Last Update : 08-August-2012, Wednesday

 

કેટરિનાની સફળતા માટે સલ્લુ જવાબદાર નથી

- એક થા ટાઇગરમાં સલમાન અને કેટરિના

કટેરિના કૈફે થોડા સમય પહેલાં નિવેદન આપ્યું હતું કે કરિઅરમાં તેને મળેલી સફળતા માટે માત્ર સલમાન ખાન જ નહીં પણ અક્ષય કુમારે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સલમાન ખાનને કેટરીનાની આ વાત ખટકી હોય એવું લાગી રહ્યું છે. એક થા ટાઇગરના પ્રમોશન ઇવેન્ટ દરમિયાન સલ્લુમિયાંને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે કેટરિનાની સફળ કરિઅર માટે તે જવાબદાર નથી. કેટરિનાની મહેનત અને કામ પ્રત્યેની નિષ્ઠા તેની સફળતા માટે જવાબદાર છે.

Read More...

આ વખતે સૈફ લંડનમાં બર્થ ડે ઊજવશે

- કરીના સૈફ લંડન જવાની તૈયારીમાં

 

ફિલ્મો અને એન્ડોર્સમેન્ટસ્‌ની દોડાદોડ વચ્ચેય આ બંને એકબીજાના બર્થ ડેને ભૂલતાં નથી. યસ, આ વાત સૈફ અને કરીનાની છે.

૧૬ ઑગસ્ટે છોટે નવાબ ૪૨ વર્ષના થશે. આ વખતે એમણે લંડનમાં બર્થ ડે ઊજવવાનું નક્કી કર્યું હતું. અત્યંત ટાઇટ શેડ્યુલ વચ્ચે પણ બંનેએ નક્કી કર્યું કે બર્થ ડે પાર્ટી લંડનમાં કરવી. એટલે સૈફ અને કરીના લંડન જવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે.

Read More...

‘અમારો સંબંધ વન નાઇટ સ્ટેન્ડ જેવો’

i

-બૉયફ્રેન્ડ અંગે કાશ્મીરા શાહે કર્યો ધડાકો

એક લોકપ્રિય મેગેઝિનને આપેલા ચોંકાવનારા ઇન્ટરવ્યૂમાં બોલિવૂડની બોમ્બશેલ કાશ્મીરા શાહે કહ્યું કે મારા કહેવાતા બૉયફ્રેન્ડ સાથેના મારા સંબંધ વન નાઇટ સ્ટેન્ડ જેવા હતા.

‘ગોવંિદાના ભત્રીજા કૃષ્ણા સાથે એક ફિલ્મના સેટ પર મારો પરિચય થયો. અમે એ ફિલ્મ સાથે કરવાનાં હતાં. મને એના વિશે એટલીજ ખબર હતી કે એ ગોવંિદાનો ભત્રીજો છે. બસ...’

Read More...

ક્રીશ-૩માં શાહરુખનો કોઇ રોલ નથી

-પ્રગટ થયેલા રિપોર્ટસ્‌ ખોટ્ટા

ૠતિક રોશન અને શાહરુખ જિગરજાન દોસ્ત છે. પરંતુ શાહરુખ ૠતિકની ક્રીશ-૩માં મહત્ત્વનો રોલ કરવાનો છે એવા મિડિયાના રિપોર્ટસ્‌ ખોટા છે.

જો કે શાહરુખે ‘ક્રેઝી ફોર’માં રોશન પરિવાર માટે એક આઇટમ નંબર કર્યો હતો પરંતુ ક્રીશ-થ્રીમાં એનો કોઇ રોલ નથી. ક્રીશ-થ્રીના ડાયરેક્ટર રાકેશ રોશને સ્પષ્ટ શબ્દોમંા કહ્યું, ‘ના, ક્રીશ-થ્રીમાં શાહરુખનો કોઇ રોલ નથી. અમે એવી કોઇ ચર્ચાજ કરી નહોતી.’

Read More...

સન્નીની આમિર સાથે કામ કરવાની ઇચ્છા

- સલમાન ખાન બાદ હવે આમિર ખાનનો વારો

જિસ્મ-૨થી બોલિવુડમાં આગમન કરનારી ઇન્ડો-કેનેડિયન એડલ્ટ એન્ટરટેઇનર સન્ની લિઓનને આમિર ખાન સાથે પણ કામ કરવું ગમશે.

થોડાં દિવસ પહેલાં સન્નીએ સલમાન ખાન સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેના બોલિવુડ એક્ટર્સ વિશ લિસ્ટમાં સલમાનનું નામ સૌથી મોખરે છે. જોકે સન્ની પણ હવે બોલિવુડની બેબ્સ જેવી ભાષા શીખી ગઇ છે. તેને મિ. પરફેક્શનિસ્ટ સાથે કામ કરવાની ઇચ્છા જાહેર કરી છે. સન્નીએ આમિર સાથે ફિલ્મ

Read More...

પ્રાચી દેસાઇ હવે સંજય દત્ત સાથે ચમકશે

-બોલ બચ્ચન પછી ડિમાન્ડ વધી

બોલ બચ્ચનમાં અજય દેવગણ અને અભિષેક બચ્ચન સાથે ચમક્યા પછી હવે પ્રાચી દેસાઇ સંજય દત્ત સાથે ચમકશે.

 

બોલ બચ્ચનની સફળતા પછી પ્રાચી ટોચના કલાકારો સાથે ચમકવા ઉત્સુક છે. હિટ તમિળ ફિલ્મ ‘સામી’ની હિન્દી રિમેઇકમાં સંજય દત્ત સાથે પ્રાચીને પસંદ કરવામાં આવી હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ માસની આખરે હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટંિગ શરૂ થશે.

Read More...

બ્રૂકલીન મનરોનું માનીતું હતું

-ત્યાં રહેવાની ઉત્કટ ઇચ્છા હતી

અકાળ મૃત્યુનાં કેટલાંય વરસો પહેલાં અભિનેત્રી મેરેલીન મનરોએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે મારે સુખના દિવસોમાં બુ્રકલીનમાં રહેવું છે.

૧૯૬૨માં લોસ એંજલ્સમાં અકાળ મૃત્યુને વર્યા અગાઉ મનરો ન્યૂયોર્કમાં અવરજવર કરતી હતી. બ્લોન્ડ વાળવાળી મનરોએ એક રેડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા માટે ‘બુ્રકલીન વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સ્થળ’ છે. એ મારું માનીતું છે.

 

Read More...

આ ફિલ્મમાં વિદ્યા બાલન સાડીમાં નહી સલવાર કમીઝ ચમકશે

એશા ગુપ્તા હિરોઇન ઇમરાનના વખાણ કરતાં થાકતી નથી

Entertainment Headlines

અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન બોલીવૂડમાં 'એન્ટ્રી' કરવા તૈયાર
શિરિષ કુંદરની ફિલ્મમાં કેટલાક ભાગનું અક્ષય કુમાર ફરી ડબિંગ કરશે
પિતા રાકેશ રોશન માટે એક ઓડિયો વિઝ્યુઅલ તૈયાર કરતો હૃતિક
નિખિલ અડવાણી અને કરણ જોહરની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે
સલમાન ખાનની ફિલ્મ જોવા માગતા દર્શકોએ વધુ કિંમત ચૂકવવી પડશે
શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !

Ahmedabad

નવા વાહનોનાં 'કાળા બજાર' પર બ્રેકઃ દલાલો વાહન નહીં વેચી શકે
ચેમ્બરની પ્રથમ કારોબારીમાં જ કો-ઓપ્ટ, આમંત્રિતને મુદ્દે વિવાદ
ધો.૧૨ સાયન્સનું ૫૯.૬૮, સામાન્ય પ્રવાહનું ૫૬.૧૧ ટકા પરિણામ

અમદાવાદના ૩૦ હજાર ખાનગી ટયૂબવેલનો સરવે કરવા નિર્ણય

•. ગાંધી રોડ ઉપર સામાન ઉતારવા ૪ કલાક છૂટઃ ઝૂંબેશ ચાલુ રહેશે
[આગળ વાંચો...]
 

Baroda

આચાર્યોને નિમણૂંક નહીં આપનાર દસ મંડળો સામે શિક્ષાત્મક કાર્યવાહી
પરપ્રાંતીયોને ભાડે આપતા ૨૪ મકાનમાલિકો સામે કાર્યવાહી
પુત્રીના વિવાહ થતા દર્શન માટે ગયેલાં પિતાનું અકસ્માતમાં મોત

આઠવર્ષીય કિશોરી પર સગીર યુવકનો બળાત્કાર

વિદ્યાર્થીનીનાં નામના સીમકાર્ડનો ભંગારનાં વેપારી દ્વારા ઉપયોગ
  [આગળ વાંચો...]
 

Surat

હથનુર ડેમના ૨૪ ગેટ ખોલી ૨,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાયું
નોકરાણીએ ચોરેલા રૃ.૧.૭૦ લાખના દાગીનાના કેસમાં ફેરતપાસનો હુકમ
વરાછામાં ગંદકી ફેલાવતી ૩૭ સંસ્થાઓને દંડ ફટકારાયો
વગર વરસાદે ઉકાઇ ડેમની સપાટી ગત વર્ષ કરતા ૪ ફુટ વધી
રાંદેર અને ઉધના ઝોનમાં ગેરકાયદે બાંધકામ દુર કરાયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડમાં પ્રેમસંબંધના મામલે કોમી છમકલું ઃ ૫ વ્યક્તિને ઇજા
બારડોલીમાં અદાવતમાં બે મુસ્લિમ જૂથ બાખડયા ઃ યુવાનને ચપ્પુનો ઘા
દમણમાં કંપની માલિકને ત્યાંથી ૧૫ તોલા દાગીના-રોકડની ચોરી
કતલખાનું ચલાવનારા સામે કડક કાર્યવાહીની જૈન સમાજની માંગ
બીલીમોરામાં ગેસ કંપનીના કર્મચારીએ તરૃણીના કપડા ખેંચી અડપલા કર્યા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

રોપણી કરીને બેઠેલા હજારો ખેડૂતોને રોવાનો વારો આવશે
અનૈતિક સંબંધો ધરાવતા પતિને ટોકતા પત્નીને જ કાઢી મૂકી
કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાં ૧૧ વર્ષની પાકિસ્તાની બાળકીનું ઓપરેશન

મહુધા તાલુકાની ૪૪ પંચાયતોમાં ગેરકાયદે પેટા કોન્ટ્રાક્ટ અપાયા

અખાદ્ય ગોળના ૨૨૫ કટ્ટા લઈ જતી પિકઅપ વાન પકડાઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં મધ્યાન્હ ભોજનને વેચી મારવાનું પકડાતું કૌભાંડ
મોરબીમાં સરાજાહેર વેચાતી કેફી પીણાની ૩૯૦૦ બોટલો ઝડપાઈ

આંકોલવાડી ગીરના બાર હજાર લોકો ૨૦ દિવસથી પીવાના પાણીથી વંંચીત

કલ્યાણપુર નજીક દારૃના જથ્થા સાથે ત્રણ રાજસ્થાની સહિત પાંચ ઝડપાયા
બરડા પંથકમાં ગેરકાયદે ધમધમતી અનેક ખાણો, તંત્રવાહકોની ચુપકીદી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પોલીસ બેડાના ૨૬ પી.એસ.આઇ.ની બદલી ઃ ૧૮ જેટલા નવા મુકાયા
ભાજપ - કોંગીની ઘરના ઘરની યોજના લોકો માટે છેતરામણી
ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ૧૪૧ તલાટી મંત્રીની જગ્યા ખાલી
તળાજાના જસપરા ગામે નિદ્રાધીન આધેડની હત્યા કરી હત્યારા ફરાર
ખાણ ખનીજ વિભાગે ૪૬ લાખ ૬૦ હજારની રોયલ્ટી વસુલ કરી
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન

ગલાલપુરા પાટીયા પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત
ચાકુના ઘા મારી પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર

તલોદ પંથકના ૧૧ શિખરી જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા

૨૦૦ હેક્ટર જમીનનું બોગસ બાનાખત કરનાર બે જણાને સજા

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

પાણી નથી, ઘાસ નથી, બિયારણ પણ બળી ગયું.. સાહેબ હવે તો કાંઇક કરો..
કેશુભાઈ ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ સમાજ સંમેલનો યોજશે

ટોરેન્ટની ૪૫૦૦૦ વીજ ગ્રાહકોને ૧૫૦ ટકા ડિપોઝીટ જમા કરાવવા નોટિસ

આજે નર્મદા ડેમ છલકાશે ઃ આ નજારો ગુરુવાર સુધી માણી શકાશે
૨૪મી ઓગસ્ટના રોજ મોદી ગુગલ+ઉપર લાઇવ ચેટિંગ કરશે
 

International

સિરીયાના વડાપ્રધાન હિજબ પણ વિદ્રોહના માર્ગે, દેશને અલવિદા

વિસ્કોન્સિનના ગુરુદ્વારામાં માર્યા ગયેલાઓમાંથી ચાર ભારતીય
ગુરુદ્વારા પછી અમેરિકામાં હવે મસ્જિદને આગ ચાંપવામા આવી

મોતને ભેટતાં પહેલાં ગુરુદ્વારાના પ્રમુખે ઘણા લોકોના જીવ બચાવ્યા

  અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
[આગળ વાંચો...]
 

National

ચૂંટણી જંગ પહેલાં જુસ્સો તોડતા અડવાણી પર ઠાકરેની ફિટકાર
વધુ પડતા મીણને કારણે ધડાકાની તીવ્રતા ઘટી ગઇ હતી

ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુકવા કૃષિ મંત્રી પવારનો ઈનકાર

રાંચીમાં જીન્સ પહેરનારી છોકરીઓ પર એસિડ હુમલાની ચેતવણી
ફિઝા સાથે થોડા દિવસોથી અજાણ્યો યુવક પડછાયાની જેમ ફરતો હતો
[આગળ વાંચો...]

Sports

બોક્સિંગમાં ભારતને આંચકોઃ વિજેન્દર ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર ફંેકાયો

મેડલ સેરેમનીમાં આનંદના અતિરેકથી ભાવુક બની ગઇ હતીઃસાયના
ભારતે ટ્વેન્ટી-૨૦માં શ્રીલંકાને ૩૯ રનથી પરાજય આપ્યો
ગ્રેનેડાના જેમ્સે ૪૦૦ મીટરમાં ગોલ્ડ જીતીને અમેરિકાનું પ્રભુત્વ તોડયું
વિમેન્સ પોલ વોલ્ટમાં અમેરિકાની સુહર ગોલ્ડ જીતી ઃઇસિનબાયેવાને બ્રોન્ઝ
[આગળ વાંચો...]
 

Business

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની સોનાની આયાતમાં ૪૦ ટકા ઘટાડો
જુલાઈ મહિનાથી ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોએ બે અબજ ડોલર ઠાલવ્યા
ઈરાન સાથે સંકળાયેલા સોદામાં સાવચેતી રાખવા સેબીનું સૂચન
પોતાના લક્ષ્યાંક હાંસલ કરતાં કર્મચારીઓને જ નવાજો ઃ નાણા મંત્રાલયની રાષ્ટ્રીયકૃત બેંકોને સૂચના

કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરીંગ સેલ સમક્ષ આવતા કેસોનાં પ્રમાણમાં જંગી વધારો

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved