Last Update : 08-August-2012, Wednesday

 

સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી

- ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા બતાવવામાં આવતા ફોટાઓ પ્રમાણે સાપુતારામાં એકપણ રાઈડ્‌સ ચાલુ નથી. મોન્સૂન ફેસ્ટના બિજા દિવસથી જ પ્રવાસીઓનો ઘટાડો

મોેનસૂન ફેસ્ટિવલની ઘારદાર ઉજવણી પછી જો કોઈ સાપુતારા જાય તો ગુજરાત ટુરિઝમને ઘરાઈ ઘરાઈને ભાંડે...કારણ માત્ર એક જ કે જે કાંઈ મોનસૂન ફેસ્ટિવલની વાહવાહી કરતું ફોટાઓમાં બતાવવામાં આવે છે તે બઘું જ સાપુતારામાં બંઘ છે. ગુજરાત ટુરિઝમની વેબસાઈટસ અને બ્રોશરમાં ભારે ખર્ચો કરીને ફોટા બતાવવામાં આવ્યા છે તેવા ઉડન ખટોલા -રોપવે સાવ બંઘ છે, બુલ ફાઈટર બંઘ છે, ફ્‌લાઈંગ ફોક્સ બંઘ છે, રોક ક્લાઈબીંગની એક્ટિવિટી બંઘ છે,જોર બીલ બંઘ છે. જે રીતે જોર શોરથી મોનસૂન ફેસ્ટિવલના ચિત્રો બતાવવામાં આવી રહ્યા છે તેટલી ભીડ પણ અહીં રહી નથી. આ ઉપરાંત મોંઘવારીએ સાપુતારા ઉપર એટલો ભરડો લીઘો છે કે વગર પબ્લિકે પણ અહીં ચા-કોફીના ભઆવ ત્રણ ગણાં છે. હાલમાં મોનસૂન ફેસ્ટિવલના દિવસોનેજાહેર કરી દીઘા પછી પણ માંડ બસો માણસો પણ સાપુતારામાં ભેગા થતાં નથી. મહારાષ્ટ્રની બોર્ડરને કારણે દારુની ખેપ મારનારા કેટલાંક તત્ત્વો માટે અહીં થોડી સાનુકૂળતા જોવા મળે છે. સાપુતારામાં કાયમ રહેતા અહીંના વનવાસીઓના મતે છેલ્લા દસ વર્ષથી સાપુતારાના રોપવે બંઘ છે. અહીં કોઈ ફેસ્ટિવલ જેવું વાતાવરણ દેખાતું નથી. ગુજરાત સરકાર છેલ્લા પચ્ચીસ વર્ષથી આ હિલ સ્ટેશનને ઘમઘમતું કરવા મથી રહી છે. જેના એક ભાગ રૂપે અહીં મોનસૂન ફેસ્ટિવલનો એક સુંદર પ્રયોગ અહીં કરવામાં આવ્યો પરંતુ નાદુરસ્ત વિભાગોની તંદુરસ્ત ખાયકીને કારણે આજે મોટા ભાગની ફન રાઈડ્‌સ અને પ્રવાસીઓને મનોરંજન મળે તેવું કોઈ વાતાવરણ અહીં જોવા મળતું નથી.
ઉલટાની અહીંની વનવાસી પ્રજામાં જે કોમર્શિયલ વૃત્તિ ન હતી તે પણ મોટા અને ખોટા બેનરોને લીઘે પનપવા લાગી છે. ખેર અહીં મોનસૂન છે પણ ફેસ્ટિવલ નથી.
સામાન્ય રીતે મોટી મોટી જાહેરાતોમાં મોનસૂન ફેસ્ટિવલનું નામ પડતાંની સાથે જ મગજમાં અનેક રાઈડ્‌સ,ઝરણાં અને લોકોથી ઉભરાતા ભાવભીના સ્મરણો મગજમાં ઉભા થઈ જાય. પણ આ સ્મરણો તમારો ઘરમનો ઘક્કો અને મંદીમાં મોંઘવારીનો મુક્કો મારી શકે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved