

૧૦૪.૭૫

૧૦૫.૪૦

૦.૩૫

સીસું

૩૧-૦૮-૧૨

૧૦૪.૯૫

૧૦૫.૫૦

૧૦૪.૭૫

૧૦૫.૪૦

૦.૩૫

જસત

૩૧-૦૮-૧૨

૧૦૨.૬૦

૧૦૨.૮૫

૧૦૨.૩૫

૧૦૨.૮૦

૦.૧૦

જસત-મિની

૩૧-૦૮-૧૨

૧૦૨.૬૫

૧૦૨.૯૦

૧૦૨.૩૫

૧૦૨.૮૦

૦.૧૦

ક્રૂડ તેલ

૨૦-૦૮-૧૨

૫૧૬૫.૦૦

૫૧૬૫.૦૦

૫૧૩૧.૦૦

૫૧૫૫.૦૦

-૧૮.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૪-૦૮-૧૨

૬૧૭૦.૦૦

૬૧૭૩.૦૦

૬૧૨૮.૦૦

૬૧૫૩.૦૦

-૧૫.૦૦

નેચરલ ગેસ

૨૮-૦૮-૧૨

૧૬૩.૯૦

૧૬૫.૮૦

૧૬૨.૯૦

૧૬૫.૩૦

૧.૭૦

સીપીઓ

૩૧-૦૮-૧૨

૫૫૭.૪૦

૫૫૮.૮૦

૫૪૯.૦૦

૫૪૯.૭૦

-૮.૮૦

એલચી

૧૪-૦૮-૧૨

૧૨૦૧.૩૦

૧૨૫૪.૬૦

૧૧૮૫.૨૦

૧૧૮૫.૨૦

-૪૯.૪૦

બટેટા-આગ્રા

૧૪-૦૮-૧૨

૧૨૮૦.૦૦

૧૨૮૧.૦૦

૧૨૮૦.૦૦

૧૨૮૦.૩૦

-૦.૭૦

બટેટા-તારકેશ્વર

૧૪-૦૮-૧૨

૧૦૦૦.૦૦

૧૦૦૦.૦૦

૧૦૦૦.૦૦

૧૦૦૦.૦૦

૧૨.૫૦

મેન્થા તેલ

૩૧-૦૮-૧૨

૧૩૫૬.૯૦

૧૩૮૨.૯૦

૧૩૫૬.૫૦

૧૩૭૮.૩૦

૧૮.૩૦

કપાસ

૩૦-૦૩-૧૩

૧૧૪૩.૦૦

૧૧૫૫.૦૦

૧૧૨૨.૦૦

૧૧૨૯.૨૦

-૧૮.૪૦

રૃ

૩૧-૦૮-૧૨

૧૮૨૦૦.૦૦

૧૮૨૬૦.૦૦

૧૭૮૮૦.૦૦

૧૭૯૯૦.૦૦

-૨૫૦.૦૦

મકાઈ

૨૦-૦૯-૧૨

૧૪૩૭.૦૦

૧૪૩૭.૦૦

૧૪૩૭.૦૦

૧૪૩૭.૦૦

૧૪.૦૦

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved