Last Update : 08-August-2012, Wednesday

 

એનએસઈએલ પર રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં ૪૦૦ ટન અને રિફાઈન્ડ સોયાબીન તેલમાં ૭૦૦ ટનની ડિલિવરી

કાળા મરીમાં ૧,૨૦૦ ગુણી અને લાલ મરચાંમાં ૨,૦૦૦ ગુણીનું વોલ્યુમ

મુંબઈ, તા.૭
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૪,૪૩૨ સોદામાં રૃ.૬૮૬.૭૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૫.૫૦ વધી રૃ.૩,૦૦૮.૪૦ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૧૪ વધી રૃ.૫,૪૧૮ બંધ રહ્યા હતા. ઈ-ગોલ્ડમાં ૨૧૨ સોદામાં રૃ.૯૪.૮૭ કરોડનાં ૩૧૫.૪૨૦ કિલો અને ઈ-સિલ્વરમાં ૨૧૫ સોદામાં રૃ.૧૪૬.૮૨ કરોડનાં ૨૭,૧૩૩.૪૦૦ કિલોના વેપાર થયા હતા. ઈ-પ્લેટિનમમાં ૧૬ ગ્રામના વોલ્યુમ સાથે ૧ ગ્રામદીઠ ભાવ રૃ.૨ ઘટી બંધમાં રૃ.૨,૭૬૭ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં ઈ-કોપર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૪.૦૫ વધી રૃ.૫૦૧.૯૫, ઈ-લેડ ૩૫ પૈસા ઢીલો રહી રૃ.૧૪૬, ઈ-નિકલ રૃ.૬ વધી રૃ.૧,૧૬૭.૫૦ અને ઈ-ઝિંક રૃ.૧૩૯.૬૫ના સ્તરે રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૭૧.૬૧ કરોડનાં ૧,૪૩૦.૩૮૨ ટન, ઈ-લેડમાં રૃ.૪૭.૦૨ કરોડનાં ૩,૨૨૦.૨૯૦ ટન, ઈ-નિકલમાં રૃ.૬૭.૦૫ કરોડનાં ૫૭૫.૦૨૫ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૩૯.૧૨ કરોડનાં ૨,૮૦૦.૧૪૮ ટનના વેપાર થયા હતા.
કૃષિ અને અન્ય ચીજોમાં કાળા મરીમાં ૧૨ સોદામાં રૃ.૨.૨૧ કરોડનાં ૧,૨૦૦ ગુણી અને લાલ મરચાંમાં ૩૦ સોદામાં રૃ.૪૦.૩૭ લાખનાં ૨,૦૦૦ ગુણીનું વોલ્યુમ નોંધાયું હતું. કાળા મરીનો સહારનપુર-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ વધી રૃ.૩૬૫ અને સહારનપુર-૨૫ રૃ.૧૦.૧૦ વધી રૃ.૩૭૧.૯૦ બંધ રહ્યા હતા, જ્યારે લાલ મરચાંનો ખમામ-૨ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૫૦ અને ખમામ-૨૫ રૃ.૫૦.૯૩ના સ્તરે રહ્યા હતા.
રિફાઈન્ડ સનફ્લાવર તોલમાં ૧૨ સોદામાં રૃ.૨.૭૦ કરોડનાં ૪૦૦ ટન અને રિફાઈન્ડ સોયાબીન તેલમાં ૧૪ સોદામાં રૃ.૪.૮૨ કરોડનાં ૭૦૦ ટનની ડિલિવરી ઊતરી હતી. રિફાઈન્ડ સનફ્લાવર તેલનો ટ્રેડર્સ શમશાબાદ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૨ ઘટી રૃ.૬૬૮ અને શમશાબાદ-૨૫ રૃ.૨.૧૦ ઘટી રૃ.૬૮૦.૮૦ રહ્યા હતા, જ્યારે રિફાઈન્ડ સોયાબીન તેલના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં શમશાબાદ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૮૨ અને શમશાબાદ-૨૫ કોન્ટ્રેક્ટ ૧૦ પૈસા ઢીલો રહી રૃ.૬૯૫.૨૦ બંધ રહ્યા હતા.
સોયાબીન ડીઓસીમાં ૨૮ સોદામાં રૃ.૨.૦૪ કરોડનાં ૫૮૦ ટન અને સોયાબીનમાં રૃ.૭.૯૦ લાખનાં ૧૮ ટનના વેપાર થયા હતા. સોયાબીન ડીઓસીનો કોટા-૨૫ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૪ વધી રૃ.૩૫,૬૪૫ અને કોટા-૨ રૃ.૩૫,૦૦૦ના સ્તરે બંધ રહ્યા હતા, જ્યારે સોયાબીનનો ટ્રેડર્સ કોટા-૭ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૨.૮૦ વધી બંધમાં રૃ.૪,૩૯૦.૧૦ રહ્યો હતો.
ખાંડ એમ-૩૦ ટ્રેડર્સ અંબાલા-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૩૦ વધી રૃ.૩,૧૪૦ અને અંબાલા-૨૫ રૃ.૩૦.૩૦ વધી રૃ.૩,૧૯૭.૬૦ થયા હતા. ખાંડ-એમ-૩૦માં ૨૦૪ સોદામાં રૃ.૧૮.૧૨ કરોડનાં ૫,૭૨૦ ટનનાં કામ સાથે ૫,૭૧૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી.
ચોખામાં ૧૪ સોદામાં રૃ.૩.૦૭ કરોડનાં ૯,૬૦૦ ગુણીનાં કામ સાથે ક્વિન્ટલદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૨૦.૭૦ ઘટી રૃ.૬,૪૭૧.૬૦ અને લુધિયાણા-૨ રૃ.૨૦ ઘટી રૃ.૬,૩૫૦ બંધ રહ્યા હતા.
આરબીડી પામોલીન તેલના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૦ કિલોદીઠ કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૩ વધી રૃ.૬૦૯ અને કાકીનાડા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૩.૧૦ વધી રૃ.૬૨૦.૭૦ બંધ હતા. આરબીડી પામોલીન તેલમાં ૨૮ સોદામાં રૃ.૭.૩૮ કરોડનાં ૧,૨૦૦ ટનનો ધંધો થયો હતો.
રો વૂલમાં ૬૯૧ સોદામાં રૃ.૬૭.૯૭ કરોડનાં ૯,૫૮,૦૦૦ કિલો અને વૂલ ટોપમાં રૃ.૩.૩૭ લાખનાં ૪૦૦ કિલોનાં કામ થયાં હતાં. બાસમતી ડાંગરના લુધિયાણા, હરિયાણા અને સિરસા કોન્ટ્રેક્ટસમાં ૧૩૮ સોદામાં રૃ.૧૭.૭૧ કરોડનાં ૧,૩૮,૬૦૦ ગુણીનો ધંધો થયો હતો.
એરંડાનાં ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૬૫ સોદામાં રૃ.૧૨.૧૪ કરોડનાં ૪૨,૧૬૯ ગુણીનું વોલ્યુમ થયું હતું. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ ઘટી રૃ.૭૫૫ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૯.૭૦ ઘટી રૃ.૭૭૪.૩૦ રહ્યો હતો. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ભાભર કોન્ટ્રેક્ટ રૃ.૧૨૨.૬૦ વધી રૃ.૮૭૫.૬૦, હિમ્મતનગર રૃ.૬૪.૮૦ વધી રૃ.૭૭૩.૯૦, થરા રૃ.૮૭.૯૦ વધી રૃ.૭૬૯.૫૦, વડાલી રૃ.૩૪.૨૦ વધી રૃ.૭૭૩.૯૦ અને વિસનગર રૃ.૪૦.૩૦ ઘટી રૃ.૭૮૪.૭૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૪૫ સોદામાં રૃ.૭.૭૬ કરોડનાં ૯૬૦ ટનની ડિલિવરી થઈ હતી. એરંડા તેલનો કંડલા-૫ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૧૦ ઘટી રૃ.૮૦૦ અને કંડલા-૩૦ રૃ.૧૦ ઘટી રૃ.૮૧૬.૬૦ બંધ રહ્યા હતા.
કપાસિયા વોશ તેલના ભારતીય ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૩૨૩ સોદામાં રૃ.૬૬.૩૪ કરોડનાં ૯,૬૮૫ ટનના વેપાર સાથે ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૯ વધી રૃ.૬૮૫, કડી-૨૫ રૃ.૯.૨૦ વધી રૃ.૬૯૮.૩૦, શમશાબાદ-૨ રૃ.૬૧૦ અને શમશાબાદ-૨૫ રૃ.૬૨૧.૮૦ના સ્તરે બંધ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved