Last Update : 08-August-2012, Wednesday

 
CM મોદી google+ઉપર લાઇવ ચેટિંગ કરશે

-૨૪મી ઓગસ્ટે પ્રસારણ

 


-પ્રશ્નો પૂછનાર પસંદગીના ૧૦ જણ સાથેના વાર્તાલાપ

અમદાવાદ, મંગળવાર
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઇન્ટરનેટ ફેન સુધી 'રૃબરૃ' પહોંચવા માટે ૨૪મી ઓગસ્ટે ''લાઇવ વિડિયો ચેટ' કાર્યક્રમ ગોઠવ્યો છે. ગુગલની એપ્લિકેશન ગુગલ+હેન્ગઆઉટ ઉપર મોદી તેમના ફેન દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપશે અને યુટયુબ ઉપર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે.
ગુગલ+હેન્ગઆઉટ એક એવી એપ્લિકેશન છે, જેમાં એકસાથે વધુમાં વધુ ૧૦ લોકો વિડિયો ચેટીંગમાં જોડાઇ શકે છે.
સ્વામી વિવેકાનંદના ભાષણ 'મજબૂત અને ભવ્ય ભારત' 'સ્વામી વિવેકાનંદના સ્વપ્નના યુવાન બનો', જેવા વિષયો ઉપર મોદી પ્રશ્નોના જવાબ આપશે. વિડિયો દ્વારા અથવા ટેક્સ્ટ દ્વારા પ્રશ્ન મોકલવાની છેલ્લી તારીખ ૧૩મી ઓગસ્ટ રખાઇ છે અને આમાં આવનારા પ્રશ્નો પૈકી પસંદગીના પ્રશ્નો મોકલનારી વ્યક્તિઓ સાથે મોદી વિડિયો ચેટિંગ કરશે. વિડિયો ચેટિંગ દ્વારા લોકો સુધી પહોંચવાનો આવો પ્રયોગ આ અગાઉ અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન જુલિયા ગિલાર્ડ કરી ચૂક્યા છે એટલે મોદી આ હરોળના નેતાઓમાં સામેલ થશે તમ જણાવતા સરકારી અખબાર યાદીમાં ઉમેરાયું હતું કે માત્ર બે મહિના પહેલાં જ ખોલાયેલા મોદીના ગુગલ +એકાઉન્ટમાં ૮૦ હજાર કરતાં વધુ ફોલોઅર્સ થઇ ગયા છે, જ્યારે ટ્વિટર ઉપર ૮ લાખ અને ફેસબુક ઉપર ૫ લાખ કરતાં વધુ મોદીના ચાહકો છે.

મુજીબ શેખે સ્લિપર સેલના સભ્યોની ભરતી કરી હતી..!
* અગાઉ પકડાયેલા આતંકવાદી દાનીશે પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હતુ કે- મુજીબ શેખ અમદાવાદના સિરિયલ બ્લાસ્ટનો મુખ્ય સુત્રધાર છે. મુજીબ આઇ.એમ (ઇન્ડિયન મુજાહિદ્દીન)સાથે સંકળાયેલા આતંકીઓને ગુજરાત લઇને આવ્યો હતો અને સિરિયલ બ્લાસ્ટની તૈયારીઓ શરૃ કરી હતી. ઉપરાંત તેણે જ બ્લાસ્ટ માટે પડદા પાછળનું કામ કરનારા એટલે કે સ્લિપર સેલના સભ્યોની ભર્તી કરી હતી. પોલીસ મુજીબ પાસેથી સ્લિપર સેલના જે તે સમયે ભર્તી કરાયેલા શખ્સોની પણ માહિતી મેળવશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved