Last Update : 08-August-2012, Wednesday

 

ભારતે ટ્વેન્ટી-૨૦માં શ્રીલંકાને ૩૯ રનથી પરાજય આપ્યો

કોહલીના ૬૮ ઃ ડિન્ડાની ચાર અને પઠાણની ત્રણ વિકેટ

લંડન,તા.૭
કોહલીની ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેની ૪૮ બોલમાં ૬૮ રનની ઇનિંગ બાદ ડિન્ડાએ ચાર અને પઠાણે ત્રણ ઝડપતાં ભારતે શ્રીલંકા સામેની એકમાત્ર ટ્વેન્ટી-૨૦માં ૩૯ રનથી આસાન જીત મેળવી હતી. જીતવા માટેના ૧૫૬ રનના પડકાર સામે શ્રીલંકાની ટીમ માત્ર ૧૧૬ રનમાં ખખડી ગઇ હતી.ભારતીય ટીમે અગાઉ વન ડે શ્રેણીમાં શ્રીલંકાને ૪-૧થી હરાવ્યું હતુ અને આ વિજય સાથે તેમણે શ્રીલંકાના પ્રવાસનો શાનદાર અંત આણ્યો હતો.
ભારત

-

રન

બોલ

ગંભીર બો.ઇરંગા

રહાને કટ એન્ડ બો. મેન્ડીસ

૨૧

૨૫

કોહલી કો.થિરિમાને બો.ઇરંગા

૬૮

૪૮

૧૧

રૈના અણનમ

૩૪

૨૫

ધોની અણનમ

૧૬

૧૪

વધારાના (લેગબાય ૭, વાઈડ ૩)

૧૦

 

 

 

(૩ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૫૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૭ (ગંભીર, ૧.૪) ૨-૮૧ (રહાને, ૧૧.૩) ૩-૧૨૯ (કોહલી, ૧૬.૩)
બોલિંગ ઃ મેથ્યુસ ૩-૦-૨૩-૦, એરંગા ૪-૦-૩૦-૨, મલિંગા ૪-૦-૩૧-૦, પરેરા ૪-૦-૩૪-૦, હેરાથ ૩-૦-૧૭-૦, મેન્ડીસ ૨-૦-૧૩-૧
શ્રીલંકા

-

રન

બોલ

જયવર્દને એલબી બો.પઠાણ

૨૬

૧૯

દિલશાન બો.પઠાણ

૦૦

૦૧

થારંગા કો.રૈના બો.પઠાણ

૦૫

૦૪

થિરીમાને બો.અશ્વિન

૨૦

૧૫

મેથ્યૂસ કો.ધોની બો.ડિન્ડા

૩૧

૨૯

મેન્ડીસ કો.રહાને બો.યાદવ

૧૧

૧૫

ચાંદીમલ કો.કોહલી બો.ડિન્ડા

૦૭

૧૧

પરેરા રનઆઉટ

૦૧

૦૫

ઇરાંગા કો.અશ્વિન બો.ડિન્ડા

૦૬

૦૭

માલિંગા કો.ધોની બો.ડિન્ડા

૦૦

૦૨

હેરાથ અણનમ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૨, વાઈડ ૭)

૦૯

 

 

 

(ઓલઆઉટ ૧૮ ઓવરોમાં)

૧૧૬

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૭ (દિલશાન ૦.૫), ૨-૧૪ (થારંગા ૨.૧), ૩-૩૫ (જયવર્દને ૪.૨), ૪-૬૮ (થીરિમાને ૯.૧), ૫-૯૬ (મેથ્યૂસ ૧૨.૬), ૬-૧૦૦ (મેન્ડિસ ૧૪.૩), ૭-૧૦૨ (પરેરા ૧૫.૨), ૮-૧૧૬ (ચાંદીમલ ૧૭.૨), ૯-૧૧૬ (ઇરાંગા ૧૭.૪), ૧૦-૧૧૬ (માલિંગા ૧૭.૬)
બોલિંગ ઃ આઇ.પઠાણ ૪-૦-૨૭-૩, યાદવ ૩-૦-૨૪-૧, ડિન્ડા ૩-૧-૧૯-૪, કોહલી ૩-૦-૧૩-૦, આર.શર્મા ૧-૦-૯-૦, અશ્વિન ૪-૦-૨૨-૧.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved