Last Update : 08-August-2012, Wednesday

 

રૃ માં ભાવો વધુ રૃ.૫૦૦થી ૧૦૦૦ ઉછળ્યા ન્યુયોર્કમાં બે દિવસમાં ૪૭૦ પોઈન્ટની તેજી આવી

ઘરઆંગણે વરસાદ પર નજર વચ્ચે અટકેલી નવી વેચવાલી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૭
મુંબઈ રૃ બજારમાં આજે તેજી આગળ વધી હતી, મથકોએ વરસાદની ચાલ ધીમી રહેતાં તથા આવકો પણ રહેતાં તથા આવકો પણ ઘટતાં સ્પોટ પર હાજર માલોમાં નવી વેચવાલી છુટીછવાઈ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારના સમાચારો પણ મજબુતાઈ બતાવતા હતા.ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૧૯૦, ૧૭૮ તથા ૧૭૫ પોઈન્ટનો નવો ઉછાળો બતાવીા રહ્યા હતા. ત્યાં છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં વાયદાના ભાવો ૪૬૫થી ૪૭૦ પોઈન્ટ ઉછળ્યા છે, વિશ્વ બજાર વધતાં તથા ડોલર પણ મજબૂત રહેતા ઘરઆંગણે રૃની આયાત પડતર વધી છે. જો કે ઘરઆંગણે હાલ મથકોએ મિલોની નવી ખરીદી પાંખી રહી છે. સ્પોટ પર આજે ભાવો ગુજરાત કલ્યાણના રૃ.૩૦૦૦૦થી ૩૦૫૦૦ વાળા ઉછળીરૃ.૩૧૦૦૦ને આંબી ગયા હતા સજયારે ગુજરાત સંકર-૪નાં ભાવો રૃ.૩૭૫૦૦થી ૩૮૦૦૦ વાળા વધી રૃ.૩૮૫૦૦થી ૩૯૦૦૦ રહ્યાના સમાચારો હતા. મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો ફરધર પાકના માલોના ઉછળી રૃ.૩૫૦૦૦થી ૩૬૦૦૦ રહ્યા હતા જયારે સારા માલોના ભાવો રૃ.૩૮૦૦૦થી ૩૮૫૦૦ વાળા વધી રૃ.૩૯૦૦૦થી ૩૯૫૦૦ રહ્યાના નિર્દેશો હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર રૃ.૨૫થી ૫૦ વધી રાજસ્થાન, હરિયાણા તથા પંજાબ બાજુ જાતવાર નીચામાં રૃ.૩૮૦૦થી ૩૮૫૦ તથા ઉંચામાં રૃ.૩૯૦૦થી ૩૯૬૦ રહ્યાના સમાચારો હતા. ગુજરાત બાજુ મથકોએ કપાસના ભાવો વધી ૨૦ કિલોના મણના રૃ.૧૦૦૦થી ૧૦૧૦ રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved