Last Update : 08-August-2012, Wednesday

 
ભાજપ - કોંગીની ઘરના ઘરની યોજના લોકો માટે છેતરામણી

સરકારને ગરીબની થોડી ઘણી પણ ચિંતા હોય તો મોંઘવારી કેમ ઘટાડતી નથી ?

ભાવનગર, મંગળવાર
ગૃહિણીઓને ઘરનું ઘર આપવાની ભાજપ - કોંગીની યોજનાને ડાબેરીઓએ છેતરામણી ગણાવી સરકારને જો ગરીબનું હિત હૈયે હોય તો રાહતદરે ચીજવસ્તુઓનું કેમ વિતરણ કરવામાં આવતું નથી. તેવો સવાલ ઉઠાવ્યો હતો.
ચૂંટણીઓ આવી રહી છે એટલે રાજ્ય તથા કેન્દ્રની સરકાર ગરીબોને છેતરતી જાહેરાતો કરી રહી છે. ગરીબોને મકાનો આપવા માટેનાં કરોડોની જાહેરાત કરી છે પરંતુ તે ક્યારે મળશે ? ચૂંટણી પછી ને ? આ તો કોણીએ ગોળ છે જો ખરેખર રાજ્ય તથા કેન્દ્ર સરકારને ગરીબો પ્રત્યે જરાપણ લાગણી હોય, મધ્યમવર્ગની જરા પણ ચિંતા હોય તો મોંઘવારી સામે રાહતરૃપ પગલા સીધા જ ભરો - તેવી માંગણી સી.પી.એમ.નાં પ્રદેશ મંત્રી અરૃણ મહેતા, જીલ્લામંત્રી નલીની જાડેજાએ કરી હતી.
આશ્ચર્યજનક રીતે જનતા એક બાજુ મોંઘવારીથી પીડાઈ રહી છે - રેશનશોપની અનેક ફરિયાદો છે અને સરકાર જનતા માટે કેટલી બધી ચિંતીત છે તેનું જીવતુ ઉદાહરણ ભાવનગર છે. ભાવનગર શહેર અને જીલ્લા માટે છેલ્લા બે વર્ષથી જીલ્લા પુરવઠા અધિકારી જ નથી બે વર્ષથી પૂરવઠા અધિકારી ન હોવાને કારણે શહેર અને જીલ્લામાંથી ૧૫ લાખની વસ્તીને સંગ્રહાખોરો - ભ્રષ્ટાચારીઓને હવાલે કરી દેવાઈ છે. પુરવઠા વિભાગમાં પણ માત્ર ત્રણનાં જ સ્ટાફ છે. કોણ ચેકીંગ કરે ?
તાજેતરમાં તા.૧ થી ૧૦ ઓગષ્ટ સુધીમાં બી.પી.એલ. કાર્ડ ધારકોને ૩૫ કિલો તથા એ.પી.એલ. કાર્ડ ધારકોને ૧૫ કિલો અનાજ આપવાની જાહેરાત કરાઈ છે અને રેશનશોપ ઉપર પ્લાસ્ટીકના બેનર લગાવવાની સૂચનાં અપાઈ છે. પરંતુ તેનો અમલ થતો ન હોવાની અનેક ફરિયાદો છે તે બાબતે કેટલીવાર તપાસ કરવામાં આવી ? નાયબ મામલતદારોની ટીમ બનાવી વ્યાપક રેઈડ કરવા માટેની માગણી સી.પી.એમ. ધ્વારા કરાઈ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved