Last Update : 08-August-2012, Wednesday

 

દઢેડાના યુવાનો નકલી નોટોમાં ઝડપાતા
પરપ્રાંતીયોને ભાડે આપતા ૨૪ મકાનમાલિકો સામે કાર્યવાહી

ઝઘડિયા ઉપરાંત અન્ય તાલુકામાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતનાં નાગરિકોનો વસવાટ

ઝઘડિયા,તા.૭
ઝઘડિયા તાલુકાના સુપ્રસિધ્ધ ગુમાનદેવ ખાતે ભારતીય ચલણની નકલી નોટો વટાવતા પશ્ચિમ બંગાળના લબરમુછીયા યુવાનો મેળામાંથી ઝડપાયા બાદ નકલી ચલણી નોટોની તપાસનો રેલો દઢેડા, ઝઘડિયા, રાજબારડી, અંકલેશ્વર, સુરતથી પશસ્ચિમ બંગાળ સુધી પહોંચ્યો હતો. નકલી ચલણી નોટો વટાવતા પાંચેય આરોપીઓ દશ દિવસના તા.૯/૮/૧૨ સુધીના પોલીસ રીમાન્ડ હેઠળ છે ત્યારે ઘણી ચોંકાવનારી વિગતો ટીમ આગળ ખુલી છે તે તરફ પણ ઘનિષ્ઠ તપાસ થઈ રહી છે.
બીજી તરફ ભરૃચ લોકલ ક્રાઈમ બ્રાંચ તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા જીઆઈડીસીમાં રોજગારી, મજુરીએ આવતા ગુજરાત બહારના પરપ્રાંતીયોને ભરૃચ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી વધુ ભાડાની લ્હાયમાં પરપ્રાંતીયોને ઓળખ કર્યા વગર જરૃરી દસ્તાવેજો તપાસ્યા વગર મકાન ભાડે આપી દેનારા સ્થાનિક મકાન માલિકો વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે જેમાં અગાઉ ૨૦ (વીસ) જેટલાં મકાન માલિકો વિરૃધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આજે વધુ ચાર જેટલા મકાન માલિકો વિરૃધ્ધ ભરૃચ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમાં તાલુકાના દઢેડા ગામના (૧) બશરૃદ્દીન કાદરભાઈ મલેક (૨) અમીરીરૃદ્દીન મહમદભાઈ મલેક (૩) ચન્દ્રસીંગ અનુભાઈ વસાવા (૪) ધનજી બીજલભાઈ વસાવાનો સમાવેશ થાય છે. ગેરકાદેસર રીતે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનાં ભંગ કરતા કુલ ૨૪ જેટલા દઢેડા ગામના મકાન માલિકો વિરૃધ્ધ કાર્યવાહી થતા ફફડાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત તાલુકાના કપલસાડી, ફુલવાડી, સેલોદ, વખતપુરા, તલોદરા રૃઈડી ઉપરાંત તાલુકા મથક ઝઘડિયા ખાતે પણ મોટા પ્રમાણમાં ઝઘડિયા જીઆઈડીસીમાં નોકરી, ધંધો, રોજગારી મેળવવા આવતા ગુજરાત બહારના પરપ્રાંતીયો રહે છે. જ્યાં પણ સઘન તપાસ જરૃરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved