Last Update : 08-August-2012, Wednesday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફ્ટી ફ્યુચર ૫૪૧૭ પોઈન્ટ મહત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર બંધ (૫૩૪૫) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૩૧૬ પોઈન્ટના પ્રથમ અને ૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સદર્ભે ૫૩૮૭ પોઈન્ટથી ૫૪૦૬ પોઈન્ટ ૫૪૧૭ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૪૧૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બનાવવી.
ઈન્ફોસીસ (૨૨૫૬) ટેકનોલોજી ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૨૩૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૨૧૬ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૨૨૭૯ થી ૨૨૯૭નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૨૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન.
લાર્સન (૧૪૧૭) ટેકનિકલ ચાર્ટ મુજબ ૧૪૦૩ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ. રૃા. ૧૩૯૦ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૪૩૯ થી ૧૪૪૭નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ડિવિઝ લેબ (૧૧૦૩) રૃા. ૧૦૯૧નો પ્રથમ તેમજ રૃા. ૧૦૭૭ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૧૧૨૭ થી ૧૧૫૯ સુધીની તેજી તરફી રૃખ નોંધાવે.
ભૂષણ સ્ટીલ (૪૭૩) સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૪૮૪ થી ૪૯૦ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૪૬૧નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
કોલ ઈન્ડિયા (૩૪૫) રૃા. ૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા. ૩૩૧ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી ખરીદવાલાયક. કોલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૃા. ૩૬૧ થી ૩૬૯ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
યશ બેન્ક (૩૭૦) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૫૭ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૮૩ થી ૩૯૩ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
વિપ્રો લિમિટેડ (૩૪૮) રૃા. ૩૩૧નો પ્રથમ તેમજ રૃા. ૩૨૬ના સ્ટ્રોંગ સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટુંકાગાળે રૃા. ૩૬૧ થી ૩૬૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
સ્ટેટ બેન્ક (૨૦૫૯) બેન્ક સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૦૭૯ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૨૦૨૬ થી ૨૦૧૬ના ભાવની આસપાસ નફો બુક કરવો.
હિરોમોટો કોર્પ (૧૯૫૨) ટેકનિકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૯૭૧ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૯૩૧ થી ૧૯૧૯ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૧૯૭૯ સ્ટોપલોસ ધ્યાને લેવો.
પંજાબ નેશનલ બેન્ક (૭૫૫) રૃા. ૭૬૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૭૭૪ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૭૨૬ થી રૃા. ૭૧૯નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૭૮૧ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved