Last Update : 08-August-2012, Wednesday

 
ખાણ ખનીજ વિભાગે ૪૬ લાખ ૬૦ હજારની રોયલ્ટી વસુલ કરી

બોરતળાવ માટી ઉપાડવા પ્રકરણે રોયલ્ટી વસુલ કરવાનો મનપાને અધિકાર નથી

 

ભાવનગર, મંગળવાર
બોરતળાવમાંથી જે માટી ઉપાડવામાં આવે છે. તેની રોયલ્ટી ખાણ ખનીજ ખાતું વસુલ કરતું હોય ભાવનગર મનપાની તે અંગેની કોઈ જવાબદારી નથી. અત્યાર સુધીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ૪૬ લાખ ૬૦ હજારની રોયલ્ટી વસુલ કરવામાં આવી હતી.
ગૌરીશંકર તળાવમાંથી કાપ - માટી લેવા બાબતે સબંધિત એજન્સી ધ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરતા ગૌરીશંકર તળાવ મહાનગરપાલિકા હસ્તક હોઈ મહાનગરપાલિકા ધ્વારા સરકારનાં ખાણ અને ખનીજ ખાતા ધ્વારા લેવાતી રોયલ્ટી વસુલ લેવાની શરતે મંજુરી આપવામાં આવેલ. કાપ તથા માટી ઉપાડવાથી લેવાની થતી રોયલ્ટી વસુલ કરવાની સત્તા ભાવનગર મહાનગરપાલિકાને નથી. આવા પ્રકારની રોયલ્ટી વસુલ લેવાની સત્તા ખાણ અને ખનીજ ખાતાની છે.
રાજ્ય સરકારનાં ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય ધ્વારા હુકમ ક્રમાંક ઃ ક્યુપીએલ-૧૧૨૦૧૨-૧૯-ઓએસડી તા.૨૦-૪-૧૨ થી એજન્સીને રોયલ્ટી વસુલ લઈ ગૌરીશંકર તળાવમાંથી કાપ - માટી ઉપાડવા પરમીટ આપવામાં આવેલ છે. આ ુપરાંત ગૌરીશંકર તળાવમાં કાપ - માટી લેવા બાબતે મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ખાણ અને ખનીજ ખાતુ, ભાવનગર ધ્વારા ગુજરાત માઈનોર મીનરલ્સ કન્સેશન રૃલ્સ ૨૦૧૦ મુજબ જુદી જુદી એજન્સીઓને પરમીટ આપવામાં આવેલ છે. ગૌરીશંકર તળાવમાંથી કાપ - માટી લેવા બાબતે સરકારનાં ઉદ્યોગ અને ખાણ વિભાગ ધ્વારા રોયલ્ટીની કુલ રકમ રૃા.૪૬,૬૦,૦૦૦ વસુલ લેવામાં આવેલ છે.
ગૌરીશંકર તળાવમાંથી માટી - કાપ ઉપાડવા માટે પ્રથમવાર કલેકટર કચેરીનાં ખાણ અને ખનીજ ખાતા ધ્વારા નિયમોનુસાર નિયત કરાયેલ ચાર્જ પ્રમાણે રોયલ્ટી વસુલ લેવાયેલ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved