Last Update : 08-August-2012, Wednesday

 

કલ્યાણપુર નજીક દારૃના જથ્થા સાથે ત્રણ રાજસ્થાની સહિત પાંચ ઝડપાયા

કુલ રૃા. ૮.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જેઃ ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરાતા બે દિ'ના રિમાન્ડ મંજૂર

ભાટીયા, જામનગર, તા.૭
કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામના પાટિયા પાસેથી પસાર થતી કારમાંથી બે શખ્સોને પોલીસે ઈંગ્લીશ દારૃના જથ્થા સાથે ઝડપી તેઓની પુછપરછમાં દારૃ સપ્લાયરને માળી ગામની સીમમાંથી કારમાં વધુ દારૃના જથ્થા સાથે ત્રણ શખ્સો સાથે મળી કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી રૃા. ૮.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામના પાટીયા પાસેથી કારમાં ઈંગ્લીશ દારૃનો જથ્થો પસાર થવાની બાતમીના આધારે પીએસઆઈ એલ.સી. જેસડીયા તથા સ્ટાફે વોચ ગોઠવી જીજે૧૦બીજી ૫૨૮૧ નંબરની કારને આંતરી તલાસી લેતા ૭૪ બોટલ દારૃ અને ૪૮ ડબલા બિયર મળી આવતા રામદે ભીખા જામ ગઢવી અને નારણ નાથા ભોજાણી ગઢવી નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. જેમની પુછપરછ કરતા દારૃનો જથ્થો રાજસ્થાનના ભાણારામ પાસેથી ખરીદયાની કબુલાત આપતા પોલીસે કલ્યાણપુરના માળી ગામ નજીકથી જીજે૧૮બીએ ૨૦૮૩ નંબરની કારને આંતરી તલાસી લેતા ૧૩૭ બોટલ દારૃ અને ૭૨ ડબલા બિયરના ટીન મળી આવતા પોલીસે ભાણારામ ભીખારામ બીશ્નોઈ (રે. સાથીર રાજસ્થાન), અશોકરામ વાઘારામજી, સવલ સોનારામ બીશ્નોઈ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય રાજસ્થાની શખ્સોની પુછપરછ કરતા દારૃનો જથ્થો રાજસ્થાનના ભીલવાડના દિલીપ મારવાડી દ્વારા મોકલાયો હોવાનું કબુલ્યુ હતું અને પોલીસે બન્ને ગાડીમાંથી ૧,૪૭,૫૦૦ની કિંમતનો ૨૧૧ બોટલ ઈંગ્લીશ દારૃ અને ૧૨૦ ડબલા બિયર તેમજ છ નંગ મોબાઈલ અને ૭.૪૩ લાખની કિંમતની બે કાર કબ્જે કરી હતી.
બાદમાં કલ્યાણપુરના માળી ગામના રામદે ભીખા ગઢવી રાજસ્થાનના ભાણા રામ ભીખારામ, અશોકરામ વાઘારામજી, સાવલ સોનારામ નામના ચાર શખ્સોને અદાલતમાં રજુ કરતા બે દિવસના પોલીસ રીમાન્ડ મંજુર રાખ્યા હતા. ચારેયની પુછપરછમાં રાજસ્થાનથી આવેલો દારૃનો જથ્થો ખંભાળીયા નજીક ચાર રસ્તા પાસે કટીંગ કરી ડીલવરી કરવામાં આવતી હોવાની કબુલાત આપી હતી અને પોલીસે ભીલવાડના મારવાડી શખ્સની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved