Last Update : 08-August-2012, Wednesday

 

સોના-ચાંદીમાં બેતરફી વધઘટ ઃ વિશ્વ બજારમાં ભાવો તૂટ્યા પછી ઝડપી ઉછળ્યા

ડોલરમાં રૃપિયા સામે ભાવો તૂટયા ઃ વિશ્વ બજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૮૫ થઈ ફરી વધી ૧૬૧૬ ડોલર બોલાયાના નિર્દેશો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવો આરંભમાં વધ્યા પછી ઘટયા હતા, ચાંદી બેતરફી વધઘટે અથડાતી રહી હતી. સોનાના ભાો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૭૬૫ વાળા આજે રૃ.૨૯૭૯૦ ખુલી રૃ.૨૯૭૫૫ જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૯૦૦ વાળા રૃ.૨૯૯૨૫ ખુલી રૃ.૨૯૮૯૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૬૮૦ વાળા આજે રૃ.૫૩૭૧૦ ખુલી રૃ.૫૩૭૧૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઔંશના ૨૭.૮૦ ડોલર વાળા આજે નીચામાં ૨૭.૧૭થી ૨૭.૧૮ ડોલર થયા પછી ફરી વધી સાંજે ૨૮.૨૧થી ૨૮.૨૨ ડોલર રહ્યાના સમાચારોહતા. સોનાના ભાવો વિશ્વ બજારમાં ૧૬૧૦થી ૧૬૧૨ ડોલરવાળા આજે તૂટી ૧૫૮૫ થઈ ગયા પછી ઉછળી સાંજે ૧૬૧૬થી ૧૬૧૬.૫૦ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં પણ વિશ્વ બજાર પાછળ આજે બંને કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. મુંબઈમાં સાંજે ચાંદી ફરી વધી રૃ.૫૩૮૦૦થી ૫૩૮૫૦ તથા કેશમાં રૃ.૫૩૬૦૦ થી ૫૩૬૫૦ બોલાઈ રહી હતી. ડોલરના ભાવો ૫૫.૫૨ વાળા આજે ઝડપી ઘટી રૃ.૫૫.૦૬ થઈ છેલ્લે રૃ.૫૫.૦૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં યુરો વધ્યાના અને યુરો સામે ડોલર ઘટયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ડોલર ઘટતાં સોનામાં ઘટાડે ફંડો ફરી લેવા નિકળ્યા હતા અને ભાવો જ ૧૬૦૦ ડોલરની અંદર ઉતરી ગયા હતા તે ફરી વધી ૧૬૦૦ ડોલરની ઉપર બોલાયા હતા. મુંબઈમાં ઝવેરી બજારમાં તહેવારો છતાં મોસમી માંગ ધીમી રહી હતી.દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૦૦૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૨૦૦ રહ્યા હતા જયારે ચાંદીના ભાવો હાજરમાં ત્યાં રૃ.૨૦૦ વધી રૃ.૫૩૫૦૦ તથા વિકલી ડિલીવરીમાં રૃ.૧૦૦ વધી રૃ.૫૩૩૭૦ રહ્યાના સમાચારો હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved