Last Update : 08-August-2012, Wednesday

 

આચાર્યોને નિમણૂંક નહીં આપનાર દસ મંડળો સામે શિક્ષાત્મક કાર્યવાહી

શાળાની નિભાવ ગ્રાંટ અને પગાર ગ્રાંટ પર કાપ આવવાની સંભાવના

(્પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
શહેર-જીલ્લાની જે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કુલોએ જીલ્લાશિક્ષણાધિકારીની કચેરીએ મોકલેલા આચાર્યપદના ઉમેદવારોને નિમણૂંક આપવાનો ઇન્કાર કર્યો છે, તેવી શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવાની પ્રાથમિક તૈયારીઓ સંપન્ન થઇ ચૂકી છે.
ગત તા.૩જી ઓગસ્ટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત વર્ષે લેવાયેલી આચાર્યો માટેની સ્પર્ધાત્મક જાહેર પરીક્ષા પસાર કરીને આવેલા ઉમેદવારોને તેમની પસંદગીની સ્કુલોમાં નિમણૂંક આપવા જે તે સ્કુલોના ટ્રસ્ટીમંડળના પ્રતિનિધિઓને કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા.
આ સમયે કેટલાક મંડળોએ ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂંકના હુકમ આપી દીધા હતા.
પરંતુ, કેટલાક મંડળના પ્રતિનિધિ હાજર થયા ન હતા અને તેમ કરીને નિમણૂક આપવાના સરકારી હુકમનો અનાદર કર્યો હતો. જો કે તેમણે તેમના મહામંડળના આદેશનું પાલન કર્યું હોવાનો તેમને સંતોષ હતો. સોમવાર સાંજ સુધીમાં આવી શાળાઓની સંખ્યા અગિયાર જેટલી રહી હતી.
પરંતુ મંગળવારે જીલ્લાની વધુ એક શાળા નિમણૂંક કરવા સંમત થતાં હવે દસ સ્કુલોને શિક્ષા સહન કરવાની રહેશે.
વડોદરા શહેરની આઠ અને ગ્રામ્ય વિસ્તારની બે મળી ને દસ સ્કુલોના મંડળો સામે તેમની શિક્ષકોના પગાર સહિતની ગ્રાંટ અંશતઃ કાપવા જેવાં પગલાં ભરવામાં આવશે, તેમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ જણાવ્યું હતું.

જેમની સામે પગલાં ભરાશે, તે સ્કુલોની યાદી
૧. બરોડા હાઇસ્કુલ, અલકાપુરી
૨. બરોડા હાઇસ્કુલ, ઓએનજીસી
૩. સરદાર વલ્લભભાઇ વિદ્યાલય
૪. ગાયત્રી વિદ્યાલય
૫. નવયુગ ઇંગ્લિશ મિડિયમ સ્કુલ
૬. મહર્ષિ અરવિંદવિદ્યાલય
૭. મહારાણી કન્યા વિદ્યાલય
૮. સી એચ વિદ્યાલય
૯.આઇશ્રી ખોડિયાર ઇંગ્લિશ સ્કુલ,અનગઢ
૧૦. નંદેસરી હાઇસ્કુલ,નંદેસરી

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved