Last Update : 08-August-2012, Wednesday

 
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ

 

નિફ્ટી ૫૪ પોઈન્ટ વધી ૫૩૩૬ બંધ આવેલ છે. નિફ્ટી માટે ૫૩૪૮ એટલે કે ૩૦ દિવસનું ઉચું લેવલ છે, જે આગામી દિવસોમાં અગત્યના રેજીસ્ટંટ તરીકે કાર્ય કરે. જો આગામી દિવસોમાં નિફ્ટી આ લેવલની ઉપર બંધ આપશે તો વધુ સુધારાને અવકાશ છે. ૫૩૦૦ના કોલ ઓપ્શનમાં મોટી પોઝીશન સ્ક્વેરઅપ થઈ છે, જ્યારે ૫૩૦૦ના પુટ ઓપ્શનમાં નવી પોઝીશન ઉભી થઈ છે. તે જોતાં નિફ્ટીમાં ૫૩૦૦ થી ૫૪૦૦ની રેન્જમાં રેજીસ્ટંટ જોવા મળે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ ૧૬.૨૧ આવેલ છે. એટ ધ મની ૫૩૦૦ પર પુટ-કોલ રેશિયો ૧.૧૯ આવેલ છે.
BSE 100 BSIFUT (૫૩૫૦) ૫૩૫૦ ઉપર ૫૩૦૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૫૪૦૫ સુધી સુધારાની શક્યતા છે.
નિફ્ટી ફ્યુચર (૫૩૩૬) બુધવારના રોજ નિફ્ટીની રેન્જ ૫૩૦૦ થી ૫૩૭૫ની વચ્ચે જોવાય.
૫૨૦૦ પુટ ઓપ્શન (૫૭ રૃ. પ્રિમિયમથી ખરીદો) ૫૭ ઉપર ૪૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં પુટ ઓપ્શનનું પ્રિમિયમ વધીને ૭૫ રૃપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.
કેનેરા બેંક (૩૬૪) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૩૬૪ ઉપર ૩૫૯નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૩૭૧ સુધી સુધારાની શક્યતા છે.
મેકડોવેલ (૮૪૭) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૮૪૭ નીચે ૮૭૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૮૨૦ સુધી ઘટાડાની શક્યતા છે.
કોલ ઈન્ડિયા (૩૪૭) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૩૪૭ નીચે ૩૫૩નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૩૩૮ સુધી ઘટાડાની શક્યતા છે.
એક્સિસ બેંક (૧૦૯૬)નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૧૦૯૬ નીચે ૧૧૧૨નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૧૦૭૦ સુધી ઘટાડાની શક્યતા છે.
કરન્સી ફ્યૂચર
ડોલર ઈન્ડેક્સે ૮૨.૪૩નો હાઈ અને ૮૨.૧૧નો લો બનાવી ૮૨.૧૩ બંધ આવેલ છે. ડોલર ઈન્ડેક્સ સતત ચોથા દિવસે ઘટીને બંધ આવેલ છે. જ્યાં સુધી ડોલર ઈન્ડેક્સ ૮૩ ઉપર બંધ ના આવે ત્યાં સુધી બજારમાં દરેક ઉછાળે વેચવાલી જોવાશે. ડોલર ઈન્ડેક્સ માટે ૮૧.૪૫ એ અગત્યના સપોર્ટ તરીકે કાર્ય કરે.
રૃપિયો (ડોલર ઃ ૨૯ ઓગસ્ટ - ૫૫.૨૬) ડોલરમાં ૫૫.૨૬ નીચે ૫૫.૫૫ નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૪.૯૦ સુધી ઘટાડાની શક્યતા છે.
યુરો (૨૯ ઓગસ્ટ ઃ ૬૮.૫૫) યુરોમાં ૬૮.૫૫ ઉપર ૬૮.૩૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૬૮.૯૦ સુધી સુધારાની શક્યતા છે.
- નિલેશ કોટક

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved