Last Update : 08-August-2012, Wednesday

 
વૈશ્વિક બજારોમાં નવા બનાવોની રાહે એમસીએક્સ પર અથડાઈ ગયેલા સોના-ચાંદી

બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારાનું હવામાન
ક્રૂડમાં વિદેશ પાછળ સુધારોઃ કૃષિચીજોમાં બટેટા, મેન્થા તેલ, સીપીઓ, એલચી ઘટયાઃ કોમડેક્સ ૧.૮૨ પોઈન્ટ વધી ૩૭૬૩.૫૩

મુંબઇ, તા.૭
આજે એમસીએક્સના પ્રથમ સત્રમાં ગઈકાલની સરખામણીમાં કામકાજમાં થોડી વૃદ્ધિ જોવા મળી હતી. આજે ૩,૧૫,૦૩૮ સોદામાં રૃ.૧૮,૮૪૫.૩૦ કરોડ (ગઈકાલે રૃ.૧૭,૧૭૧.૫૦ કરોડ)નું વોલ્યુમ નોંધાયું હતું. આજના વોલ્યુમમાં સોના-ચાંદીનો હિસ્સો પણ વધીને રૃ.૭,૭૭૬.૫૨ કરોડ (ગઈકાલે રૃ.૭,૪૫૫.૪૪ કરોડ)નો થયો હતો. ઋણ કટોકટી નિવારવા ઈસીબીના પગલાંની આશાએ વૈશ્વિક બજારો સારી રહી છે. ક્રૂડમાં મધ્યપૂર્વનું તંગ વાતાવરણ, પુરવઠાની કટોકટીની આશંકા તથા ઈસીબીના પગલાંના આશાવાદે સુધારો જળવાઈ રહ્યો છે.
એમસીએક્સ પર સોનામાં આજે કામકાજ વધ્યાં હતાં, પણ ગઈકાલના સુધારા બાદ ઊંચા ભાવથી સાધારણ ઘટાડો હતો. આજે સોનામાં ૪૫,૭૮૯ સોદામાં રૃ.૪,૭૭૪.૯૪ કરોડનાં ૧૫,૯૪૫ કિલો (ગઈકાલે રૃ.૪,૩૬૨.૮૫ કરોડનાં ૧૪,૫૭૦ કિલો)નાં કામ થયાં હતાં. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૮,૭૪૪ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૪,૦૭૮.૯૨ કરોડનાં ૧૩,૬૧૩ કિલો, મિની વાયદામાં રૃ.૬૬૫.૦૬ કરોડનાં ૨,૨૨૮ કિલો, ગિનીમાં રૃ.૨૩.૦૬ કરોડનાં ૭૭ કિલો અને પેટલમાં રૃ.૭.૬૩ કરોડનાં ૨૫ કિલોના વેપાર થયા હતા.
આજે સોનાના વાયદામાં વધ્યાભાવથી ધીમો રૃ.૧૪થી રૃ.૨૪ જેટલો ઘટાડો હતો. એકમાત્ર ચાલુ એપ્રિલ વાયદો રૃ.૩૬ વધી રૃ.૩૦,૯૯૧ રહ્યો હતો. ચાલુ વાયદામાં ઓક્ટોબર રૃ.૨૧ ઘટી રૃ.૨૯,૯૦૭, મિની વાયદામાં સપ્ટેમ્બર રૃ.૧૬ ઘટી રૃ.૨૯,૭૬૬ અને નવેમ્બર રૃ.૧૪ ઘટી રૃ.૩૦,૦૯૦ રહ્યા હતા. ગિનીના વાયદા રૃ.૧૧થી રૃ.૧૪ જેટલા ઘટયા હતા. ઓગસ્ટ રૃ.૧૧ ઘટી રૃ.૨૩,૮૪૩ હતો. પેટલ ઓગસ્ટ ગઈકાલની સપાટીએ ટકેલો હતો. બાકીના વાયદામાં રૃ.૨થી રૃ.૩નો ઘટાડો હતો. દિલ્હી પેટલ ઓગસ્ટ રૃ.૧૮ વધી રૃ.૩,૨૦૨ રહ્યો હતો.
ચાંદીમાં કામકાજ ગઈકાલને ધોરણે જ સ્થિર હતા. આજે ૫૭,૭૪૪ સોદામાં રૃ.૩,૦૦૧.૫૮ કરોડની ૫૬૦.૯૯૦ ટન (ગઈકાલે રૃ.૩,૦૯૨.૬૯ કરોડની ૫૭૯.૨૦૯ ટન) ચાંદીના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧,૨૨૩.૨૦૧ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૨,૧૫૦.૯૮ કરોડની ૪૦૨.૧૫૦ ટન, મિની વાયદામાં રૃ.૬૪૩.૭૦ કરોડની ૧૨૦.૨૫૦ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૨૦૬.૯૦ કરોડની ૩૮.૫૯૦ ટન ચાંદીના વેપાર થયા હતા.
ચાંદીના વાયદામાં છેલ્લા બે દિવસથી વધઘટ એકદમ સંકડાઈ ગઈ છે. આજે ચાંદીમાં રૃ.૧થી રૃ.૨૨ જેટલી વધઘટ હતી. છમાંથી બે નજીકના વાયદા ઘટયા હતા. ચાલુ સપ્ટેમ્બર રૃ.૯ ઘટી રૃ.૫૩,૩૩૫ અને મિની ઓગસ્ટ રૃ.૭ ઘટી રૃ.૫૩,૩૬૦ રહ્યા હતા. ચાલુ માર્ચ વાયદો રૃ.૨૨ વધી રૃ.૫૬,૭૧૨, જ્યારે મિની ફેબ્રુઆરી રૃ.૯ વધી રૃ.૫૬,૭૬૮ રહ્યા હતા. માઈક્રો વાયદામાં રૃ.૬થી રૃ.૧૨ જેટલી વધઘટ હતી. ઓગસ્ટ વાયદો રૃ.૬ ઘટી રૃ.૫૩,૩૬૩ રહ્યો હતો, જ્યારે નવેમ્બર રૃ.૧૨ વધી રૃ.૫૫,૧૫૬ બંધ હતો.
બિનલોહ ધાતુઓનું હવામાન આજે સુધર્યું હતું અને બધી ધાતુઓ એકમાત્ર સીસાના બે વાયદા સિવાય વધી હતી. તાંબાના વાયદા આજે રૃ.૨.૩૫થી રૃ.૩, નિકલના ૨૦ પૈસાથી રૃ.૩.૯૦, એલ્યુમિનિયમના ૩૫ પૈસાથી ૭૦ પૈસા અને જસતના ૨૦ પૈસાથી ૩૫ પૈસા સુધર્યા હતા. સીસામાં મિશ્ર વલણ હતું અને ૫ પૈસાથી ૪૦ પૈસા જેટલી મિશ્ર વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૧૭થી રૃ.૩૩ની વૃદ્ધિ રહી હતી. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો રૃ.૧૯ વધી રૃ.૫,૧૦૧ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદા રૃ.૪૨થી રૃ.૬૭ અને નેચરલ ગેસના વાયદા રૃ.૧.૧૦થી રૃ.૧.૪૦ જેટલા વધ્યા હતા. ક્રૂડ તેલમાં રૃ.૪,૦૦૭.૬૧ કરોડનાં ૭૮,૪૫,૯૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૪.૯૮ કરોડનાં ૨૪,૭૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૭૧૫.૩૦ કરોડનાં ૪,૪૨,૫૫,૦૦૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓમાં રૃ.૫.૮૦થી રૃ.૬.૫૦, એલચીમાં રૃ.૩૭.૯૦થી રૃ.૫૧.૫૦, બટેટા-આગ્રામાં રૃ.૧૨.૫૦થી રૃ.૪૩.૩૦, બટેટા-તારકેશ્વરમાં રૃ.૧૨.૫૦થી રૃ.૩૩.૫૦ અને મેન્થા તેલમાં રૃ.૨૭થી રૃ.૩૦નો ઘટાડો ભાવમાં રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ વાયદો રૃ.૫.૮૦ ઘટી રૃ.૫૫૮.૫૦, એલચી ઓગસ્ટ રૃ.૫૧.૫૦ ઘટી રૃ.૧,૨૩૪.૬૦, બટેટા-આગ્રા ઓગસ્ટ રૃ.૧૨.૫૦ ઘટી રૃ.૧,૨૮૧, બટેટા-તારકેશ્વર ઓગસ્ટ રૃ.૧૨.૫૦ ઘટી રૃ.૯૮૭.૫૦ અને મેન્થા તેલ ઓગસ્ટ રૃ.૨૯ ઘટી રૃ.૧,૩૬૦ના સ્તરે બંધ રહ્યા હતા. કપાસનો માર્ચ વાયદો ૯૦ પૈસા અને એપ્રિલ ૨૦ પૈસાના સુધારા સાથે અનુક્રમે રૃ.૧,૧૪૭.૬૦ અને રૃ.૧,૧૫૦.૫૦ બંધ હતા. કોટનનો ઓગસ્ટ વાયદો રૃ.૭૦ ઘટી રૃ.૧૮,૨૪૦ બંધ હતો, જ્યારે કોટનના અન્ય વાયદા રૃ.૭૦થી રૃ.૧૨૦ વધીને બંધ થયા હતા. સીપીઓમાં રૃ.૫૬૨.૩૮ કરોડનાં ૧,૦૦,૬૫૦ ટન, એલચીમાં રૃ.૯૫.૫૯ કરોડનાં ૭૪૯ ટન, બટેટા-આગ્રામાં રૃ.૧૬.૬૯ કરોડનાં ૧૨,૩૦૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૫.૪૧ કરોડનાં ૪,૮૩૦ ટન, મેન્થા તેલમાં રૃ.૪૩૭.૭૬ કરોડનાં ૩,૧૮૦ ટન, કપાસમાં રૃ.૧૭.૮૯ કરોડનાં ૩,૦૯૨ ટન અને કોટનમાં રૃ.૧૨૫.૮૫ કરોડનાં ૬૮,૧૫૦ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૧.૮૨ પોઈન્ટ વધી ૩૭૬૩.૫૩ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૭.૬૧ પોઈન્ટ વધી ૪૯૦૯.૬૯, ેનર્જી ઈન્ડેક્સ ૧૭.૦૮ પોઈન્ટ વધી ૩૪૭૩.૫૫ અને એગ્રી ઈન્ડેક્સ ૪૧.૬૨ પોઈન્ટ ઘટી ૨૮૦૩.૮૬ રહ્યો હતો.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૧૦-૧૨

૨૯૯૫૦.૦૦

૨૯૯૯૮.૦૦

૨૯૮૯૧.૦૦

૨૯૯૦૭.૦૦

-૨૧.૦૦

સોનું-મિની

૦૫-૦૯-૧૨

૨૯૮૦૦.૦૦

૨૯૮૪૪.૦૦

૨૯૭૫૦.૦૦

૨૯૭૬૬.૦૦

-૧૬.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૮-૧૨

૨૯૮૭.૦૦

૨૯૯૨.૦૦

૨૯૮૪.૦૦

૨૯૮૫.૦૦

૦.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૧-૦૮-૧૨

૩૧૮૯.૦૦

૩૨૭૯.૦૦

૩૦૮૯.૦૦

૩૨૦૨.૦૦

૧૮.૦૦

ગોલ્ડ-ગિની

૩૧-૦૮-૧૨

૨૩૮૭૪.૦૦

૨૩૯૦૩.૦૦

૨૩૮૩૩.૦૦

૨૩૮૪૩.૦૦

-૧૧.૦૦

ચાંદી

૦૫-૦૯-૧૨

૫૩૩૦૯.૦૦

૫૩૪૯૭.૦૦

૫૩૨૭૨.૦૦

૫૩૩૩૫.૦૦

-૯.૦૦

ચાંદી માઈક્રો

૩૧-૦૮-૧૨

૫૩૩૪૨.૦૦

૫૩૫૧૦.૦૦

૫૩૨૯૦.૦૦

૫૩૩૬૩.૦૦

-૬.૦૦

ચાંદી-મિની

૩૧-૦૮-૧૨

૫૩૩૩૭.૦૦

૫૩૫૦૮.૦૦

૫૩૨૮૭.૦૦

૫૩૩૬૦.૦૦

-૭.૦૦

તાંબુ

૩૧-૦૮-૧૨

૪૧૪.૯૦

૪૧૮.૦૦

૪૧૪.૬૦

૪૧૭.૪૫

૩.૦૦

તાંબુ-મિની

૩૧-૦૮-૧૨

૪૧૪.૬૦

૪૧૭.૯૫

૪૧૪.૬૦

૪૧૭.૪૫

૨.૯૫

નિકલ

૩૧-૦૮-૧૨

૮૭૫.૧૦

૮૭૯.૮૦

૮૭૪.૪૦

૮૭૬.૯૦

૦.૪૦

નિકલ-મિની

૩૧-૦૮-૧૨

૮૭૬.૪૦

૮૭૯.૮૦

૮૭૪.૭૦

૮૭૭.૧૦

૦.૪૦

એલ્યુમિનિયમ-મિની

૩૧-૦૮-૧૨

૧૦૩.૨૦

૧૦૩.૯૦

૧૦૩.૧૫

૧૦૩.૭૦

૦.૫૦

એલ્યુમિનિયમ

૩૧-૦૮-૧૨

૧૦૩.૧૫

૧૦૩.૯૦

૧૦૩.૧૫

૧૦૩.૭૦

૦.૫૦

સીસું-મિની

૩૧-૦૮-૧૨

૧૦૪.૮૦

૧૦૫.૩૫

૧૦૪.૬૦

૧૦૫.૧૫

૦.૩૫

સીસું

૩૧-૦૮-૧૨

૧૦૪.૭૫

૧૦૫.૩૫

૧૦૪.૬૦

૧૦૫.૧૫

૦.૪૦

જસત-મિની

૩૧-૦૮-૧૨

૧૦૨.૩૦

૧૦૨.૮૫

૧૦૨.૨૫

૧૦૨.૬૫

૦.૨૫

જસત

૩૧-૦૮-૧૨

૧૦૨.૪૫

૧૦૨.૮૫

૧૦૨.૩૦

૧૦૨.૬૫

૦.૨૫

ક્રૂડ તેલ

૨૦-૦૮-૧૨

૫૦૮૩.૦૦

૫૧૧૭.૦૦

૫૦૮૩.૦૦

૫૧૦૧.૦૦

૧૯.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૪-૦૮-૧૨

૬૦૫૪.૦૦

૬૦૯૯.૦૦

૬૦૫૪.૦૦

૬૦૯૫.૦૦

૬૭.૦૦

નેચરલ ગેસ

૨૮-૦૮-૧૨

૧૬૦.૮૦

૧૬૨.૫૦

૧૬૦.૦૦

૧૬૧.૬૦

૧.૪૦

સીપીઓ

૩૧-૦૮-૧૨

૫૬૪.૬૦

૫૬૫.૫૦

૫૫૭.૬૦

૫૫૮.૫૦

-૫.૮૦

એલચી

૧૪-૦૮-૧૨

૧૨૭૩.૦૦

૧૩૦૦.૧૦

૧૨૩૪.૬૦

૧૨૩૪.૬૦

-૫૧.૫૦

બટેટા-આગ્રા

૧૪-૦૮-૧૨

૧૨૯૦.૦૦

૧૨૯૦.૦૦

૧૨૭૧.૦૦

૧૨૮૧.૦૦

-૧૨.૫૦

બટેટા-તારકેશ્વર

૧૪-૦૮-૧૨

૯૯૦.૦૦

૯૯૦.૦૦

૯૮૦.૦૦

૯૮૭.૫૦

-૧૨.૫૦

મેન્થા તેલ

૩૧-૦૮-૧૨

૧૩૮૯.૫૦

૧૩૮૯.૫૦

૧૩૫૪.૯૦

૧૩૬૦.૦૦

-૨૯.૦૦

કપાસ

૩૦-૦૩-૧૩

૧૧૫૫.૦૦

૧૧૬૬.૬૦

૧૧૪૦.૦૦

૧૧૪૭.૬૦

૦.૯૦

રૃ

૩૧-૦૮-૧૨

૧૮૪૬૦.૦૦

૧૮૪૯૦.૦૦

૧૮૨૦૦.૦૦

૧૮૨૪૦.૦૦

-૭૦.૦૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved