Last Update : 08-August-2012, Wednesday

 

એમસીએક્સ-એસએક્સ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૯,૩૪,૮૩૮ લોટનું વોલ્યુમ

ડોલર સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૪૪ પૈસા મજબૂત

મુંબઈ, તા.૭
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૦૮૪૪૩ સોદામાં કુલ રૃ.૧૦,૮૩૦.૧૯ કરોડનાં ૧૯૩૪૮૩૮ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૦૬૮૩૪૬ લોટનો હતો.
રૃપી-ડોલરના વાયદાઓમાં ૯૨૮૧૦ સોદામાં રૃ.૧૦,૪૧૬.૭૪ કરોડનાં ૧૮૭૭૭૫૦ લોટનું કામકાજ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૦૧૯૧૮૩ લોટનો હતો. રૃપી-ડોલરનો ઓગસ્ટ રૃ.૫૫.૫૦૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૫.૬૮૦૦ અને નીચામાં રૃ.૫૫.૨૫૨૫ રહી રૃ.૫૫.૨૭૫૦ બંધ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૪૪ પૈસા વધ્યો હતો. રૃપી-ડોલરનો જુલાઈ-૧૩ વાયદો રૃ.૫૮.૫૦૦૦ ખૂલી, રૃ.૫૮.૭ના આગલા બંધથી ૪૧ પૈસા વધી રૃ.૫૮.૨૯૫૦ બંધ રહ્યો હતો.
રૃપી-યુરોના વાયદાઓમાં ૬૪૧૨ સોદામાં રૃ.૧૭૫.૯૩ કરોડનાં ૨૫૫૮૩ લોટનું વોલ્યુમ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૨૭૯૫ લોટનો હતો. રૃપી-યુરોનો ઓગસ્ટ વાયદો રૃ.૬૮.૯૫૦૦ ખૂલી, અંતે રૃ.૬૮.૫૮૫૦ બંધ રહ્યો હતો. યુરો સામે રૃપિયામાં ૧૯ પૈસાનો સુધારો થયો હતો. રૃપી-યુરોનો ડિસેમ્બર વાયદો ૯૦ પૈસા વધી રૃ.૬૯.૬૦૦૦ બંધ રહ્યો હતો.
રૃપી-પાઉન્ડના વાયદાઓમાં ૨૬૭૨ સોદામાં રૃ.૮૦.૦૮ કરોડનાં ૯૨૫૩ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૧૨૯ લોટનો હતો. રૃપી-પાઉન્ડનો ઓગસ્ટ વાયદો રૃ.૮૬.૫૦૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૬.૬૮૦૦ અને નીચામાં રૃ.૮૬.૩૯૦૦ ના સ્તરે રહી બંધમાં રૃ.૮૬.૪૯૦૦ રહ્યો હતો. રૃપિયો પાઉન્ડ સામે ઓગસ્ટ વાયદામાં ૧૧ પૈસા મજબૂત હતો.
રૃપી-યેનના વાયદાઓમાં ૬૫૪૯ સોદામાં રૃ.૧૫૭.૪૫ કરોડનાં ૨૨૨૫૨ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૨૩૯ લોટનો હતો. રૃપી-યેનનો ઓગસ્ટ વાયદો રૃ.૭૦.૯૦૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૭૧.૦૪૭૫ અને નીચામાં રૃ.૭૦.૪૩૫૦ રહ્યા બાદ રૃ.૭૦.૪૭૨૫ બંધ રહ્યો હતો. યેન સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૫૮ પૈસા વધ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૭ ઓગસ્ટને મંગળવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૫.૪૯૯૫ (ગયા સોમવારે રૃ.૫૫.૪૭૩૦)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૮.૬૯૯૦ (ગયા સોમવારે રૃ.૬૮.૬૬૧૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૬.૩૯૬૧ (ગયા સોમવારે રૃ.૮૬.૬૦૪૪) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૭૦.૯૨૦૦ (ગયા સોમવારે રૃ.૭૦.૭૭૦૦) જાહેર કર્યા હતા.

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

સોદાની

મૂલ્ય

વોલ્યુમ

ઓ. ઈન્ટ.

 

 

 

બંધ

 

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૯-૦૮-૧૨

૬૮.૫૮૫૦

૬૮.૭૭૨૫

-૦.૧૯

૬,૩૭૧

૧૭૫.૩૧

૨૫,૪૯૩

૧૯,૫૮૩

રૃપી-યુરો

૨૬-૦૯-૧૨

૬૮.૮૦૦૦

૬૮.૯૯૫૦

-૦.૨૦

૪૦

૦.૬૧

૮૮

૫૩૨

રૃપી-યુરો

૨૭-૧૨-૧૨

૬૯.૬૦૦૦

૭૦.૫૦૦૦

-૦.૯૦

૦.૦૧

૨,૫૧૦

રૃપી-પાઉન્ડ

૨૯-૦૮-૧૨

૮૬.૪૯૦૦

૮૬.૫૯૫૦

-૦.૧૧

૨,૬૪૯

૭૯.૫૪

૯,૧૯૦

૧૨,૨૪૧

રૃપી-પાઉન્ડ

૨૬-૦૯-૧૨

૮૬.૭૩૫૦

૮૬.૮૮૨૫

-૦.૧૫

૨૦

૦.૪૦

૪૬

૬૦૭

રૃપી-પાઉન્ડ

૨૯-૧૦-૧૨

૮૬.૮૬૫૦

૮૭.૭૭૨૫

-૦.૯૧

૦.૧૫

૧૭

૫૩

રૃપી-યેન

૨૯-૦૮-૧૨

૭૦.૪૭૨૫

૭૧.૦૫૫૦

-૦.૫૮

૬,૪૮૯

૧૫૬.૫૩

૨૨,૧૨૩

૧૩,૦૯૧

રૃપી-યેન

૨૬-૦૯-૧૨

૭૦.૭૧૦૦

૭૧.૩૦૦૦

-૦.૫૯

૫૩

૦.૮૬

૧૨૨

૧૪૨

રૃપી-યેન

૨૯-૧૦-૧૨

૭૧.૦૪૦૦

૭૨.૧૨૫૦

-૧.૦૮

૦.૦૫

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૫.૨૭૫૦

૫૫.૭૧૫૦

-૦.૪૪

૮૮,૭૮૦

૧૦,૦૮૭.૪૭

૧,૮૧૮,૮૨૨

૬૯૫,૭૭૨

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૫.૫૪૨૫

૫૫.૯૮૭૫

-૦.૪૫

૩,૧૭૦

૨૩૯.૧૨

૪૨,૯૧૩

૧૪૨,૨૨૪

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૫.૮૪૫૦

૫૬.૩૦૨૫

-૦.૪૬

૬૦૨

૬૨.૩૯

૧૧,૧૨૭

૮૩,૦૮૪

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૬.૧૧૫૦

૫૬.૬૦૦૦

-૦.૪૮

૮૦

૫.૪૦

૯૬૦

૧૭,૮૪૩

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૬.૩૯૭૫

૫૬.૭૯૭૫

-૦.૪૦

૭૪

૮.૩૧

૧,૪૬૯

૧૭,૧૬૭

રૃપી-ડોલર

૨૯-૦૧-૧૩

૫૬.૭૦૦૦

૫૬.૮૮૭૫

-૦.૧૯

૨૨

૫.૧૮

૯૧૦

૭,૭૨૭

રૃપી-ડોલર

૨૬-૦૨-૧૩

૫૭.૧૧૦૦

૫૭.૫૭૫૦

-૦.૪૭

૧૫

૩.૬૨

૬૩૩

૭,૦૧૦

રૃપી-ડોલર

૨૭-૦૩-૧૩

૫૭.૧૪૦૦

૫૭.૫૬૦૦

-૦.૪૨

૩૮

૪.૩૮

૭૬૬

૧૭,૦૧૮

રૃપી-ડોલર

૨૬-૦૪-૧૩

૫૭.૪૬૦૦

૫૭.૮૫૦૦

-૦.૩૯

૧૧

૦.૩૪

૫૯

૨૬,૭૨૮

રૃપી-ડોલર

૨૬-૦૬-૧૩

૫૮.૦૦૦૦

૫૮.૫૫૨૫

-૦.૫૫

૦.૦૬

૧૧

૨,૬૭૨

રૃપી-ડોલર

૨૯-૦૭-૧૩

૫૮.૨૯૫૦

૫૮.૭૦૦૦

-૦.૪૧

૧૪

૦.૪૧

૭૧

૬૬૩

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved