Last Update : 08-August-2012, Wednesday

 
કપુરાઇ પાસે ટ્રકે અડફેટમાં લેતા
પુત્રીના વિવાહ થતા દર્શન માટે ગયેલાં પિતાનું અકસ્માતમાં મોત

ટ્રકનું પાછળનું વ્હીલ માથા પર ફરી વળ્યુ ઃ ટ્રકનો ચાલક પાછળથી ઝડપાઇ ગયો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
પુત્રીનું લગ્ન થતા તે નિમિત્તે તેમજ પવિત્ર શ્રાવણ માસ હોવાથી ડભોઇ તાલુકામાં નડા ગામે વતનમાં દર્શન માટે ગયેલા બાઇકસવારને આજે સાંજે કપુરાઇ ચોકડી પાસે એક ટ્રકે પાછળના વ્હીલમાં અડફેટમાં લેતા ચાલકની ખોપડી ફાડી ગઇ હતી. વરણામાં પોલીસે આ અંગે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હરણીરોડ પર આવેલી ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા રજનીભાઇ હસમુખભાઇ પટેલ(ઉ.વ.૪૯)ની પુત્રીના લગ્ન તેમજ વિવાહ પણ નક્કી થઇ ગયા હતાં. આ ઉપરાંત હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી રજનીભાઇ પોતાના વતન નડા ગામે મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતાં. બપોર વતનમાં રોકાયા બાદ સાંજના સુમારે તેઓ પરત વડોદરા ફરતા હતા અને વડોદરા સુધી આવી ગયા બાદ કપુરાઇ ચોકડીથી તેઓ આગળ વધતા હતા ત્યારે અચાનક પુરપાટઝડપે ટાઇલ્સનો પાવડર ભરીને જતી એક ટ્રકે રજનીભાઇની મોટરસાયકલને અડફેટમાં લેતા તેઓ ઉછળીને રોડ પર પટકાયા બાદ ટ્રકના પાછળના વ્હીલનાં આવી જતા માથા પર ટ્રકનું તોતીંગ પૈડુ ફરી વળતા તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.
કપુરાઇ ચોકડી પાસેજ અકસ્માતના આ બનાવના પગલે મોટી સંખ્યામાં ટોળાં એકત્ર થઇ ગયા હતાં. અકસ્માત બાદ ટ્રક મુકીને ફરાર થઇ ગયેલો મુળ ઉત્તરપ્રદેશનો ડ્રાયવર જાનીમીયાં મન્સુરઅલી શેખ પાછળથી વરણામા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved