Last Update : 08-August-2012, Wednesday

 

 

લીલા ઘાસચારાના ભાવો બમણા થઈ ગયા
પશુધનને બચાવવા ખોળોની નિકાસ બંધ કરવા ઉઠેલી માગણી

એરંડામાં તેજી અટકી ટોચ પરથી ભાવોમાં ઝડપી કડાકો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૭
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં વિક્રમ તેજી અટકી ભાવો પ્રત્યાઘાતી ઝડપી તૂટી પ્રથમ તબક્કે રૃ.૪૭૦૦ની અંદર જતા રહ્યા પછી વધુ ઘટી રૃ.૪૬૦૦ની અંદર ઉતરીગયા હતા. મુંબઈ એરંડા સપ્ટે.ના ભાવો રૃ.૪૭૧૫ વાળા આજે રૃ.૪૭૦૦ ખુલી ઝડપી તૂટી છેલ્લે રૃ.૪૫૮૫ બંધ રહ્યા હતા. ૧૦૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં છેલ્લે માનસવેંચવાનું રહ્યું હતું. વાયદામાં માર્જિન વધતાં વેચવાલી વધ્યાની ચર્ચા હતી. હાજર ભાવો નીચા તથા વાયદાના ભાવો નોંધપાત્ર ઉંચા રહેતાં તેના કારણે પણ વાયદો ઉંચેથી તૂટયાની ચર્ચા હતી. મથકોએ વરસાદની ચાલ પર નજર રહી હતી, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૨૨૫ વાળા ઘટી રૃ.૪૧૯૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો આજે રૃ.૨થી ૭ ઘટી કોમર્શિયલના રૃ.૮૬૮, એફએસજીના રૃ.૮૭૮ તથા એફએસજી કંડલાના રૃ.૮૫૮ બોલાઈ રહ્યા હતા. દરમિયાન શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫૬ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૪૮ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા જયારે મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૧૧ પોઈન્ટ ઘટીને બંધ રહ્યાના સમાચારો હતા. ઈન્દોરમાં આજે સોયાતેલ વાયદો છેલ્લે રૃ.૭૮૦.૫૦ રહ્યો હતો. મુંબઈમાં કામકાજો પાંખા હતાબજારભાવો પામતેલના હવાલા-રિસેલના રૃ.૬૨૧ તથા જેએનપીટીના રૃ.૬૧૭ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૧૨૨૦ જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૧૨૩૦ વાળા રૃ.૧૨૪૦ તથા ૧૫ કિલોના રૃ.૧૮૮૦ વાળા રૃ.૧૯૦૦ રહ્યાના સમાચારો હતા. સિંગદાણામાં મથકોએ વરસાદની અનિયમિત ચાલ વચ્ચે નવા પાક માટે વાવેતર ઘટયું છે. ઉપરાંત હાજર બજારમાં માલોની પણ અછત વર્તાતી રહી છે. ભાવો ઉંચા બોલાઈ રહ્યા છે. મુંબઈમાં આજે સોાતેલના ભાવો રિફા.રૃ.૭૪૦ રહ્યા હતા. જયારે કપાસિયા તેલના ભાવો રૃ.૭૪૫, કોપરેલના રૃ.૬૬૦, સનફલાવરના રૃ.૭૦૫, રિફા.ના રૃ.૭૬૫ રહ્યા હતા ખોળ બજારમાં ભાવો અથડાતા રહ્યા હતા. દેશમાં વરસાદના અભાવે તાજેતરમાં પશુ આહારના ભાવો એક મહિનામાં ૩૫થી ૪૦ ટકા વધ્યા છે જયારે લીલા ઘાસચારાના ભાવો બમણા થઈ ગયા છે. આન ા પગલે દૂધનું ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આવી સ્થિતિમાં ભારતમાંથી ખોળોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની માગણી શરૃ થયાના સમાચારો હતા.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved