Last Update : 08-August-2012, Wednesday

 

૨-જી સ્પેક્ટ્રમની લિલામી માટે કેન્દ્ર સુપ્રીમ પાસે વધુ સમય માગશે

હરાજી ૩૧મી ઓગસ્ટ સુધીમાં યોજવી શક્ય ન હોવાથી નવેમ્બર સુધીનો સમય માગશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૭
સરકારે ટેલિકોમ ક્ષેત્રે સ્પેક્ટ્રમની લિલામી માટેની ૩૧મી ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવાની સર્વોચ્ચ અદાલતને વિનંતી કરવાનું નક્કી કર્યું છે. વર્ષની શરૃઆતમાં ૧૨૨ લાઈસન્સ રદ્દ થતાં સ્પેક્ટ્રમની હરાજી હાથ ધરાનાર છે. સરકાર હવે લિલામીની શરૃઆત કરવા માટે નવેમ્બર સુધીનો સમય માગે તેવી શક્યતા છે.
ટેલિકોમ અંગે રચાયેલા પ્રધાનોના જૂથની બેઠક બાદ ટેલિકોમ પ્રધાન કપિલ સિબલે પત્રકારોને જણાવ્યું હતું કે લિલામકર્તાઓએ તેમને કાર્યક્રમ આપ્યો છે જેને સરકાર સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂ કરશે. આ કાર્યક્રમના સંદર્ભે લિલામી ઓગસ્ટ પૂરો થતાં સુધીમાં યોજવી શક્ય ન હોવાનું પણ કોર્ટને કહેવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ લિલામી હાથ ધરનારી સંસ્થાએ રજુ કરેલા નવા કાર્યક્રમ અંતર્ગત સ્પેક્ટ્રમની હરાજી નવેમ્બર મહિનાની શરૃઆત પહેલાં યોજવી શક્ય નથી તેથી સરકાર હરાજી યોજવાની ૩૧મી ઓગસ્ટની સમયમર્યાદા નવેમ્બર સુધી લંબાવવાની સર્વોચ્ચ અદાલતને વિનંતી કરશે. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડના પગલે ફેબુ્રઆરી મહિનામાં સર્વોચ્ચ અદાલતે ૧૨૨ કંપનીના ટેલિકોમ લાઈસન્સ રદ્દ કર્યા હતા અને ૩૧મી ઓગસ્ટ પહેલા સ્પેક્ટ્રમની લિલામી પૂરી કરવા સરકારને આદેશ આપ્યો હતો.
સિબલે જણાવ્યું હતું કે લાઈસન્સની માન્યતા ૭મી સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. તેથી સરકાર સર્વોચ્ચ અદાલતમાં વચગાળાની અરજી કરશે અને અરજીમાં તથ્યો સ્વીકારવાની વિનંતી કરશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved